Western Times News

Gujarati News

નવી દિલ્હી, પંજાબમાં છેલ્લા કેટલાક સમયથી ખાલિસ્તાન તરફી તત્વો માથુ ઉંચકી રહ્યા હોવાના સંકેતો મળી રહ્યા છે. હવે પંજાબના ફરીદકોર્ટમાં...

હાઈકોર્ટના આદેશને પડકારતી સહારા ચીફની અરજી પર જસ્ટિસ એએમ ખાનવિલકર અને જેબી પારડીવાલાની ખંડપીઠે આ નોટિસ જારી કરી હતી. પટના...

અમદાવાદ, ગાંધીના ગુજરાતમાંથી એક બાદ એક મોટા રેકેટ પકડાઈ રહ્યાં છે. ચોતરફ વ્યાપેલા ડ્રગ્સના કોલાહલ વચ્ચે આ મહિનાની શરૂઆતમાં સૌરાષ્ટ્રમાંથી...

ગાંધીનગર, મોંઘવારીના માર વચ્ચે હવે ગુજરાતની જનતા માટે વીજળી મોંઘી થઈ છે. ગુજરાતમાં સરકારી વીજળીના ભાવમાં વધારો થયો છે જીયુવીએનએલએ...

ગાંધીનગર, વિધાનસભાની ચૂંટણી લઇ હવે ગણતરી મહિનાઓ બાકી રહ્યા છે તે પહેલા ફરી એકવાર ભાજપમાં ભરતી મેળો પુરજાેશમાં ચાલી રહ્યો...

પાવાગઢ, રાજ્ય સરકારે ધાર્મિક સ્થળ અને આસ્થાનો ધામ એવા પાવાગઢ માટે ૧૩૦ કરોડનો બજેટ ફાળવ્યો છે. આ બજેટથી પાવાગઢની કાયાપલટ...

અમદાવાદ, ગુજરાત કોંગ્રેસમાં આતંરિક વિખવાદ અને જૂથવાદને લીધે પાર્ટીના નવા અને યુવા નેતાઓને સાઇડ લાઇન કરવામાં આવે છે,આંદોલનકારીમાંથી મોટા નેતા...

અમદાવાદ, ભગવાન જગન્નાથ દર વર્ષે અષાઢી બીજના દિવસે અમદાવાદમાં નગરચર્યાએ નીકળે છે. પરંતુ કોરોના મહામારીને કારણે સતત બે વર્ષ સુધી...

નવી દિલ્હી, સંયુક્ત આરબ અમીરાત (UAE) ના પ્રમુખ શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહયાનનું 73 વર્ષની ઉમેરે શુક્રવારે નિધન થયું છે.રાષ્ટ્રપતિ ઝાયેદ...

નવીદિલ્લી, ભારતમાં છેલ્લા ત્રણથી ચાર દિવસથી રોજના ૩૦૦૦ આસપાસ કેસ આવી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના શુક્રવાર(૧૩ મે)ના રોજ જાહેર...

નવી દિલ્હી, દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું કે ભાજપની દિલ્હીમાં બુલડોઝર ફેરવવાની મોટી યોજના છે. તેમણે કહ્યું કે મેં...

નવીદિલ્હી, કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું હતું કે, કૃષિ ક્ષેત્રે કોરોના રોગચાળા દરમિયાન ખૂબ સારું...

અમદાવાદ, ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ ની પક્ષ સાથેની નારાજગીએ ગંભીર સ્વરૂપ લીધું છે, હાર્દિકની છેલ્લા કેટલાક દિવસની ગતિવિધિઓ...

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા ૨૨ એપ્રિલથી તબક્કાવાર એડવાન્સ ટેક્સ રિબેટ યોજના જાહેર કરવામાં આવી...

આણંદ, આણંદના ઉમરેઠ અને ભાલેજ પોલીસ સ્ટેશન તાબેના ત્રણ અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં અવકાશમાંથી અજાણી ભારેખમ ગોળા જેવી વસ્તુઓ પડી...

મુંબઇ, સેન્સેક્સ ગઇકાલે ૧,૧૫૮.૦૮ પોઈન્ટ (૨.૧૪ ટકા)ના ઘટાડા સાથે ૫૨,૯૩૦.૩૧ પોઈન્ટ પર બંધ થયો હતો. એ જ રીતે દ્ગજીઈ નિફ્ટી...

નવીદિલ્હી, દિલ્હીમાં ચાલી રહેલી બુલડોઝર કાર્યવાહીનો વિરોધ કરનાર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાન સહિત ૬ લોકોની ધરપકડ કરવામાં આવી...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.