Western Times News

Gujarati News

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મહાનગર સેવા સદનમાં ફરજ બજાવતા અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટરો વચ્ચે મજબૂત સાંઠગાંઠ છે. જેનાકારણે, કોન્ટ્રાક્ટરોને મહત્તમ લાભ...

કેનબેરા, ઓસ્ટ્રેલિયાનો સ્ટાર ક્રિકેટર ગ્લેન મેક્સવેલ પોતાની ભારતીય મૂળની ગર્લફ્રેન્ડ વિની રમન સાથે પ્રભુતામાં પગલા પાડવા જઈ રહ્યો છે. જોકે...

રાજકોટ, સુરતમાં બનેલી ગ્રીષ્મા હત્યાકાંડની તાજી ઘટના બાદ ધોરાજીમાં પણ એક પ્રેમીએ પ્રેમિકા પર છરી વડે હુમલો કરી જાનથી મારી નાખવાનો...

મુંબઇ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ આજે (મંગળવારે) અંડરવર્લ્‌ડ ગતિવિધિઓ, મિલકતોની ગેરકાયદેસર ખરીદી અને હવાલા દ્વારા વ્યવહારો સંબંધિત મની લોન્ડરિંગ કેસની...

ભોપાલ, દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. આ દરમિયાન ભાજપ શાસિત એક રાજ્યના મુખ્યમંત્રી કોરોનાન ઝપેટમાં આવ્યા છે. ગુજરાતને અડીને...

નવીદિલ્હી, સોનાના ભાવમાં આજે સતત સાતમા દિવસે ઉછાળો જાેવા મળ્યો છે. વધતી કિંમતોને કારણે ફરી એકવાર સોનું તેના રેકોર્ડ સ્તર...

નવીદિલ્હી, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બેંક કૌભાંડને લઈને ફરી એક વખત સરકાર પર હુમલો કર્યો છે. રાહુલ ગાંધીએ ટ્‌વીટ કરીને...

નવીદિલ્હી, એર ઇન્ડિયામાં બદલાવની શરૂઆત થઇ ચૂકી છે. ટાટા ગ્રુપે સૌથી પહેલા તેના કામ કરવાની રીતને બદલવા પર ધ્યાન કેન્દ્રિત...

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે સીબીઆઇને તમિલનાડુના તંજવુર જિલ્લામાં કથિત રીતે મિશનરી સ્કૂલ દ્વારા ખ્રિસ્તી ધર્મ અપનાવવા અંગે દબાણ કરવામાં આવતા વિદ્યાર્થીનીએ...

લખનૌ, યુપી વિધાનસભાની ચૂંટણી ૧૦ ફેબ્રુઆરીથી શરૂ થઈ ગઈ છે. રાજ્યમાં સોમવારે જ બીજાે તબક્કો પૂર્ણ થયો હતો. વિધાનસભાની ચૂંટણી...

ગાંધીનગર, ગુજરાતમાં કોરોનાથી મોટી રાહત મળી છે. છેલ્લા ઘણા સમય બાદ નવા કેસની સંખ્યા ૧ હજારની નીચે આવી છે. છેલ્લા...

ઝાંસી, સમાજવાદી પાટીના પ્રમુખ અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર નિશાન સાધતા કહ્યું કે મુખ્યમંત્રી કહેતા હતા કે...

હરિદ્વાર, મહિલાઓ વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણીના કેસમાં ઉત્તરાખંડ કોર્ટે યતિ નરસિંહાનંદને જામીન આપ્યા છે. આ અગાઉ હરિદ્વાર મુકામે ભડકાઉ ભાષણ...

ગુજરાતમાં ઓનલાઇન સુરક્ષિત રાખવા મેટાએ સખ્યાબંધ પહેલને ઉજાગર કરવા માટે પોતાની પ્રતિબદ્ધતાને પુનઃસ્થાપિત કરી છે. આ પહેલો મહિલાઓને તેમની માતૃભાષા...

રાંચી, ઘાસચારા કૌભાંડના સૌથી મોટા કેસમાં ઇત્નડ્ઢ પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ ને મંગળવારે રાંચીની વિશેષ સીબીઆઇ કોર્ટે દોષિત ઠેરવ્યા હતા....

ચંડીગઢ, પંજાબમાં હાલ ભાજપના સ્ટાર પ્રચારકો ચૂંટણી રેલીઓને ગજવી રહ્યા છે. ત્યાં પીએમ મોદી પણ જાલંધરમાં એક રેલી કરી હતી....

કોલકતા, પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે તમિલનાડુ, તેલંગણાના મુખ્યમંત્રીઓ સાથે મળીને બંધારણના ઢાંચાંને બચાવવાના પ્રયાસો કરાશે. તેમણે...

લખનૌ, ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં બે તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે. ૧૪ ફેબ્રુઆરીએ નવ જિલ્લાની ૫૫ બેઠકો માટે મતદાન થયું....

નવી દિલ્હી, યુક્રેન-રશિયા વચ્ચેના તણાવ વચ્ચે યુક્રેનની રાજધાની કિએવમાં સ્થિત ભારતીય દૂતાવાસે યુક્રેનમાં રહેતા ભારતીયો, ખાસ કરીને વિદ્યાર્થીઓને અસ્થાયી રીતે...

ઓટાવા, પ્રધાનમંત્રી જસ્ટીન ટ્રૂડોએ આજથી કેનેડામાં ઈમરજન્સી એક્ટ લાગુ કરી દીધો છે. કેનાડામાં ૧૪ દિવસથી વધુથી ચાલી રહેલ ટ્રક ડ્રાઈવરોના...

નવીદિલ્હી, રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના વાદળો ઘેરાયા છે. યુક્રેનની સરહદ પર ૧ લાખ ૩૦ હજારથી વધુ સૈનિકો તૈનાત કરવામાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.