જેતપુર, રાજયમાં દિવસેને દિવસે ગુનાખોરીના કેસો વધતાં જાેવા મળી રહ્યા છે . તેમજ ચોરી અને લૂટફાટના કિસ્સા રોજ કયાંકને ક્યાંક...
સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર જિલ્લામાં તાજા જન્મેલા બાળકો મળી આવવાના કિસ્સા અવારનવાર સામે આવતા હોય છે તેવા સંજાેગોમાં સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી ના...
ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નેશનલ બેન્ક ફોર એગ્રીકલ્ચર અને રૂરલ ડેવલપમેન્ટ (દ્ગમ્છઇડ્ઢ) દ્વારા ર૦રર-ર૩ના વર્ષ માટેની એકંદર વાર્ષિક ધિરાણ સંભવિતતા...
મુંબઈ, દેશમાં કો૨ોનાની ત્રીજી લહે૨માં ૨ાહતની બાબત એ હતી કે હોસ્પિટલમાં દાખલ થવાની અને મૃત્યુની સંખ્યા ઓછી હતી. આનું એક...
નવીદિલ્હી, જેએનયુ કેમ્પસમાં પીએચડીની વિદ્યાર્થિની પર રેપના પ્રયાસથી હલચલ મચી ગઈ છે.મળતી વિગતો પ્રમાણે પોલીસ પણ આ ઘટના બાદ સ્થળ...
નવીદિલ્હી, પંજાબમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીનો ચહેરો કોણ હશે ? આખરે અરવિંદ કેજરીવાલે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને આ જાહેરાત કરી...
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, સ્માર્ટ સીટી અમદાવાદમાં કોરોનાનો પ્રથમ કેસ માર્ચ- ર૦ર૦માં કન્ફર્મ થયો હતો તેના લગભગ રર મહિના બાદ કોરોના...
ભોપાલ, મધ્યપ્રદેશનાં બુરહાનપુરમાં એક પિતાએ જ તેનાં દીકરાની હત્યા કરી નાંખી જે બાદ તેમણે તેમની પત્ની અને દીકરી સાથે મળીને...
લખનૌ, યુપીની ચૂંટણીમાં ચંદ્રશેખર આઝાદની ભીમ આર્મી એકલા હાથે ઝુકાવશે. ચંદ્રશેખરે આજે આ વાતની જાહેરાત કરી હતી.સમાજવાદી પાર્ટી બાદ હવે કોંગ્રેસ...
નવી દિલ્હી, સાઉથના સુપર સ્ટાર રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા અને તેના પતિ ધનુષના 18 વર્ષ બાદ છુટાછેડા થયા છે. ધનુષ પણ...
નવી દિલ્હી, પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલા જ ઈડી દ્વારા ગેરકાયદેસર માઈનિંગના મામલામાં સંખ્યાબંધ જગ્યાએ રેડ પાડવામાં આવી છે. આ તમામ જગ્યાઓ...
વારાણસી, વિધાનસભા ચૂંટણીને લઈને ઉત્તર પ્રદેશમાં ગરમાવો ચરમસીમાએ છે. તમામ રાજકીય પક્ષોએ ડિજિટલ રીતે પ્રચાર કરવામાં તાકાત ઝોકી દીધી છે....
હૈદરાબાદ, જ્યારે લોકો તહેવારો દરમિયાન તેમની આસ્થા માટે પ્રાણીઓની બલી ચઢાવવામાં આવે છે. ઘણી વખત યજ્ઞ દરમિયાન કેટલાક એવા કિસ્સાઓ...
મુંબઇ, પોપ્યુલર ટીવી શો ‘મહાભારત’ના એક્ટર નીતીશ ભારદ્વાજે તેની પત્ની ૈંછજી ઓફિસર સ્મિતા ગેટથી અલગ થઈ ગયા છે. સપ્ટેમ્બર ૨૦૧૯માં...
ગાંધીનગર, ડિજિટલ ઈન્ડિયાના મુદ્દે વિઝનરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ડીજિટલ ઈન્ડિયાનો જે એજેન્ડા છે, તેના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા...
રાજકોટ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા ઓટીટીની બાળકો અને યુવાનો પર ગંભીર અસર પર સર્વે અને કાઉન્સીલીંગ કરાયું છે. જેમાં...
નવીદિલ્હી, ગુપ્તચર એજન્સીઓને પ્રજાસત્તાક દિવસ પર સંભવિત આતંકી ષડયંત્ર અંગે એલર્ટ મળ્યું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય મહાનુભાવોના...
નવીદિલ્હી, અલ્હાબાદના ભાજપ સાંસદ ડો.રીટા બહુગુણા જાેશીના પુત્ર મયંકને ભાજપ તરફથી વિધાનસભા ચૂંટણીની ટિકિટ મળવા પર શંકા ઉભી થઈ છે....
ગાંધીનગર, ગુજરાતમાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે. રાજ્યમાં આજે કોરોનાનાં ૧૭,૧૧૯ કેસ નોંધાયા છે. તો બીજી તરફ કોરોનાના ૭૮૮૩ દર્દીઓ...
(એજન્સી) કાબુલ, સોમવારે બપોરે અફઘાનિસ્તાનના પશ્ચિમ સ્થિત બદગીસ પ્રાંતમાં ભૂકંપના બે આંચકાએ તુર્કમેનિસ્તાન સાથે જાેડાયેલા સરહદી વિસ્તારને હચમચાવી નાંખ્યો હતો....
લખનૌ, યુપીની ચૂંટણી પહેલા સમાજવાદી પાર્ટીએ ૩૦૦ યુનિટ મફત વીજળી આપવાનુ અભિયાન શરુ કરી દીધુ છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ...
અમદાવાદ, અમદાવાદમાં કોરોના નવા કેસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ત્યારે સાબરમતી સેન્ટ્રલ જેલમાં ૨૦ કેદીઓ સાથે બે પોલીસ કર્મચારીઓનો...
ભુજ, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કચ્છનાં મુન્દ્રા, અંજાર, માંડવી, રાપર, ભુજ અને નખત્રાણામાં ૪ હજાર ૩૬૯ કરોડના ફેઝ એકના કામની મંજૂરી...
નવીદિલ્હી, શિયાળાની મોસમ સામે ઝઝૂમી રહેલા દિલ્હી-એનસીઆર, હરિયાણા, રાજસ્થાન, યુપી અને પંજાબનાં લોકો માટે રાહતનાં કોઈ સમાચાર નથી. ગુરુવાર સુધી...
મોરબી, થાનગઢના સીરામીક ઉધોગકારો વધતા ગેસના ભાવોને કારણે ઉધોગને થતી અસર અંગે બેઠક બોલાવી હતી.જેમાં ગુજરાત ગેસકંપનીના અધિકારીને ઉધોગને ગેસના...
