અમદાવાદ, અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં રહેતા એક ૩૮ વર્ષીય વકીલે રમાકાંત સાહુ નામની વ્યક્તિ સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે....
ઘર ખરીદવા આતુર પગારદાર લોકો માટે સ્પર્ધાત્મક દરે ક્રેડિટ લિન્ક્ડ હોમ લોન્સ મુંબઈ, તહેવારની સિઝનમાં યસ બેંકએ વાર્ષિક 6.7 ટકા*ના...
પત્નીના મૃતક સાથે આડાસંબંધ હોવાના કારણે પત્નીના આશિકને મોતને ઘાટ ઉતારવાનું આરોપીએ નક્કી કર્યું હતું અમદાવાદ, આનંદનગર વિસ્તારમાં શનિવારે મોડી...
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં અંદાજે પ૬ ટકા જેટલું મતદાન ગાંધીનગર, ગાંધીનગરમાં સેક્ટર ૨૨માં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે બબાલની ઘટના સામે...
હીરાબા દીકરા પંકજ મોદી સહિત પરિવારના અન્ય સભ્યોની સાથે મતદાન કરવા માટે પહોંચ્યા હતા ગાંધીનગર, ગાંધીનગરમાં અઢી કલાક દરમિયાન સરેરાશ...
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફૅમ નટુકાકાનું નિધન મુંબઈ, 'તારક મહેતા' ફૅમ નટુકાકાનું ૭૭ વર્ષની ઉંમરે નિધન, છેલ્લાં એક વર્ષથી...
ગુજરાત સાયન્સ સિટી ખાતે 2 થી 8 ઓક્ટોબર દરમિયાન વાઇલ્ડ લાઈફ વીક ની ઉજવણી અમદાવાદ :વિવિધ શોધો, વૈજ્ઞાનિક અભિગમ, અને...
કાનપુર, ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક કાળજુ કંપાવી નાખે તેવી ઘટના સામે આવી છે. શનિવારના રોજ પતિ-પત્ની અને તેમના ૧૨ વર્ષીય...
ચંડીગઢ, પંજાબમાં એક પછી એક નાટકીય વળાંક આવી રહ્યો છે. સૌથી પહેલા પંજાબના મુખ્યમંત્રી પદેથી કેપ્ટન અમરિંદર સિંઘે રાજીનામું આપી...
સુરત, સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે દરરોજ સવાર પડે ને એક હત્યાની ઘટના સામે આવતી હોય...
નવી દિલ્હી, ભારતમાં કોરોનાની બીજી લહેરનુ જોર હાલમાં તો ઓછુ છે અને બીજી તરફ પૂરજોશમાં કોરોનાની રસી આપવાનુ કામ પણ...
નવી દિલ્હી, વીજ સંકટ સામે ઝઝૂમી રહેલુ ચીન ભારત માટે પણ વીજ સંકટ ઉભુ કરી શકે છે. ભારતમાં વીજળી પેદા...
ગાંધીનગર, ગાંધીનગર જિલ્લામાં ચાલી રહેલી પ્રોહીબીશન - જુગારની ડ્રાઈવ દરમિયાન મળેલી ચોક્ક્સ બાતમીના આધારે એપોલો સર્કલ પાસે વોચ ગોઠવી ભાટ...
નવી દિલ્હી, કોરોનાની બીજી લહેરનુ જાેર ઓછુ થયા બાદ સરકારનુ જીએસટી કલેક્શન વધ્યુ છે તો બીજી તરફ રોજગારી મોરચે પણ...
અમદાવાદ, જ્યારથી ટીનેજર્સ હાથમાં મોબાઈલ આવી જાય છે તો તેમના પર મોનિટરીંગ કરવુ બહુ જ જરૂરી છે. જાે કિશોરાવસ્થામાં બાળકોને...
સોનીપત, હરિયાણાના સોનીપતમાં એક હૃદયદ્રાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક પરિવારના ત્રણ સભ્યોએ ઘરેલુ વિવાદને કારણે ઝેર પીને આત્મહત્યા...
૧૫૨ મી ગાંધી જયંતિના અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે અમદાવાદના થલતેજ વિસ્તાર સ્થિત યશ ખાદી સેન્ટર ખાતે ખાદી ખરીદી કરી...
ગાંધીનગર, રાજ્યના તલાટી કમ મંત્રીની વિવિધ પડતર માંગણીઓ સરકાર ન સ્વિકારતાં આંદોલન શરૂ થયું છે. આજે ગુજરાત રાજ્ય તલાટી મંત્રી...
અમદાવાદ, ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં સાવર્ત્રિક વરસાદ જાેવા મળ્યો હતો. તેમાં પણ છેલ્લે છેલ્લે ગુલાબ અને શાહીન વાવાઝોડાની ભારે અસર જાેવા...
અમદાવાદ, ૨ ઓક્ટોબરના ગાંધી જયંતીના દિવસે ગાંધીજીના ગ્રામ સ્વરાજ અને ગ્રામોત્થાનના વિચારને વધુ ઉન્નત બનાવવા સમગ્ર રાજ્યની ૧૪૨૫૦ ગ્રામ પંચાયતોમાં...
ચંડીગઢ, પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ ખેડૂત દેખાવકારોને મોટી રાહત આપી. તેમણે આદેશ આપ્યો છે કે ખેડૂત સંગઠનોના સભ્યો વિરુદ્ધ...
દુબઈ, ભારતની વર્લ્ડ ફેમસ ક્રિકેટ લીગ આઈપીએલ પોતાના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. આઈપીએલમાંથી અનેક ઉભરતા સિતારાઓ નીકળ્યા છે. આ...
નવીદિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જલ જીવન મિશન અને રાષ્ટ્રીય જલ જીવન કોશની મોબાઇલ એપ લોન્ચ કરી હતી. આ દરમિયાન,...
કોરોના વાયરસથી થયેલ મોતનો આંકડો રેકૉર્ડ સ્તરે પહોંચી ગયો વૉશિંગ્ટન, અમેરિકામાં કોરોના વાયરસથી થયેલ મોતનો આંકડો રેકૉર્ડ સ્તરે પહોંચી ગયો...
મુંબઇ, દીપિકા પાદુકોણ એકમાત્ર ભારતીય અભિનેત્રી હતી જે સતત બીજી વખત ઈન્ટરનેશનલ વુમન ઈમ્પૈક્ટ અહેવાલમાં સ્થાન પામી હતી, જે સમગ્ર...