Western Times News

Gujarati News

ચંડીગઢ: પંજાબ સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને કોંગ્રેસ નેતા નવજાેત સિંહ સિદ્ધૂએ ખેડૂત આંદોલન મામલે મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહને ખુલ્લો...

નવીદિલ્હી: દેશની રાજધાની દિલ્હી છત્રસાલ સ્ટેડિયમમાં પહેલવાન સાગર ધનખડની હત્યા મામલામાં ધરપકડ કરવામાં આવેલા ઓલિમ્પિક મેડલ વિજેતા પહેલવાન સુશીલ કુમાર...

પાલનપુર: પાલનપુર તાલુકાના ભટામલ મોટી ગામના રાવળ ભગવાનભાઈ બબાભાઈ રીક્ષા ચલાવી પોતાનું ગુજરાત ચલાવતા હતા.અને તેમને એક સંતાન છે. ત્યારે...

નવીદિલ્હી: વાવાઝોડું તાઉ-તે બાદ દેશમાં હવે ચક્રવાત 'યાસ' વાવાઝોડુંનો ભય તોળાઈ રહ્યો છે. એ બુધવારે ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકિનારા...

રમત-ગમતને પ્રોત્સાહન આપવા માટે જિલ્લા કક્ષાએ “ખેલો ઈન્ડિયા સેન્ટર” શરુ કરવા માટે દરખાસ્ત મંગાવાઈ “ખેલો ઈન્ડિયા સેન્ટર”ને રમતદીઠ એક વખત...

ગુજરાત સરકાર દ્વારા નીતિ પ્રમાણે સિવિલ હોસ્પિટલ દ્વારા વિતરણ વ્યવસ્થા હાથ ધરાઇ Amphotericin B(Lyophillised) ઇન્જેકશનના વિતરણ બાબતે 6357365462 પરથી સંપૂણ...

પ્રજ્ઞા શિક્ષિકા રાધિકા સોનીએ ઘરના બાળકો સાથે રમત રમતમાં વિવિધ શાકભાજીઓનીમસ્ત કલાકૃતિઓ બનાવી જેની નોંધ જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારીએ લીધી... અમદાવાદ...

અમદાવાદ,  કોમોડોર ગૌતમ મારવાહા, VSMએ ભારતીય નૌસેનાના અગ્રણી ઇલેક્ટ્રિકલ તાલીમ સ્થાપત્ય ભારતીય નૌસેના જહાજ (INS) વાલસુરાનું સંચાલન સંભાળ્યું છે. જામનગર ખાતે 24 મે 2021ના રોજ યોજાયેલી પ્રભાવશાળી...

કર્ણાટકની રહેવાસી ૯ વર્ષની રિતિક્ષાની માતાની કોવિડ-૧૯ હોસ્પિટલમાં સારવાર ચાલુ હતી.-હોસ્પિટલથી માતાનો ફોન ચોરી થતાં તેને મેળવવા પુત્રીની વિનંતી -માતા...

ફાઈઝર-મોડર્નાએ વેક્સિન આપવા ના પાડીઃ કેજરીવાલ -કોરોનાની બીજી લહેરની વચ્ચે દેશમાં વેક્સિનની અછત- કારણ કે તેઓ કેન્દ્રને જ આપવા માગતી...

સ્થાનિક વિદ્રોહીઓની કરેન્ની પીપલ્સ ડિફેન્સ ફોર્સ સાથેના સંઘર્ષમાં મ્યાંમાર સેનાના ૪૦ સૈનિકોના મોત થયા છે નવી દિલ્હી,  મ્યાંમારની લોકશાહી ધરાવતી...

મદુરાઈથી બેંગલુરુ ચાર્ટર્ડ બુક કરાવ્યા બાદ પ્લેનમાં મહેમાનો માસ્ક વગર જાેવા મળતાં પગલાં લેવામાં આવશે મદુરાઈ,  કોરોના વાયરસ વચ્ચે તામિલનાડુમાં...

કોરોનાની બીજી લહેરમાં સરકાર દ્વારા ટ્યૂશન ક્લાસ અને સ્કૂલો બંધ રાખવાનો ર્નિણય જાહેર કરવામાં આવ્યો છે રાજકોટ, જસદણની આલ્ફા હોસ્ટેલમાં...

રિલેશનશિપમાં રહેલી યુવતીએ વીડિયો કોલમાં રૂમની ડિઝાઇન જાેઈ પારખી લીધું હતું કે તે જ રૂમમાં તેનો પ્રેમી છે અમદાવાદ, રિલેશનશિપમાં...

નવી દિલ્હી, છેલ્લા આશરે દોઢેક વર્ષથી કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં તબાહી મચાવી છે. આ વાયરસે કરોડો લોકોને પોતાનો શિકાર બનાવ્યા...

નવી દિલ્હી, યોગ ગુરૂ બાબા રામદેવે ડોક્ટરો અને એલોપેથીને લઈને આપેલું પોતાનું વિવાદાસ્પદ નિવેદન પાછુ લઈ લીધું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય...

નવી દિલ્હી, દેશમાં કોરોના અને રસીકરણની સ્થિતિ પર સ્વાસ્થ્ય મંત્રાલયની પત્રકાર પરિષદમાં એમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યુ કે, આપણે...

રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં મોટી સંખ્યામાં બાળકો સંક્રમિત, કેટલાક બાળકોના સારવારમાં મોત નવી દિલ્હી, દેશમાં કોરોના સંક્રમણના કેસ સતત...

કોરોનાથી મરનારાના પરિવારને સહાયના મુદ્દે સુનાવણીઃ રાજ્ય સરકારોને મૃત્યુના પ્રમાણપત્રમાં કે અન્ય સત્તાવાર દસ્તાવેજાેમાં મૃત્યુના કારણ તરીકે કોરોના નોંધવાનો નિર્દેશ...

વલસાડ, વલસાડના દરિયા કિનારે ૨ દિવસમાં ૭ મૃતદેહ મળવાની ઘટના બાદ તંત્ર સફાળુ જાગી ઉઠ્‌યું છે. મુંબઈનાં દરિયા કિનારે બાર્જ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.