અમદાવાદ: ગાંધીના ગુજરાતમાં દારૂબંધીને લઈને ઘણી વખત સવાલો ઉભા થતા હોય છે. ત્યારે આ વખતે ફરી દારૂને લઈને ગુજરાત હાઈકોર્ટ...
વડોદરા: સોખડાના સ્વામી હરિપ્રસાદ બ્રહ્મલીશ થયા જેમના દેહને અંતિમ દર્શન ખાતે રાખવામાં આવ્યો છે. સોખડા-હરિધામ મંદિર ખાતે સ્વામી હરિપ્રસાદના નશ્વર...
જેતપુર: જેતપુર ટ્રેનની અડફેટે આવી જતા ૨ બાળકોના અરેરાટીભર્યા મોત નિપજ્યા છે. બંને બાળકો રમતા સમયે જેતપુરથી પસાર થઈ રહેલી...
નવીદિલ્હી: ભાજપે રાહુલ ગાંધીના આરોપનો જવાબ આપવા માટે સંબિત પાત્રાને મેદાનમાં ઉતાર્યાં. સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ કરીને આરોપના જવાબ આપ્યાં....
ગોરખપુર: ઉત્તર પ્રદેશમાં ક્રાઇમ એટલી હદે વધી ગયો છે કે હવે લોકો સામાન્ય બાબતોમાં પણ ઉગ્ર થઇને એકબીજા પર હુમલો...
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરી લૂંટફાટ મારામારી નાં બનાવ ની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે તેવા સંજાેગોમાં સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ...
મુંબઇ: પોર્નોગ્રાફી કેસમાં શિલ્પા શેટ્ટીના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રાની મુશ્કેલીઓ એક પછી એક સતત વધી રહી છે. મુંબઈ પોલીસના...
અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પો.ની હદમાં તાજેતરમાં ભેળવાયેલ બોપલ વિસ્તારના નાગરિકોને અગાઉ કરતા બે થી ત્રણ ગણો વેરો ચુકવવો પડશે નગરપાલીકા...
નવીદિલ્હી: નવી દિલ્હીનાં નિર્માણ ભવનમાં સ્વાસ્થ્ય મંત્રાલયની ઓફિસમાં જવાનું થાય તો એક નવો ફેરફાર જાેવા મળશે. વાત એમ છે કે...
નવીદિલ્હી: આઇએમએફના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, "માર્ચ-મે દરમિયાન કોરોનાની બીજી લહેરને કારણે ભારતની વૃદ્ધિની સંભાવના ઓછી થઈ છે અને...
તિરૂવનંતપુરમ: દેશમાં વધતી વસ્તી સાથે, સરકાર વસ્તી કાયદો ઘડવાનો પ્રયાસ કરી રહી છે. આ દરમિયાન કેરળના એક ચર્ચે ખૂબ જ...
ગિરીડીહ: ભાભીને દેવર સાથે પ્રેમ થઈ જતાં મોટા ભાઈએ જાતે બંનેના લગ્ન કરાવી દીધા હતા. ભાભી બે બાળકોની માતા છે....
રાજકોટ: ભાવનગર,ગોંડલ બાદ રાજકોટ બોગસ બીલીંગ હોટપોસ્ટ તરીકે ઉભરતું હોય તેમ ડ્ઢય્ય્ૈંએ ફરીને રાજકોટ શહેરમાં પાંચ સ્થળોએ દરોડાની કાર્યવાહી હાથ...
નવીદિલ્હી: વિપક્ષ કૃષિ કાયદો અને પેગાસસ જાસૂસી કેસને લઈને સંસદનાં બંને ગૃહોમાં સતત હંગામો પેદા કરી રહ્યો છે. સંસદમાં સરકારને...
નવીદિલ્હી: ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ...
બોડેલી: બોડેલી- ડભોઈ રોડ પર સંખેડા તાલુકાના છુછાપુરા ગામના સ્ટેન્ડ પાસે કાર અને એસ.ટી બસ સામસામે ભટકાતા કાર લોચો થઈ...
મુંબઈ: સિંગર અને જજ નેહા કક્કડ મે ૨૦૨૧ સુધી ઈન્ડિયન આઈડલ ૧૨ના જજની ખુરશી પર જાેવા મળી હતી. મહારાષ્ટ્રમાં કોરોનાના...
અમદાવાદ: અમદાવાદના બાવળામાં હાઇવે ઉપર આવેલા પુલ ઉપરથી બાઈક પસાર થઈ રહી હતી ત્યારે પાછળ આવી રહેલા ડમ્પર ચાલકે પૂરઝડપે...
ચેન્નાઇ: તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના મોતનો મામલો એકવાર ફરી ચર્ચામાં આવ્યો છે. જયલલિતાના મોતની તપાસની માંગને લઇ સુપ્રીમ કોર્ટમાં એક...
નવી દિલ્હી: કેન્દ્રીય કર્મચારીઓને ૧ જુલાઈથી ૨૮ ટકા મોંઘવારી ભથ્થુ આપવાની ખુશખબરી બાદ કેન્દ્ર સરકારે કર્મચારીઓને એક ઝટકો પણ આપ્યો...
રાજકોટ: આજકાલ લગ્નેત્તર સંબંધો અને પ્રેમના નામે શારીરિક સંબંધો બાંધીને છેતરપિંડીના કિસ્સા સતત વધી રહ્યા છે. ત્યારે રાજકોટમાં એકલી રહેતી...
બારાબંકી: ઉત્તરપ્રદેશના બારાબંકીમાં મોડી રાત્રે થયેલા ભીષણ રોડ અકસ્માતમાં ૧૮ મજૂરોનાં મોત થયા છે અને ૧૯ ઈજાગ્રસ્ત થયા છે. આ...
કરાંચી: પાકિસ્તાનમાં ફરી એકવાર ચીનના નાગરિકો પર હુમલો થયો છે. બુધવારે બંદરગાહ શહેર કરાંચીમાં બે ચીનના મજૂરોને લઈ જતી કાર...
નવીદિલ્હી: ખેડૂતો માટે કેન્દ્ર સરકાર નવી નવી યોજનાઓ લોંચ કરી રહી છે અને તેમની આવક બમણી કરી નાખીશું તેવા દાવા...
ચંડીગઢ: ભાજપ સાથે સંબંધ તોડયા બાદ શિરોમણી અકાલીદળ (શિઅદ) હવે ક્ષેત્રીય પક્ષોને એક કરવાના કામમાં લાગશે તેના સંકેત બે દિવસ...