Western Times News

Gujarati News

નવીદિલ્હી, છેલ્લા એક સપ્તાહમાં સતત બીજી વખત ભારતે આતંકવાદના મુદ્દે પાકિસ્તાનને સખત ઠપકો આપ્યો છે. ગયા સપ્તાહે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં...

મુંબઈ, ટોક્યો ઓલિમ્પિક ૨૦૨૦મા જેવલિનમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ નીરજ ચોપરા દરેક જગ્યાએ છવાયેલો છે. નીરજ ચોપરા નેશનલ ક્રશ બની...

મુંબઇ, પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડી અને પૂર્વ કેપ્ટન ઇન્ઝમામ ઉલ હકને હાર્ટ એટેક આવ્યો છે. સોમવારે ઇન્ઝમામ ઉલ હકને હૉસ્પિટલમાં એડમિટ...

કોલકતા, કોલકતા હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં પૂર્વ ક્રિકેટર અને બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીને પશ્ચિમ બંગાળ હાઉસિંગ ઇફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ કોર્પોરેશન(એચઆઇડીસીઓ) તરફથી...

મુંબઈ, બોલિવૂડ અભિનેતા શાહિદ કપૂરની પાછલા લાંબા સમયથી કોઈ ફિલ્મ રીલિઝ નથી થઈ. જાે કે, ડિસેમ્બરમાં શાહિદની ફિલ્મ જર્સી થિયેટર્સમાં...

ચેન્નાઈ, સ્ટાર કપલ સામંથા અને નાગા ચૈતન્ય આજકાલ પોતાના બગડતા સંબંધોને લઇને ચર્ચામાં છે. તલાકને લઇને ખબરો રોજે રોજ આવી...

અમદાવાદ, ગુજરાતના માથે મેઘ સંકટ તોળાઈ રહ્યું છે. ગુલાબ વાવાઝોડાની અસર જે રીતે ગુજરાતમાં મંગળવાર સાંજથી દેખાઈ રહી છે, તે...

મુંબઈ, બોલિવૂડના કિંગ ખાન તરીકે ઓળખાતા શાહરુખ ખાનની અપકમિંગ ફિલ્મ પઠાણની ફેન્સ આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. ફિલ્મના પ્રોડ્યુસર આદિત્ય...

ભુજ, કચ્છમાં ફરી ધરા ધ્રૂજી છે. કચ્છમાં આજે સવારે ૯ઃ૦૨ મિનિટ ભૂકંપનો આંચકો અનુભવાયો હોવાનું સામે આવ્યું છભૂકંપની તીવ્રતા રિક્ટર...

ગાંધીનગર, ગુજરાતમાં ગુલાબ વાવાઝોડાની અસરથી અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે. અમદાવાદ સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જ ભારે પવન ફૂંકાવાની...

લાહોર, પાકિસ્તાનની એક કોર્ટે ઈશનિંદાના આરોપમાં સ્કૂલની એક મહિલા પ્રિન્સિપાલને મોતની સજા સંભળાવી છે. લાહોરની જિલ્લા તથા સત્ર કોર્ટે નિશ્તર...

મુંબઈ, રૂપાલી ગાંગુલી સ્ટારર સીરિયલ અનુપમામા જ્યારે અનુજ કપાડિયા તરીકે ગૌરવ ખન્નાની એન્ટ્રી થઈ છે ત્યારથી તેમા રસપ્રદ ટિ્‌વસ્ટ અને...

ગાંધીનગર, ગુજરાતની નર્મદા યોજના કે જેનો લાભ પાડોશી અન્ય ત્રણ રાજ્યોને મળી રહ્યો છે તેમ છતાં આ રાજ્યો ગુજરાતને યોજનાના...

ચંડીગઢ, કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યા બાદ નવજાેત સિદ્ધુએ બુધવારે એક વીડિયો બહાર પાડીને પોતાની વાત કરી હતી. સિદ્ધુએ કહ્યું...

વોશિંગ્ટન, આતંકવાદ પર અમેરિકી કોંગ્રેસનો એક તાજેતરનો અહેવાલ ચોંકાવનારો છે. આમ તો આખી દુનિયા જાણે જ છે કે પાકિસ્તાન એ...

ચંદીગઢ, માત્ર ૨ મહિનાની અંદર પંજાબમાં કોંગ્રેસ અધ્યક્ષ પદેથી નવજાેત સિંહ સિદ્ધુના રાજીનામુ આપ્યા બાદ કોંગ્રેસ હાઈકમાન્ડ સામે રાજ્યમાં ફરીથી...

આ ફિલ્મનું શૂટિંગ રાજકોટ, મુંબઈ, ગોવા અને અન્ય વિવિધ સ્થળોએ કરવામાં આવ્યું છે. ગુજરાતી થિયેટરો 1 ઓક્ટોબરના રોજ રોમેન્ટિક -કોમેડી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.