Western Times News

Gujarati News

દર્દીના સ્વજનોનું ટોળું હોસ્પિટલમાં ઘુસી જઈ અને ધમાલ મચાવતાં સમગ્ર હોસ્પિટલમાં દોડધામ મચી ગઈ હતી દમણ , રાજ્યના પડોશમાં આવેલા...

આ માહિતી ખુદ કેન્દ્ર સરકાર હસ્તકની લેબોરેટરીના વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવેલા ડેટામાં છે અમદાવાદ, તાજેતરમાં દેશ અને ગુજરાતમાં કોરોનાનો...

ગુજરાતમાં ૧૪૩૪૦ નવા કેસ, ૧૫૮ના મોત-છેલ્લા ત્રણ દિવસથી ૧૦૦થી ૨૦૦નો વધારો થઇ રહ્યો છે, જે હાલનાં દિવસોમાં જાેવા મળેલા ઉછાળા...

મુંબઈ: બોલિવુડના જાણીતા મ્યૂઝિક કમ્પોઝર શ્રવણ રાઠોડનું કોરોનાના કારણે અવસાન થયું છે. બોલિવુડના પોપ્યુલર સંગીતકારોની જાેડી 'નદીમ-શ્રવણ'ના શ્રવણ રાઠોડે મુંબઈની...

ચેન્નાઇ: દેશમાં કોરોના મહામારી વકરી છે, કોરોના દર્દીઓના આંકડા રોજ નવા રેકોર્ડ સર્જી રહ્યા છે. આવી સ્થિતિમાં પાંચ રાજ્યોમાં યોજાનારી...

નવીદિલ્હી: દિલ્હી હાઈકોર્ટે સોમવારે આપ સરકારને રાષ્ટ્રીય રાજધાનીમાં કોવિડ -૧૯ કેસોમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને પરીક્ષણ કેન્દ્રો અને પરીક્ષણ કેન્દ્રો...

કોલકતા: કોરોનાવાયરસની બીજી લહેરે દેશમાં હાહાકાર મચાવી દીધો છે. આ કપરા સમય વચ્ચે, પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીનાં સાતમા તબક્કાની રાજ્યની...

નવી દિલ્હી: કોરોના વાયરસની બીજી લહેરને કારણે સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો છે. દૈનિક કોરોના કેસ દરરોજ નવા રેકોર્ડ્‌સ બનાવી...

ગાંધીનગર: રાજ્યમાં કોરોનાની બીજી લહેરે લોકોમાં મોટો ભય ફેલાવ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૧૪ હજારથી વધુ કોરોનાના કેસ નોંધાઈ...

અમદાવાદ: ગુજરાતમાં જાણે કોરોનાની સુનામી આવી હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. અમદાવાદ શહેરની જ વાત કરીએ તો સરકારી હોસ્પિટલોમાં ૧૦૮...

ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાના સંક્રમણના કેસો ખુબ ઝડપથી વધી રહ્યો છે.કોરોનાના લીધે બનાસકાંઠા, મહેસાણા, પાટણ, વાપી, છોટાઉદેપુર, કચ્છ, અમરેલી,પોરબંદર,રાજકોટ જિલ્લાની સરકારી...

રાજકોટ: રાજકોટ સહિત સમગ્ર દેશમાં કોરોનાની જે સ્થિતિ થઈ છે તે જાેતા કોરોનાના દર્દીઓના પરિવારજનો હવે ધીરજ ખૂટી હોય તેવું...

અમદાવાદ: કોરોનાના કેસમાં વધારો થતાં હવે ૧૦૮ એમ્બ્યુલન્સ હોસ્પિટલમાં દાખલ થવાના કોલમાં ઉછાળો આવ્યો છે. અમદાવાદ સહિત રાજ્યના મુખ્ય શહેરોમાંથી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.