સિમલા, ટુરિસ્ટ પ્લેસ માટે જાણીતા હિમાચલ પ્રદેશમાં આ વર્ષે સફરજનના થયેલા મબલખ ઉત્પાદન બાદ ભાવ ગગડી ગયા છે અને તેના...
મૈસુરુ, બેંગલુરુની નજીક આવેલા મૈસુરુમાં ૨૨ વર્ષની એક એમબીએ સ્ટૂડન્ટ પર ગેંગરેપ થયો છે. યુવતી પોતાના મિત્ર સાથે બાઈક પર...
મુંબઈ, બીએસઈ સેન્સેક્સ ગુરૂવારે પણ સપાટ બંધ થયું. કારોબાર દરમિયાન મુખ્ય શેર સૂચકાંક સેન્સેક્સ અને નિફ્ટીમાં ઊતાર-ચઢાવ ભરેલી શરૂઆત જાેવા...
નવી દિલ્હી, સરકારી પ્રોજેક્ટોના સમયસર અમલની સમીક્ષા તેમજ પ્રો એક્ટિવ ગર્વનન્સની સમીક્ષા કરવા માટેની બેઠકમાં પીએમ મોદી ભારે લાલચોળ નજરે...
લોર્ડસ, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટના પહેલા દિવસે ભારતનો ધબડકો થયો છે. જાેકે મેચના પહેલા દિવસે ભારતીય...
કોલકાતા, કોલકાતા એરપોર્ટ પરથી એક વ્યક્તિ કરોડો રૂપિયાની કિંમતી ધાતુ સાથે ઝડપાઈ છે. આ વ્યક્તિ પાસેથી રેડિયોએક્ટિવ પદાર્થ કબજે લેવામાં...
આરા, બિહારમાં પ્રેમમાં પાગલ ચાર બાળકોની માતાએ પોતાના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી નાખ્યાની ઘટના સામે આવી છે. ચાલાક...
નવી દિલ્હી, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ કોલેજિયમ દ્વારા મોકલવામાં આવેલા ૯ જજાેની નિયુક્તિને મંજૂરી આપી દીધી છે. આ ૯ જજાેમાં...
નવી દિલ્હી, ટોક્યો ઓલમ્પિક ૨૦૨૦માં ભારત માટે ગોલ્ડ મેડલ જીતનારા રમતવીર નિરજ ચોપરા સતત ચર્ચામાં છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન...
સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર જિલ્લામાં વીજકંપની દ્વારા આજે લીંબડી અને સાયલા તાલુકાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં વીજ ચેકીંગ હાથ ધરી ૧૫ લાખ...
અમદાવાદ, શું કોઈ મહિલા પર પોતાના બાળકના પિતાનું નામ બતાવવા માટે થઈને કોઈ પણ પ્રકારનું દબાણ લાવી શકાય, ગુજરાત હાઈકોર્ટે...
નવીદિલ્હી, કૃષિ કાયદા સામે ખેડૂતોનું આંદોલન નવ મહિનાથી વધુ સમયથી ચાલી રહ્યું છે. કોરોના સંકટમાં સંસદના ચોમાસુ સત્ર દરમિયાન વિપક્ષે...
નવીદિલ્હી, હાલમાં મળી રહેલી માહિતી અનુસાર ડેલ્ટા પરિવારનો છરૂ.૧૨ સ્ટ્રેન અનેક રાજ્યોમાં જાેવા મળી રહ્યો છે. સૌથી વધારે પ્રભાવ ઈઝરાયલમાં...
લખનૌ, ઉત્તર પ્રદેશની યોગી સરકારે પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહને અનોખી શ્રદ્ધાંજલિ આપી છે. ઉત્તર પ્રદેશ સરકારે રાજકીય મેડિકલ કોલેજ, બુલંદશહર...
મુંબઈ, બોલિવૂડ અભિનેતા વરુણ ધવને આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે લગ્ન કર્યા હતા. બોલિવૂડ સેલેબ્સ મોટાભાગે ધામધૂમથી...
સેમસંગ કર્ડ માએસ્ટ્રો™ રેફ્રીજરેટર ઘરે લાવીને આ ‘જન્માષ્ટમી’ ઉજવો; 15% સુધીની કેશબેક અને સરળ ઇએમઆઇ વિકલ્પો મેળવો આ તહેવારોની સિઝનમાં,...
મુંબઈ, બિગ બોસ ઓટીટીને કરણ જાેહર હોસ્ટ કરી રહ્યો છે અને બિગ બોસના ઘણાં ફેન્સ કરણની હોસ્ટિંગને પસંદ નથી કરી...
વહીવટીતંત્રના વડા નારાજ ન થાય તેની તકેદારી રાખવા સ્ટેન્ડીંગ સભ્યોને સૂચના આપવામાં આવી હોવાની ચર્ચા (દેવેન્દ્ર શાહ)અમદાવાદ, અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય...
સુરત, કતારગામમાં જીંદગીથી કંટાળી મહિલા તબીબે માતા અને નાની બહેનને બેભાન કરવાના ઈન્જેક્શનના ઓવરડોઝ આપી હત્યા કર્યા બાદ પોતે પણ...
બનાસકાંઠા, ગુજરાતના પ્રવાસીઓ માટે માઉન્ટ આબુ કોઈ સ્વર્ગથી ઓછું નથી. ગુજરાતીઓને એક દિવસની પણ રજા મળે, તો માઉન્ટ આબુ ઉપડી...
નવીદિલ્હી, અફઘાનિસ્તાનની તાજા સ્થિતિ પર ભારતની સતત નજર છે. ભારત તરફથી લગાતાર રેસ્ક્યૂ અભિયાન ચાલી રહ્યા છે. આ બધા વચ્ચે...
(પ્રતિનિધિ)અમદાવાદ, દરેક વસ્તુની નકલ બનાવીને તેને બજારમાં વેચવાનો ધંધો ફુલ્યો ફાલ્યો છે. નકલખોરોએ તેમાં સ્ટેશનરીથી લઈ મેડીકલ તથા ખાદ્ય પદાર્થાેને...
રીવરફ્રન્ટ વેસ્ટની ઘટનાઃ વેપારી એક્ઝીબિશન જાેવા આવ્યા હતા (પ્રતિનિધિ)અમદાવાદ, શહેરમાં રહેતાં અને આફ્રીકામાં વેપાર કરતાં વેપારી પોતાનાં મિત્ર સાથે રીવરફ્રન્ટ...
મુંબઈ, અફઘાનિસ્તાન પર તાલિબાને કબજાે મેળવ્યો ત્યારથી ત્યાં ભયનો માહોલ છવાયો છે. ઘણાં લોકો દેશ છોડીને જવાનો પ્રયાસ કરી રહ્યા...
તિરુવનંતપુરમ, કેરળમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૧,૪૪૫ નવા કેસ સામે આવ્યા છે. જ્યારે મંગળવારે રાજ્યમાં ૨૪,૨૯૬ કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા....