જામનગર-રાજકોટમાં વરસાદને કારણે જન જીવન અસરગ્રસ્ત ગુજરાતમાં જળતાંડવ ટળ્યું નથીઃ સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ,અમદાવાદ અને દ.ગુજરાતના માથે પણ સંકટ જામનગર, જામનગર...
૨૦મી સદીની ભૂલો ૨૧મી સદીમાં સુધારી છેઃ મોદી રાજા મહેન્દ્રપ્રતાપ સિંહ અને રાજા સુહેલદેવ જેવા નાયકોને ભુલાવી દેવામાં આવ્યા હતા....
· ભારત સરકારની ઓક્સિજન બફર યોજના સાથે સુસંગત પહેલ · ગોદરેજ પ્રીસિસન એન્જિનીયરિંગે મેડિકલ ઓક્સિજન જનરેટર્સ યુનિટનું ઉત્પાદન કરવા અને...
સંતાનોને વિદેશમાં ભણાવવા માટે આગોતરૂ આયોજન અગત્યનું આપણા સમાજના ઉચ્ચ અને મધ્યમ વર્ગના લોકોમાં આજકાલ સંતાનોને ભણવા માટે વિદેશ મોકલવાની...
ફાયર સેફટી તથા હેલ્થ વિભાગ ઉપરાંત એફએસએલએ પણ તપાસ શરૂ કરી (પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના ચાંદલોડીયા વિસ્તારમાં આવેલી એક ફેકટરીમાં મશીન...
(પ્રતિનિધિ) અમદાવાદ,ગયા વર્ષે સાણંદ ખાતે કેનાલમાંથી એક મહીલાની હાથ પગ બાંધેલી હાલતમાં મળી આવી હતી જે અંગે હત્યાનો ગુનો નોંધાયો...
પુછપરછમાં મંદીરોમાં કરેલી દસ ચોરીના ભેદ ઉકેલાયા (પ્રતિનિધિ) અમદાવાદ, થોડા સમયથી મંદીરોમાં ચોરીની ઘટનાઓ વધી જતાં ક્રાઈમબ્રાંચના ધ્યાને આ બાબત...
તેમના સાગરીતો છેતરપીંડી કરતા જયારે પકડાયેલા બંને વોચ રાખતા હતા (પ્રતિનિધિ) અમદાવાદ, લોભીયા હોય ત્યાં ધુતારા ભુખે ના મરે કહેવતને...
(પ્રતિનિધિ) અમદાવાદ, છેલ્લા કેટલાંક સમયથી અમદાવાદમાં ડ્રગ્સનો વેપલો કરનારા પર પોલીસતંત્રએ લાલ આંખ કરી છે અને મોટેભાગે તપાસનો છેડો મુંબઈ...
ગાંધીનગર, નવનિયુક્ત સીએમ ભૂપેન્દ્ર પટેલનું મંત્રીમંડળ ગુરુવારે શપથ ગ્રહણ કરશે. મુખ્યમંત્રી સોમવારે શપથ લઈ ચૂક્યા છે, પરંતુ હજુ સુધી તેમના...
ગાંધીનગર, રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે છેલ્લા ચોવીસ કલાકમાં સાવર્ત્રિક વરસાદ વરસ્યો છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમમાંથી પાણી...
રાજકોટ, સોમવારે રાજકોટ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ ખાબકતા સાવર્ત્રિક જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે આવેલા પૂરમાં અનેક જગ્યાએ પાણીના...
રિયાધ, સાઉદી અરબના વિદેશ મંત્રી પ્રિન્સ ફૈઝલ બિન ફરહાન અલ સાઉદ આ અઠવાડિયે ભારત આવી શકે છે. વિદેશ મંત્રી તરીકે...
સિમલા, ગુજરાતના સીએમ બદલવામાં આવ્યા બાદ હવે હિમાચલ પ્રદેશના સીએમ જયરામ ઠાકુરને દિલ્હીનુ તેડુ મોકલવામાં આવ્યુ છે. આજે જયરામ ઠાકુરને...
કાબુલ, અફઘાનિસ્તાનમાં તાલિબાનનુ રાજ આવ્યે એક મહિનો થઈ ગયો છે પરંતુ જંગ એના પહેલાથી ચાલી રહી છે. છેલ્લા કેટલાક મહિનાથી...
નવી દિલ્હી, કોરોનાની બીજી લહેરનુ જાેર તો ઓછુ થઈ ગયુ છે પણ ત્રીજી લહેરની આશંકા લોકોને ડરાવી રહી છે. છેલ્લા...
નવી દિલ્હી, રાષ્ટ્રિય માનવ અધિકાર પંચે દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને યુપીની સરકારોને નોટિસ ફટકારીને ખેડૂતો દ્વારા થઈ રહેલા વિરોધ પ્રદર્શન...
જયપુર, આઠમુ ધોરણ પાસ હોવા છતા કડકડાટ અંગ્રેજી બોલીને અને નેતાઓ તેમજ અધિકારીઓનો આબેહૂબ અવાજ કાઢીને એક ઠગે લોકોને કરોડો...
નવી દિલ્હી, પેટ્રોલ અને ડિઝલના ભાવમાંથી લોકોને રાહત આપવા માટે પેટ્રોલિયમ ઉત્પાદનોને જીએસટી હેઠળ આવરી લેવા માટે વિચારણા થઈ રહી...
જયપુર, ધો.૧૨ પછી મેડિકલમાં પ્રવેશ માટે જરુરી નીટ પરીક્ષા રવિવારે લેવાઈ હતી અ્ને તેમાં ૧૬ લાખ વિદ્યાર્થીઓએ આખા દેશમાં પરીક્ષા...
બેજિંગ, ભારતમાં કોરોનાની અસર ઓસરી રહી છે, ત્યારે ચીને ૪૫ લાખની વસ્તી ધરાવતા પોતાના ફુજિયાન પ્રાંતના ઝિયામેન શહેરમાં લોકડાઉન લાદી...
આગ્રા, ઉત્તરપ્રદેશમાં ડેન્ગ્યુ ફાટી નીકળતા પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની છે. તેમાંય આ તેના એપિસેન્ટર ફિરોઝાબાદમાં તો હાલ એવી હાલત...
નવી દિલ્હી, ભારત સરકાર ઓક્ટોબર-નવેમ્બર મહિનાથી ૧૨-૧૭ વર્ષના બાળકોનું કોવિડ રસીકરણ શરૂ કરવા માગે છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર સૌથી...
મુંબઇ, બોલિવૂડના દિગ્ગજ એક્ટર નસીરુદ્દીન શાહ ફરી એકવાર પોતાના એક ઇન્ટરવ્યૂને કારણે ચર્ચામાં આવ્યા છે. આ ઇન્ટરવ્યૂમાં તેણે સરકારની તુલના...
અમરાવતી, મહારાષ્ટ્રના અમરાવતીમાં બોટ પલટી જવાથી મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં ૧૧ લોકો વર્ધા નદીમાં ડૂબ્યાના સમાચાર છે. ત્રણ...
