કાબુલ: અફધાનિસ્તાનથી અમેરિકા સૈનિકોની વાપસી થઇ રહી છે અમેરિકાએ આજે અફધાનિસ્તાનનું મુખ્ય બેસ છોડી દીઘુ છે અમેરિકી સેનાએ લગભગ ૨૦...
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન તરફી આતંકવાદીઓએ આતંક ફેલાવવા માટે પોતાનું નવું શસ્ત્ર ડ્રોન બનાવ્યું છે. આ જ કારણ છે કે સરહદ...
ઈસ્લામાબાદ: પાકિસ્તાન સ્થિત ઈસ્લામાબાદમાં ભારતીય હાઇકમીશનના કેમ્પસમાં ડ્રોન જાેવા મળ્યું. ભારતે આ સુરક્ષાના ઉલ્લંઘનનો આકરો વિરોધ વ્યક્ત કર્યો છે. પાકિસ્તાન...
અમદાવાદ: શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦નું પરિણામ જાહેર કરી દીધા બાદ હવે ૧૧મા ધોરણમાં સાયન્સમાં પ્રવેશ માટે અમદાવાદ શહેરમાં મારામારી...
બેજિંગ: ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના ૧૦૦ વર્ષ પૂર્ણ થતા રાજધાની બેજિંગમાં આયોજિત કાર્યક્રમમાં ચીનના રાષ્ટ્રપ્રમુખ જિનપિંગે દુનિયાને ખુલ્લી ચેતવણી આપી દીધી...
મુંબઈ: શિલ્પા શેટ્ટીએ ડાન્સ રિયાલિટી શો 'સુપર ડાન્સર ચેપ્ટર ૪'ના સેટ પર ભૂતનો વેશ ધારણ કરીને સૌને ડરાવ્યા હતા. શિલ્પા...
· રૂ. 1ની ફેસ વેલ્યુ ધરાવતા દરેક ઇક્વિટી શેર (“ઇક્વિટી શેર”)ની પ્રાઇસ બેન્ડ રૂ. 880થી રૂ. 990 નક્કી થઈ છે...
નવી દિલ્લી: તમે કાળા રંગના શિંગોડા તો ખાધા હશે ? આ શિંગોડાને અસલમાં લોકો બાફી લે અથવા તો તેને શેકીને...
અરવલ્લી જિલ્લામાં પોલિસની સારી કામગીરીની પ્રસંશા પર કેટલાક અસામાજિક તત્વો તેમજ બાઈકર્સ ગેંગ પાણી ફેરવી દે તેવું લાગી રહ્યું છે....
ઇસ્લામાબાદ: આર્થિક સંકટથી પસાર થઈ રહેલા પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને અંતે સત્ય સ્વીકાર્યુ છે. ઈમરાને માન્યુ કે હાલના સમયમાં દેશને...
મુંબઈ: મહારાષ્ટ્રના મુંબઇના બોરીવલી રેલ્વે સ્ટેશનનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિ ચાલતી ટ્રેનમાંથી નીચે ઉતારતા પડી ગયો...
કોરોના વેક્સિન અંગે ગુજરાત સરકારની ગાઇડ લાઇન મુજબ ચાલુ માસની તા. ર થી ૮ તારીખ સુધી ધારાસભા તેમજ લોકસભાની ચૂંટણી...
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: જંબુસર તાલુકાના વેડચ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામમાં પાંચ વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરૂદ્ધ કૃત્ય કરતા વેડચ...
લૉક ગામના તેમજ ભરવાડના મુવાડા ગામના રહીશોના જણાવ્યા મુજબ લૉક થી ભરવાડના મુવાડા ગામે જતાં રસ્તામાં લૉક પ્રાથમિક શાળા જોડે...
મુંબઈ: બોલીવુડની બહુચર્ચિત અભિનેત્રી નીના ગુપ્તાએ વર્ષ ૧૯૮૪માં રિલીઝ થયેલી તેમની ઇરોટિક ફિલ્મ "ઉત્સવ"ના એક્ટર શંકર નાગને યાદ કરતાં જૂની...
મુંબઈ: ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ફરી આંશિક વધારો થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ૪૦ હજારની નીચે પહોંચેલો આંકડો...
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ગુરુવારે કેન્દ્ર સરકાર, તૃણમૂલ કોંગ્રેસ સરકાર અને ભારતના ચૂંટણી પંચને નોટિસ ફટકારી છે. અરજીમાં પશ્ચિમ બંગાળમાં...
મુંબઈ: બોલિવૂડની કોમેડી ફિલ્મ "હંગામા ૨"નું ટ્રેલર રિલીઝ થયું છે. ફરી એકવખત સંબંધોમાં ગૂંચવણના કારણે ભાગદોડ થતી આ ટ્રેલરમાં જાેવા...
નવી દિલ્હી: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કોરોનાને લઈને દુનિયાને ફરી એક વખત ચેતવણી આપી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના કહેવા પ્રમાણે યુરોપમાં...
નવી દિલ્હી. ભારતીય જીવન વીમા નિગમ (Life Insurance Corporation of India- LIC)એ 1 જુલાઈ, 2021થી એલઆઇસીની સરલ પેન્શન યોજના (LIC Saral...
સેલવાસ: આપણે ૫ય્ તરફ આગળ વધવા જઈ રહ્યા છે. તેમ છતાં આજે પણ ગરીબ શ્રમિકોને ગટરમાં ઉતરવાનો વારો આવે છે....
મુંબઈ: બોલિવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા હાલ દીકરી વામિકા અને ક્રિકેટર-પતિ વિરાટ કોહલી સાથે હાલ લંડનમાં છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર...
ગાંધીનગર: ગૃહ અને કાયદા રાજયમંત્રી પ્રદિપસિહ જાડેજાએ જણાવ્યુ છે કે, વૈશ્વિક મહામારી કોરોના અંતર્ગત સંક્રમણને રોકવા માટે દેશભરમાં લોકડાઉન કરાયું...
મહેસાણા: એપ્રિલ-મેમાં કોરોનાના કેસ વધતાં એસટીના સંચાલનમાં કાપ મૂકાયા બાદ કેસ ઘટતાં ૨૫ જૂનથી ૫૦ ટકાથી વધારીને ૭૫ ટકા ક્ષમતા...
પાછલા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના નવા ૪૬,૬૧૭ કેસ નોંધાયા છે અને ૮૫૩ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે નવી દિલ્હી: ભારતમાં કોરોનાના...