Western Times News

Gujarati News

સુરત, હાલમાં સુરત શહેરમાં નવરાત્રીની ધૂમ જાેવા મળી રહી છે. શહેરનાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે નવરાત્રીનું આયોજન...

અમદાવાદ, ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે. ચાલુ વર્ષે રાજ્યમાંથી મેઘરાજાએ મોડી વિદાય લીધી છે. જેમાં પાછોતારા વરસાદથી દુષ્કાળની ભીતી...

અમદાવાદ, ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેબિનેટની પહેલી જ બેઠકમાં મંત્રીઓ, સચિવોને સોમવાર અને મંગળવારે પોતાની ચેમ્બરમાં જ બેસવા, અન્ય...

નવીદિલ્હી, દેશની રાજધાની દિલ્હીમાં એક પાકિસ્તાન આતંકવાદી પકડાયો છે. પોલીસે આતંકી પાસેથી એક એકે-૪૭ ગન અને ગોળા બારૂદ પણ જપ્ત...

નવીદિલ્હી, દેશના ઘણા રાજ્યોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે પરંતુ ઘણા રાજ્યો હજુ પણ ભારે વરસાદની ચપેટમાં છે. સોમવારથી કર્ણાટકમાં...

કેલિફોર્નિયા, અમેરિકાના કેલિફોર્નિયામાં આજે એક ભયંકર દુર્ઘટના ઘટી છે. જેમાં કેલિફોર્નિયામાં આવેલ રેસિડેન્શિયલ એરિયામાં મકાનો પર પ્લેન ક્રેશ થયું હોવાનું...

કોલકતા, પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજાનો પર્વ ધૂમધામથી ચાલી રહ્યો છે જાત જાતના પંડાલ અને દુર્ગા માતાની મૂર્તિઓ સજાવેલી જાેવા મળી...

ભારતની પ્રમુખ અને વિશ્વની ત્રીજા ક્રમની સૌથી મોટી ટ્રેક્ટર નિર્માતા ટૈફે – ટ્રેક્ટર્સ એન્ડ ફાર્મ ઇક્વિપમેન્ટ લિમિટેડે ખેડૂતો માટે સમસ્યા-મુક્ત...

શારજાહ, વિરાટ કોહલીએ સોમવારે કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ પોતાની આઇપીએલ કેપ્ટનશીપની છેલ્લી મેચ રમી હતી. વિરાટ કોહલી પહેલેથી જ જાહેરાત...

નવીદિલ્હી, એનએચઆરસીના ૨૮માં સ્થાપના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નામ લિધા વગરજ વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. જેમા પીએમ મોદીએ કહ્યું...

નવીદિલ્હી, ડેનિશ વડાપ્રધાન મેટ્ટે ફ્રેડ્રિકસનની ૯ થી ૧૧ ઓક્ટોબર, ૨૦૨૧ની ભારતની મુલાકાત સમાપ્ત થઈ છે. કોવિડ ૧૯ મહામારી બાદ ભારતની...

મુંબઇ, મહારાષ્ટ્ર હજુ પણ દેશમાં સૌથી વધુ કોરોના પ્રભાવિત રાજ્ય છે, પરંતુ હવે ત્યાં દૈનિક કેસોની સંખ્યા ઘણી ઘટી છે....

લખનૌ, કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ફરીથી લખીમપુર ખેરી જઈ રહ્યા છે, જ્યાં તેઓ ૩ ઓક્ટોબરની ઘટનામાં માર્યા ગયેલા ખેડૂતોની છેલ્લી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.