Western Times News

Gujarati News

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે આજે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે રાજ્યોને માત્ર આર્થિક આધારે અન્ય પછાત વર્ગ (ઓબીસી)માં ક્રીમી લેયર બનાવવાનો અધિકાર...

મુંબઇ, જાણીતા ગીતકાર અને લેખક જાવેદ અખ્તર ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના બે સભ્યોએ તાલિબાન અંગે જે રીતે નિવેદનો...

નવીદિલ્હી, અફઘાનિસ્તાનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે અફઘાન નાગરિકો માટે ઈ-વિઝાની શરૂઆત કરી હતી. આ એક નવી વિઝા કેટેગરી હતી,...

નવસારી, અફઘાનિસ્તાન પર તાલિબાને કબજાે મેળવ્યો છે. ત્યારે ભારતીયો પોતાના વતન પરત ફરી રહ્યા છે. ભારતે ખાસ વિમાન મોકલીને અફઘાનિસ્તાનમાં...

મુંબઈ, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ગત રવિવારે પોતાના પેરેન્ટ્‌સ સાથે મુંબઈની એક રેસ્ટોરાંમાં જાેવા મળ્યા હતા. બોલિવુડનું સ્ટાર કપલે...

મુંબઈ, મહારાષ્ટ્રાના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સામે પોતાના નિવેદન બાદ મંગળવારે ધરપકડ કરાયેલ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેને છેવટે મોડી રાતે જામીન...

કેનેડાએ કહ્યું તાલિબાન આતંકી સંગઠન છે અને તેને માન્યતા મળવી જાેઈએ નહીં, પ્લાન અનુસાર ફસાયેલા લોકોને બહાર કાઢવાને પ્રાથમિકતા નવી...

મુંબઈ, બોલિવૂડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા ભલે આ દિવસોમાં ફિલ્મો અને સિનેમાની દુનિયાથી દૂર હોય, પરંતુ તેના સોશિયલ મીડિયા દ્વારા તે...

અમદાવાદ, ઘરકામ કરીને ગુજરાન ચલાવતા ગોમતીપુરના રહેવાસી લલિતાબેન સોલંકીએ હાલમાં જ તેમની બે દીકરીઓ પ્રિયંકા અને વંદનાને ખાનગી સ્કૂલમાંથી ઉઠાડીને...

નવી દિલ્હી, અફઘાનિસ્તાનથી રેસ્ક્યૂ કરીને ભારત પાછા લાવવાનું મિશન સતત ચાલુ છે. મંગળવારે અફઘાનિસ્તાનથી દિલ્હી પાછા ફરેલા કુલ ૭૮ લોકોમાંથી...

(તસ્વીરઃ અશોક જાેષી, વલસાડ) વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ એવા ચેપા ગામે રહેતા સુનિલભાઇ કામડીએ હિમ્મતનગર જિલ્લામાં આઝાદીના અમૃત મહોત્સવ...

(તસ્વીર: સાજીદ સૈયદ, નડિયાદ) પોલીસ મહાનિદેશક સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ , ગુજરાત રાજય ગાંધીનગર નાઓની કચેરી તરફથી ગુજરાત રાજયમાં પેરોલ ,...

ગાંધીનગર ખાતે સીમા સુરક્ષા દળના ગુજરાત ફ્રન્ટિયર એકમના હેડકવાર્ટર ખાતે ૧૯૭૧ ના યુધ્ધમાં મળેલા વિજયના સ્વર્ણિમ વર્ષની ઉજવણી અંતર્ગત વિજય...

વિશ્વમાં આશરે ચાર કરોડ લોકો ટાઈપ-૧ ડાયાબિટીસના દર્દી છેઃ મોટા ભાગના દર્દીને દરરોજ, દિવસમાં બે વખત ઈન્જેક્શનની ફરજ પડે છે...

કાન્હા ઉપવન ગૌશાળામાં ૧૪૦૦ ગૌમાતાઓની મેડીકલ સેવામાં કાર્યરત મુંબઈ, પરદુઃખે ઉપકાર કરવો એ માનવ જીવનને સાર્થક કરવાની પહેલી શરત છે....

Copyright © All rights reserved. | Newsphere by AF themes.