Western Times News

Gujarati News

નવીદિલ્હી, આણંદ ખાતે કૃષિ યુનિવર્સિટીના યજમાન પદે છેલ્લા બે દિવસથી ચાલી રહેલી પ્રિ-વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ત્રીજા અને અંતિમ દિવસે...

સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર જિલ્લામાં ઠંડીએ જાેર પકડ્યું છે તેવા સંજાેગોમાં જિલ્લાના તાપમાન ઘટાડો જાેવા મળ્યો છે ઉલ્લેખનીય છે કે આજે વહેલી...

નવીદિલ્હી, વર્ષ ૧૯૭૧માં ભારત અને પાકિસ્તાન વચ્ચે જંગ છેડાયેલી હતી. ૩ ડિસેમ્બરે યુદ્ધની જાહેરાત થઈ અને ૧૩ દિવસમાં ભારતીય સેનાએ...

નવીદિલ્હી, ચીનનાં પીપલ્સ લિબરેશન આર્મીની જાેઇન્ટ મીલિટરી બ્રિગેડે તિબેટમાં કેમિકલ, બાયોલોજિકલ અને એન્ટી ન્યુક્લિયર વૉર ફેરનો અભ્યાસ શરૂ કરી દીધો...

નવીદિલ્હી, કેબિનેટની બેઠકમાં છોકરીઓ માટે લગ્નની લઘુત્તમ વયમર્યાદા વધારવા સંબંધિત બિલને મંજૂરી આપવામાં આવી છે. ગત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...

મુંબઇ, મિસ યુનિવર્સ ૨૦૨૧નો ખિતાબ જીતીને વિજેતા હરનાઝ કૌર સંધૂ બુધવારે મોડી રાતે મુંબઈ પહોંચી હતી. અહીં તેનું ગ્રાંડ વેલકમ...

નવીદિલ્હી, હાલમાં ચાલી રહેલા સંસદના શિયાળુ સત્રમાં સરકાર ક્રિપ્ટો કરન્સી અંગેનું બિલ રજૂ કરે તેની શક્યતા ખૂબ જ ઓછી છે...

ઘોઘંબા, ઘોઘંબાના રણજીતનગરમાં આવેલી જીએફએલકંપનીમાં બ્લાસ્ટ અને ત્યાર બાદ આગ ફાટી નીકળવાનીઘટના બની છે. જેમાં મોટી સંખ્યામાં કામદારો દાઝ્‌યા હોવાના...

ભોપાલ, ૮ ડિસેમ્બરના રોજ તમિલનાડુના કુન્નુર ખાતે હેલિકોપ્ટર ક્રેશમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા બાદ ગ્રૃપ કેપ્ટન વરુણ સિંહે ગત રોજ...

સેન્ટો ડોમિંગો, ડોમિનિકન રિપબ્લિકની રાજધાની સેન્ટો ડોમિંગોમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં પ્રાઈવેટ જેટ ક્રેશ થતા ઓછામાં ઓછા...

અમદાવાદ, ગૌણ સેવાના હેડ ક્લાર્કની પોસ્ટ માટેની પરીક્ષાનું પેપર લીક થવાના મામલેસાબરકાંઠા પોલીસે હિંમતનગરના કેતન નામના શખ્સની ધરપકડ કરી છે....

નવી દિલ્હી, દક્ષિણકાશ્મીરના કુલગામ જિલ્લાના રેડવાની બાલા વિસ્તારમાં ગઈકાલે મોડી રાતથીચાલી રહેલી અથડામણમાં ગુરૂવાર સવાર સુધીમાં ૨ આતંકવાદીઓનો સફાયો કરીદેવામાં...

નવી દિલ્હી, લદ્દાખ મોરચે ચાલી રહેલા તનાવની વચ્ચે પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ વચ્ચે મુલાકાત થવાની શક્યતા છે....

નવી દિલ્હી, બ્રિટનમાં કોરોનાના નવા ઓમિક્રોન વેરિએન્ટના જોખમ વચ્ચે કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. બ્રિટનમાં કોરોનાના દર્દીઓના તમામ રેકોર્ડ તુટી...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.