દાહોદ: જાંબુઘોડા પોલીસ તંત્રમાં ભારે હડકંપ સર્જનારા એક બનાવમાં જાંબુઘોડા તાલુકાના ઈન્ચાર્જ હોમગાર્ડ કમાન્ડન્ટ દ્વારા નોકરી ફાળવવામાં હોમગાર્ડ જવાનો પાસેથી...
નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે યુનિફોર્મ સિવિલ કોડ અંગે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. કોમન સિવિલ કોડની તરફેણ કરતાં દિલ્હી હાઈકોર્ટે અવલોકન...
મુંબઈ: બોલીવૂડના સ્ટાર દંપતિ કરીના કપૂર અને સૈફ અલી ખાને પોતાના પહેલા બાળકનુ નામ તૈમૂર રાખ્યુ ત્યારે તેને લઈને દેશમાં...
પુણે: એકવાર કોરોના થઈ ગયા બાદ બીજીવાર તેનો ચેપ લાગવાનું જાેખમ કેટલું રહે છે તે અંગે હાલમાં થયેલા સંશોધનમાં એક...
ગાંધીનગર: ગાંધીનગરના દહેગામમાં પ્લાસ્ટિકની ફેક્ટરીના માલિકની હત્યાના સીસીટીવી સામે આવ્યા છે. એક ૨૦ વર્ષીય પરપ્રાંતીય મજૂર ફેક્ટરીના માલિક પર પાઇપ...
(જીજ્ઞેશ રાવલ દવારા)હળવદ, હળવદ શ્રી નકલંક ગુરૂધામના મહંત દલસુખ રામ મહારાજ એ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે શુભેચ્છા મુલાકાત દરમ્યાન આશીર્વચન...
જામનગર: જામનગર શહેરમાં પેલેસ રોડ પર રહેતા બોકસાઈટના એક વેપારી સાથે ઓનલાઈન છેતરપિંડીમાં વેકિસન બનાવવાના ધંધામાં ૫૦ ટકા નફાની લાલચ...
રાજકોટ: સોશિયલ મીડિયા પર લાઈવ દરમિયાન હાર્ટઅટેક આવતા રાજકોટના જાણીતા વકીલનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી...
સાબુ સરફ ના વેપારીના પીકપ ગાડીમાંથી ૩૦ હજાર રૂપિયાની બેગની ધોળા દિવસે ઉઠાંતરી કરતાં ચકચાર પ્રતિનિધિ સંજેલી ફારૂક પટેલ: સંજેલીમાં...
સુરત: શહેરમાં વધુ ફરી એકવાર આપઘાતની ઘટના સામે આવી છે. કતારગામમાં રહેતી યુવતીએ સગાઇના ૧૫ દિવસ પહેલા જ, 'હું ભગવાન...
શિમલા: હિમાચલ પ્રદેશના સિમલા જિલ્લાના ચોપલ પેટા વિભાગના તાલુકા કુપવીની માઝોલી કૈંચી નજીક ગાડી ખીણમાં ઘૂસી જતા ચાર લોકોનાં મોત...
ઢાકા: બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં કોરોના સંક્રમણ દર છેલ્લા એક મહિનામાં ૩ ટકાથી વધીને ૨૮ ટકા થયો છે. જે બાદ શહેરની...
અમદાવાદ, એમેઝોન પ્રાઇમ વિડિયો ઉપર તુફાનના લોંચ પહેલાં પરેશ રાવલ, ફરહાન અખ્તર, મૃણાલ ઠાકુર અને રાકેશ ઓમપ્રકાશ મહેરા સહિત તુફાનની...
ગોરખપુર: ગોરખપુરીમાં બ્લોક પ્રમુખ ઉમેદવારોના બહાને ભાજપે આગામી વિધાનસભા ચુંટણીના જાતીય અને સામાજિક સમીકરણ પણ સાધ્યા છે. આ વખતે અન્ય...
મુંબઇ: ૨૦૧૭માં પોતાની માતાની ર્નિદયી રીતે હત્યા કરીને તેનાં હૃદય, કિડની અને આંતરડાં કાઢીને એનાં પર મીઠું-મરચું ભભરાવીને ખાનાર આરોપીને...
કલોલ: કોરોના મહામારી વચ્ચે ગુજરાતમાં અનેક વિસ્તારોમાં પાણીજન્ય રોગે માથું ઊંચક્યું છે. શહેરોમાં ઝાડા ઉલટી કોલેરાના કેસ આવી રહ્યાં છે....
મુંબઇ: બેંક સાથે જાેડાયેલ દરેક કામ આપણે દર મહીને કરીએ છીએ ત્યારે જુલાઇ મહીનામાં કુલ ૧૫ દિવસ બેંકોનું કામકાજ થશે...
ઇસ્લામાબાદ: પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના બિનજવાબદાર નિવેદનની અસર હવે જાેવી મળી રહી છે ઇમરાનના રાજમાં અપરાધી પહેલા જ ભયમુક્ત ફરી...
ગાંધીનગર: રાજ્યમાં હવે ધીમે ધીમે કોરોનાના કેસ ઘટી રહ્યા છે. ત્યારે હવે બધુ ધીમે ધીમે છૂટછાટોમાં વધારો થઇ રહ્યો છે.મુખ્યમંત્રી...
નવીદિલ્હી: ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વ્હોટ્સએપ પોતાની વિવાદાસ્પદ પોલિસીને કારણે બેકફૂટ પર છે. દિલ્હી હાઇકોર્ટમાં વ્હોટ્સએપે કહ્યું હતું કે તેણે પોતાની...
નવીદિલ્હી: કેન્દ્ર અને દિલ્હી સરકારની વચ્ચે ચાલી રહેલી અધિકારોની લડાઈને લઈને સુપ્રીમ કોર્ટે બંનેને અરીસો બતાવ્યો છે. દિલ્હી રમખાણોના કેસમાં...
કોલકત્તા: પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અને ભાજપ ધારાસભ્ય સુવેન્દુ અધિકારી સામે કોંટાઈના પોલિસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે....
નવીદિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેબિનેટ વિસ્તરણ બાદ ફરીથી એક્શન મોડમાં આવી ગયા છે. પ્રધાનમંત્રી મોદીએ આજે દેશમાં સારવાર માટે ઓક્સિજનની...
શ્રીનગર: જમ્મુ કશ્મીરમાં હવે સીમાંકનની પ્રક્રિયા શરૂ કરવા માટે ચૂંટણી પંચ સતત બધા જ પક્ષો સાથે વાત કરી રહ્યું છે....
ધોળી ડુંગરી પર અપાયેલ લીઝ ખાણખનીજ વિભાગનો ભ્રષ્ટાચારનો આક્ષેપ મોડાસા ધોલીયા ગામે ઐતિહાસિક ધોળીડુંગરી અને ગૌચર જમીન ઉપર મંજૂર કરાયેલી...