Western Times News

Gujarati News

નવીદિલ્હી: ભારત હાલમાં કોરોના વાયરસની બીજી લહેર સામે ઝઝૂમી રહ્યુ છે. બીજી લહેરનુ જાેખમ હજુ ટળ્યુ નથી. આ દરમિયાન નીતિ...

ર૦૧૭માં ટુરીસ્ટ વિઝા પર આવી હતી : દિલ્હીથી નકલી વિઝા કરાવ્યા (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદના જુના વાડજ વિસ્તારમાં આવેલી એક હોટલમાં...

પહેલાં વરસાદમાં જ ખેડા પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની નિષ્કાળજીનો પુરાવો જાેવા મળ્યો હતો ખેડા: ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ઉત્તર...

અમદાવાદ,  કોવિડ-19 મહામારી વચ્ચે, દક્ષિણી કમાન્ડ હેઠળ આવતા ભૂજ ખાતેના ભારતીય વાયુ સંરક્ષણ યુનિટ દ્વારા 04 જૂન 2021ના રોજ ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (GAIMS)ની...

અમદાવાદ,  પર્યાવરણને લગતા બહુવિધ મુદ્દાઓ પર પ્રકાશ પાડવા અને લોકોને આ બાબતે સકારાત્મક યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ સાથે,...

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન ખાતે "વિશ્વ પર્યાવરણ દિવસ"નું આયોજન કરવામાં આવ્યું હતું. મંડળ રેલ પ્રબંધક શ્રી દીપકકુમાર ઝા, અપર મંડળ...

અમદાવાદ: રાજ્યમાં ચોમાસાના આગમન પહેલાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે રાજ્યમાં ગઈકાલથી વરસાદ પડ્યો હતો....

ધનવંતરી રથની ૧૨૫ ટીમ દ્વારા ૪૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરાયું-“પર્યાવરણ એ જ જીવન” નો સંદેશ આપ્યો અમદાવાદ શહેરમાં કોરોના કાળમાં...

સિવિલ હોસ્પિટલમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી-“પર્યાવરણનું પુન: સ્થાપન” થીમ આધારીત વૃક્ષારોપણ હાથ ધરાયુ કોરોના મહામારીની વચ્ચે કોરોના વોરીયર્સમાં ઉત્સાહ જોવા...

અમદાવાદ: જુહાપુરામાં ગુનાખોરી બેફામ બનતી જઈ રહી છે, વિસ્તારમાં અસામાજીક તત્વોએ પોતાનો વર્ચસ્વ જમાવવા માટે નિર્દોષ લોકોને ટાર્ગેટ બનાવીને પોતાનો...

માર્ચથી લઈને અત્યાર સુધી રાજ્યને રોગથી ૨૦ કરોડનું નુકસાન થઈ ચૂક્યું હોવાનો મિઝોરમના મુખ્યમંત્રીનો દાવોે આઈઝલ: કોરોના મહામારીની બીજી લહેર...

નાયડુનાં ટિ્‌વટર હેન્ડલને વેરિફાઇ કરાયું નવી દિલ્હી: માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટિ્‌વટરે ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુના અંગત ટિ્‌વટર હેન્ડલ પરથી બ્લૂ...

ભારતમાં ફસાયેલા આવા વિદેશી નાગરિકોના ભારતીય વિઝા કે રોકાણની અવધિને માન્ય ગણવામાં આવશે નવી દિલ્હી: માર્ચ ૨૦૨૦થી કોવિડ-૧૯ મહામારીના કારણે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.