Western Times News

Gujarati News

નવી દિલ્હી: મહારાષ્ટ્ર, કેરળ, છત્તીસગઢ પંજાબ અને મધ્યપ્રદેશમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસોમાં ઉછાળો જાેવા મળી રહ્યો છે. બદલાયેલી પરિસ્થિતિ...

અમદાવાદ: રાજ્યમાં છ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપે પ્રચંડ વિજય હાંસલ કર્યો છે અને કોંગ્રેસના તમામ મહાનગર પાલિકામાં સૂપડાં સાફ થયાં...

બલૂચિસ્તાન: બાળ વિવાહના દુષણ સામે આખી દુનિયામાં વિરોધ થઈ રહ્યો છે ત્યારે પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના ૬૨ વર્ષીય સાંસદ મૌલાના સલાહઉદ્દીન...

કોલકતા: નરેન્દ્ર મોદીની સરકાર પશ્ચિમ બંગાળને રૂપિયા ૩.૫૯ લાખ કરોડ આપ્યા હતા એવા ગૃહ મંત્રી અમીત શાહના દાવાને બંગાળની નાણા...

ગ્વાલિયર: મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ર્નિભયાકાંડ જેવી ઘટના સામે આવી છે. અહીં એક મહિલાએ આરોપી પર હચમચાવી દે એવો આરોપ લગાવ્યો છે....

નવીદિલ્હી: આમઆદમી પાર્ટી ૨૧ માર્ચે પંજાબમાં ખેડુતો અને તેમના આંદોલનનાં સમર્થનમાં કિસાન મહાસંમેલન યોજશે. દિલ્હીના મુખ્યમંત્રી અને આપના રાષ્ટ્રીય કન્વીનર...

સોલાપુર: આયકર વિભાગે સોલાપુરના ચિંચોલી એનઆઇડીસીમાં બૈતુલ ઓઈલ મિલ પર દરોડો પાડ્યો હતો. તેમની કાર્યવાહી રવિવારે રાત્રે શરૂ થઈ હતી....

સોનીપત: ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરના એક નિવેદન પર સોમવારે હરિયાણાના સોનીપત જિલ્લામાં પલટવાર કરતા કહ્યું...

પટણા: બિહાર સરકારે સ્કુલ ખોલવાના સંબંધમાં મોટો નિર્ણય કર્યો છે હક્કીતમાં ૧ માર્ચથી પહેલા ધોરણથી લઇ પાંચમા ધોરણ સુધીના બાળકોની...

નવીદિલ્હી: પોડિચેરીમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલ રાજનીતિક સંકટ ગઇકાલે કોંગ્રેસની સરકાર તુુટી પડવાની સાથે જ ખત થઇ ગયું છે....

અમદાવાદ: રાજ્યની ૬ મહાનગર પાલિકામાં ઓછા મતદાન બાદ આજે મતગણતરી વહેલી સવારે કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે શરૂ કરવામાં આવી હતી...

વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીની સતત ચોથી વખત ભાજપે સત્તા પર કબજાે કર્યો છે. વડોદરા મહાનગર પાલિકામાં ભાજપનો વિજય થતાં કાર્યકરોમાં...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી અઠવાડીયે જમ્મુ કાશ્મીરનો પ્રવાસ કરી શકે છે ૨૫ કે ૨૬ ફેબ્રુઆરીએ વડાપ્રધાનનો પ્રવાસ થઇ શકે છે.તે...

નવીદિલ્હી: સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં એન્ટ્રી લેતા જ સુરતના શાનદાર પ્રદર્શન કર્યું છે. પોતાની પાર્ટીની જીતથી...

નવીદિલ્હી: દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં થયેલ તોફાનોને એક વર્ષ પુરૂ થયું છે દિલ્હીમાં થયેલ હિંસાના એક વર્ષ બાદ એકવાર ફરી...

નવીદિલ્હી: આરોગ્ય ક્ષેત્રમાં બજેટ જાેગવાઇના પ્રભાવી કાર્યાન્વયન પર વેબિનારને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ વર્ષના બજેટમાં હેલ્થ...

મુંબઇ: શિવસેનાના મુખપત્ર સામનામાં રામમંદિર માટે ઉઘરાવવામાં આવતા પૈસાને લઈને આકરી ટીકા કરવામાં આવી છે. શિવસેનાએ કહ્યું કે 'અયોધ્યામાં રામમંદિર...

અમેરિકા સરકારે કોરોના વાયરસથી દેશમાં ૫ લાખથી વધુ માર્યા ગયેલાની યાદમાં રાષ્ટ્રીય ધ્વજને અડધો ઝુકાવવાનો નિર્ણય કર્યો છે. વ્હાઇટ હાઉસે...

મુઝફફરાબાદ: ગત એક અઠવાડીયાથી પગાર વધારાની માંગને લઇ આંદોલન કરી રહેલ સેંકડો શિક્ષકોએ પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર પીઓકેના મુઝફફરાબાદ શહેરમાં પોતાનો...

વોશિંગ્ટન: ભારતે કોરોના મહામારીની વચ્ચે પહેલા દવા અને હવે વેકસીન દ્વારા દુનિયાભરના અનેક દેશોની ખુલ્લા મને મદદ કરી છે અમેરિકા...

ગાંઘીનગર: ગુજરાતની છ મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો હવે સ્પષ્ટ થઈ ગયા છે. તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટી પોતાની સરકાર બનાવી રહી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.