Western Times News

Gujarati News

મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ કરિશ્મા કપૂરની દીકરી સમાયરા કપૂર તારીખ ૧૧ માર્ચ એટલે કે ગુરુવારે પોતાનો ૧૬મો જન્મદિવસ ઉજવી રહી છે....

વડોદરા, સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવનારી વડોદરા સામૂહિક આત્મહત્યાના કેસમાં પોલીસને એક મહત્વની સફળતા મળી છે. વડોદરાની સમા વિસ્તારની સ્વાતિ સોસાયટીમાં...

ચાવડા, ધાનાણી, મોઢવાડિયા, પૂંજાભાઇ વંશ, ખેડાવાલા, પ્રવક્તા સહિત તમામ મોટા નેતાઓની અટકાયત કરી અમદાવાદ, ગુજરાતમાં હવે બેવડા ધોરણો અપનાવાઈ રહી...

ઈસ્લામાબાદ: પાકિસ્તાની સેનેટની ચૂંટણીની સાથે શરુ થયેલો રાજકીય વિરોધ વંટોળ શમી રહ્યો નથી. હવે સેનેટના ચેરમેનની ચૂંટણી દરમિયાન એક શરમજનક...

બ્લૂમબર્ગના બિલિયોનેર ઈન્ડેક્સનો તાજાે અહેવાલ-પોર્ટ-પાવરનો બિઝનેસ કરતા ગૌતમ અદાણીની સંપત્તિમાં આ વર્ષે ઉછાળો, સંપત્તિ વર્ષ ૨૦૨૧માં ૫૦ અબજ ડોલર નવી...

નવી દિલ્હી: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સુપર સ્ટાર ખેલાડી મિતાલી રાજે ઈતિહાસ રચી દીધી છે.મિતાલીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ૧૦૦૦૦ રન પૂરા...

નવી દિલ્હી: દેશભરમાં કોરોનાનો કહેર યથાવત છે.છેલ્લા કેટલાક દિવસોથી કોરોના ફરી માથુ ઉંચકી રહ્યો છે અને સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાંથી...

કલકત્તા: પશ્ચિમ બંગાળના નંદીગ્રામમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ઘાયલ થયેલા મુખ્યમંત્રી મમતા બેનરજી હાલમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ડોક્ટરોનુ કહેવુ...

પૂના: મહારાષ્ટ્રની પિંપરી ચિંચવાડ પોલીસે ૨ મજૂરો અને એક શાકભાજી વેચનાર પાસેથી ૨૧૬ સોનાના સિક્કા અને એક બ્રોન્ઝનું પાત્ર જપ્ત...

પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ખિલખિલાટ વાન નવી આવતા પ્રાંતિજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના સ્ટાફ દ્રારા વિધિવત વધાવવામા આવી  ....

નવીદિલ્હી: ત્રણ વર્ષમાં ટ્રેનો, રેલવે પરિસરમાં દુષ્કર્મના ૧૬૫ બનાવ સામે આવ્યા છે. આ દરમિયાન લૂંટના ૪૭૧૮ જ્યારે હત્યાના ૫૪૨ કેસ...

રાજકોટ: દેશના કોઈ પણ ખૂણે કે વિદેશમાં જાે ગાંઠિયાનું નામ પડે એટલે સૌરાષ્ટ્ર ચોક્કસ યાદ આવે. દેશભરમાં સૌરાષ્ટ્રના ગાંઠિયા વખણાય...

નવીદિલ્હી: દરેક દિવસે આપણને માર્ગો ઉપર ભિખારીઓ જાેવા મળે છે કેટલાક તેનાથી પીછો છોડાવે છે તો કેટલાક કેટલાક રૂપિયા આપી...

પટણા: બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારને જયારે વિધાન પરિષદમાં રાજદ નેતા પર ગુસ્સો આવ્યો તો તેજપ્રસાદે તેમની ટ્‌વીટ કરી ગુસ્સો ન કરવાની...

ફતેહપુર: ભાજપના સાંસદ અને કેન્દ્રીય મંત્રી સાઘ્વી નિંરંજન જયોતિએ મમતા બેનર્જી પર થયેલ હુમલા પર મોટું નિવેદન આપ્યું છે તેમણે...

નવીદિલ્હી: છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૨૩,૨૮૫ કેસ નોંધાયા છે. મોટાભાગના કેસો મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ,કર્ણાટક,ગુજરાત અને તમિલનાડુમાં નોંધાયા છે.દેશના આઠ...

નવીદિલ્હી: સીમાપારથી નવી રીતેના સાઇબર હુમલાની માહિતીથી ગુપ્ત એજન્સીઓમાં હડકંપ મચી ગયો છે. ચીન અને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી હૈકર્સની સાથે...

નવીદિલ્હી: સંયુકત રાષ્ટ્રના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ ૨૦૧૯માં એક અનુસાર દુનિયાભરમાં ૯૩ કરોડ ૧૦ લાખ ટન ખાદ્ય...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.