નવી દિલ્હી, સરકાર અને રિઝર્વ બેન્ક માટે મોંઘવારીના મોર્ચે એકવાર ફરી ચિંતાજનક સમાચાર આવ્યા છે. ઓક્ટોબર ૨૦૨૧ મહિનામાં જથ્થાબંધ ભાવ...
અમદાવાદ, તમારું બેન્ક અકાઉન્ટ નિષ્ક્રિય હોય અથવા કોઈ સિમકાર્ડ ના વાપરતા હો તો ચેતી જજાે કારણકે સાયબર ક્રિમિનલ્સ ગેરકાયદે કામ...
અમદાવાદ, દિવાળીના તહેવાર દરમિયાન અનેક મકાનોમાં ચોરી થતી હોવાના કિસ્સા સામે આવતા હોય છે. કારણ કે કેટલાંક લોકો દિવાળીના તહેવાર...
ગાંધીનગર, રાજ્યમાં કોરોનાનો કહેર તબક્કાવાર રીતે ધીરે ધીરે વધી રહ્યો છે. આજે રાજ્યમાં ૨૯ નવા કેસ સામે આવ્યા હતા. તો...
અમદાવાદ, જાહેરમાં નોનવેજ અને ઈંડાની લારીઓ પર પ્રતિબંધની રાજકોટ કોર્પોરેશને કરેલી જાહેરાત બાદ તો આ ર્નિણય જાણે જંગલની આગ બની...
નવી દિલ્હી, દેશમાં હવે સૂર્યાસ્ત બાદ પણ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ થશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સોમવારે જાણકારી આપી કે સ્વાસ્થ્ય...
વડોદરા, શહેરના વેક્સિન ઈન્સ્ટિટ્યૂટ ગ્રાઉન્ડમાં ગેંગરેપ બાદ વલસાડની ટ્રેનમાં આપધાત કરનારી ૧૮ વર્ષીય વિદ્યાર્થિનીના કેસમાં પોલીસની ટીમ સતત તપાસ કરી...
અમદાવાદ, ગુજરાતમાં ચોમાસું હવે બારેમાસ બની ગયુ છે, કોઈ પણ મહિનો કે મોસમ કેમ ન હોય, વરસાદ આવી પડે છે....
દુબઈ, ઓસ્ટ્રેલિયાએ ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧નો ખિતાબ પોતાના નામે કર્યો છે. વનડે વર્લ્ડ કપમાં પાંચ વખત ચેમ્પિયન રહી ચૂકેલી ઓસ્ટ્રેલિયાનો...
મુંબઈ, શહેરના બોરીવલી વિસ્તારમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે. અહીં આવેલી એક હાઈરાઈઝ બિલ્ડીંગના ૧૦મા માળેથી ૧૧ વર્ષની બાળકી...
ન્યૂ હોલેન્ડને ન્યૂ હોલેન્ડ 5620 ટીએક્સ માટે ‘ટ્રેક્ટર ઓફ ધ યર > 50 એચપી એવોર્ડ 2021’, ન્યૂ હોલેન્ડ સ્ક્વેર બેલર...
અબુ ધાબી, T20 વર્લ્ડ કપ 2021માં ન્યૂઝીલેન્ડને હરાવીને ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન બન્યું છે. ઓસ્ટ્રેલિયાની ટીમને ટ્રોફી સાથે 12 કરોડ રૂપિયા અને...
નવી દિલ્હી, દેશભરમાં અત્યારે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. એક તરફ કેરળમાં ભારે વરસાદ અને પૂરના કારણે તારાજી સર્જાઇ...
મોરબી, રાજ્યમાં ડ્રગ્સની હેરાફેરી મામલે ગુજરાત પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રના મોરબી જિલ્લાના ઝીંઝુડા ગામથી...
નવી દિલ્હી, ભારતના જાણીતા ઈતિહાસકાર અને લેખક બાબાસાહેબ પુરંદરેનું સોમવારે સવારે પુણેની દીનાનાથ મંગેશકર મેમોરિયલ હોસ્પિટલ ખાતે અવસાન થયું છે. તેઓ...
નવી દિલ્હી, 108 વર્ષ જેટલા લાંબા સમયગાળા બાદ આખરે સોમવારે સવારે માતા અન્નપૂર્ણાની દુર્લભ પ્રતિમા શ્રીકાશી વિશ્વનાથ ધામ પહોંચી હતી. મુખ્યમંત્રી...
નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ઝારખંડના સ્થાપના દિવસ નિમિત્તે રાંચી ખાતે બિરસા મુંડા સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાને...
નવી દિલ્હી, ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૧,૨૭૧ નવા કેસો નોંધવામાં આવ્યા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસોની...
UGC રેન્કિંગમાં એકેય યુનિવર્સિટીને ૫ સ્ટાર નહીં અમદાવાદ, ગુજરાતની રાજ્યની યુનિવર્સિટીઓ કૌભાંડો અને ગેરરીતિઓમાં અવ્વલ છે, પણ UGCના રેન્કિંગમાં એક...
વડોદરા, યુવતીએ વલસાડ ખાતે ટ્રેનમાં આપઘાત કરવાના કેસમાં આજે વધુ એક મહત્ત્વપૂર્ણ સામાચાર મળી રહ્યા છે. દિવાળીના દિવસે ટ્રેનમાં યુવતીએ...
રાજકોટના જસદણમાં ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલાં નરેશ પટેલે હુંકાર કરતા જણાવ્યું હતું કે, ક્લાર્કથી કલેક્ટર સુધી પાટીદાર હોવા જાેઈએ. સાથે...
પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા ર્નિણયઃ રાજ્યના ૧૧ પ્રવાસન સ્થળને વધુ સુવિધા સાથે વિકસાવાશે અમદાવાદ, પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા અને સ્થાનિક...
અમદાવાદ, લીંબડી હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ૩ લોકોના મોત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર લીંબડી...
આ ૪૩ લાખ લોકો કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપી શકે છે અને આ લોકો સામે સૌથી વધુ ખતરો છે અમદાવાદ,...
રાજયમાં છેલ્લા બે દિવસથી કોરોના વાયરસના કેસોમાં સતત વધારો જાેવા મળી રહ્યો છે. વધી રહેલા કેસને લઈ આરોગ્ય વિભાગ સહિત...
