Western Times News

Gujarati News

કોરોનાની ત્રીજી લહેર વધુ ઘાતક સાબિત થઈ શકે છેઃ એસબીઆઈ નવી દિલ્હી, દેશમાં તબાહી મચાવનાર કોરોના મહામારીની બીજી લહેર હવે...

લખનૌ, કોરોનાની બીજી લહેર એટલી જીવલેણ છે કે, તેણે કોઈ વૃદ્ધનો વૃદ્ધાવસ્થાનો સહારો છીનવી લીધો, કોઈના દીકરાને અનાથ બનાવ્યો, કોઈનો...

નવી દિલ્હી, ભારતમાં સતત ૨૦ દિવસમાં કોરોનાથી સંક્રમિત થનારા લોકોની તુલનામાં કોરોનાને મ્હાત આપનારા દર્દીઓની સંખ્યા વધારે નોંધાઈ છે. દર્દીઓના...

અમદાવાદ, કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈની ટીમને ગુજરાત સ્થિત બેંક ઓફ ઈન્ડિયા સાથે જાેડાયેલા એક બેંક લોનની છેતરપીંડીનો એક કિસ્સો સામે...

અમદાવાદ, શહેરના જુહાપુરાનો માત્ર કહેવાતો બિલ્ડર અને નામચીન ગુંડો નઝીર વોરા આખરે કાયદાના ગાળીયાથી બચી ન શક્યો. લેન્ડ ગ્રેબિંગના ગુનામાં...

નવી દિલ્હી: કોરોના વેક્સિનેશનને લઈને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે વેક્સિન ખરીદીની સંપૂર્ણ વિગત આપવાનું કહ્યું છે. કોર્ટે ગુરૂવારે કેન્દ્રને...

ઈસ્લામાબાદ: પાકિસ્તાનના વેપારીએ એક હિન્દુ વેપારીની ગોળી મારીને હત્યા કરતા ભારે આક્રોશ સાથે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યા છે. વિરોધને લીધે...

નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની ૧૪મી સિઝનની બાકી રહેલી મેચો સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં યુએઇમાં રમાશે. ટુર્નામેન્ટની બાકીની મેચોમાં કેટલાક વિદેશી ખેલાડીઓની...

વિશાખાપટ્ટનમ: સ્વિટ્‌ઝર્લેન્ડમાં રહેતી છોકરી સાથે થયેલી ઓનલાઈન મુલાકાત બાદ તેના પ્રેમમાં પડેલા આશિકને તેને મળવા જવાનું ભારે પડ્યું છે. હૈદરાબાદમાં...

ભદોહી: યુપીના ભદોહી જિલ્લામાં એક યુવક દુલ્હન બનીને તેની પ્રેમિકાને મળવા તેના ઘરે પહોંચી ગયો. પહેલા તો પ્રેમિકાના પરિવારના સભ્યોને...

સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ. (વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચ જીલ્લાના વાલિયા તાલુકાના કોંઢ ગામે આવેલ અંબિકા જવેલર્સની દુકાનને રાત્રીના...

ઇસ્લામાબાદ: કોરોના મહામારી, મોંઘવારી અને આર્થિક તંગી સામે ઝઝુમી રહેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને મીડિયાના કટાક્ષથી બચવા માટેનો રસ્તો શોધી...

કોટા: રાજસ્થાનના કોટાના ભાટાપાડમાં એક પતિએ પત્નીની હત્યા કરી દીધી છે. પતિએ કુહાડીથી પત્નીની ઘરે હત્યા કરી, પછી તે તેનો...

નવીદિલ્હી: દિલ્હી હાઇકોર્ટે બ્લેક ફંગસ મેનેજમેન્ટ અને વેક્સિન પોલિસી મામલે કેન્દ્ર સરકાર અને દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકાર સામે આકરી ટિપ્પણી...

ગોવાહાટી: આસામના હોજઈ જિલ્લાની એક હોસ્પિટલમાં એક કોરોના દર્દીના મોત બાદ પરિવારજનોએ સમગ્ર મેડિકલ જગત રોષે ભરાય તેવી હરકત કરી...

નવીદિલ્હી: સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અમારી પાસે ફાલતુ કેસો આવવાનું પ્રમાણ વધી રહ્યું છે. જેને પગલે જે મહત્વપૂર્ણ કેસો...

નવીદિલ્હી: કોરોના વાયરસની ત્રીજી લહેર બાળકો માટે ઘણી ઘાતક બની શકે છે. દિલ્હીના હોસ્પિટલોની હાલત જાેઈને આ સ્થિતિનો સામનો કરવાની...

ચંડીગઢ: પંજાબ કોંગ્રેસમાં ચાલી રહેલા ઝઘડાનાં સમાચાર અવાર-નવાર સામે આવે છે. કોંગ્રેસ હાલમાં રાજ્યમાં બે કેમ્પમાં વહેંચાઈ ગઈ છે. એક...

નવીદિલ્હી: દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેર નબળી પડતા અને ત્રીજી લહેરની આશંકાની વચ્ચે કેન્દ્ર સરકારે અનલૉકની પ્રક્રિયા વિશે અગત્યની જાણકારી...

મુંબઇ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કોરોના દર્દીઓને રાહત આપવાનો ર્નિણય લીધો છે. રાજ્ય સરકારે કોવિડની સારવાર કરનાર પ્રાઈવેટ હોસ્પિટલ જેઓ...

લખનૌ: કોરોનાની બીજી લહેરે અનેક પરિવારોને જીવનભર ભૂલી ન શકાય એવા શોકની ઘેરી છાયામાં ધકેલી દીધા છે. ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.