Western Times News

Gujarati News

નવીદિલ્હી: આઇપીએલમાં આગામી સીઝનથી બે નવી ટીમોને સામેલ કરવામાં આવશે. ઓગસ્ટ સુધી તેનું ટેન્ડર બીસીસીઆઇ બહાર પાડી શકે છે. તેનાથી...

લખનૌ: નઇ હવા હૈ..નઇ સપા હૈ..ના સુત્રની સાથે હવે સમાજવાદી પાર્ટી પોતાની તસવીર બદલવાના પ્રયાલમાં લાગી ગઇ છે.આ રીતે પાર્ટી...

નવીદિલ્હી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ નાં વડા મોહન ભાગવતે રવિવારે ધર્મ અને લિંચિંગને લઈને આપેલા નિવેદનને લઇને હવે ચર્ચા શરૂ...

નવીદિલ્હી: સુપ્રીમ કોર્ટે ૩૧ જુલાઈ સુધી તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વન નેશન વન રાશન કાર્ડ યોજનાને લાગુ કરવાના નિર્દેશ...

જયપુર: બીએસએફની પહેલથી ૨૮ વર્ષ પછી રાજસ્થાનમાં પાકિસ્તાનની બોર્ડર પર તારબંદી અને ઝીરો પોઇન્ટ વચ્ચે ફસાયેલી લાખો વીઘા જમીન પર...

નવીદિલ્હી: વિશ્વના સૌથી સફળ કેપ્ટનોમાં સામેલ ભારતના પૂર્વ વિકેટકીપર બેટ્‌સમેન એમએસ ધોનીએ આજે પોતાના લગ્નની ૧૧મી વર્ષગાંઠ ઉજવી હતી.આ તકે...

નવીદિલ્હી: કોંગ્રેસ પાર્ટીની અંદરના અઢળક આંતરીક વિખવાદથી લડી રહી છે. પંજાબમાં જે થઈ રહ્યું છે તે દેશની સામે છે. ત્યારે...

ચંડીગઢ: હરિયાણા ભાજપના પ્રવકતા અને કરણી સેનાના અધ્ક્ષ સુરજપાલ અમુએ ગુડગાંવમાં આયોજીત એક મહાપંચાયતમાં વિવાદિત નિવેદન આપતા કહ્યું કે ભારત...

મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં હવે નવી ખીચડી પકાઈ રહી હોય તેવું લાગે છે અને જૂના સાથીઓ એકસાથે આવે તેવો ગણગણાટ છે....

વેટિકન સિટી: પોપ ફ્રાન્સિસને મોટા આંતરડામાં સમસ્યાના કારણે સર્જરી માટે રોમની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ જાણકારી વેટિકન...

સુરત: કાપોદ્રાના આનંદનગર વિસ્તારમાં દારૂના ખુલ્લેઆમ વેચાણથી લોકો પરેશાન હતા. ઘણીવાર પોલીસમાં ફરિયાદ કરવા છતાં પણ કોઇ પગલાં લેવામાં આવતા...

અમદાવાદ: અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્‌સ પૈકીનો એક છે. આ પ્રોજેક્ટ માટે ગુજરાતમાં કામગીરી ઝડપથી થઈ રહી છે. અમદાવાદમાં...

ચંડીગઢ: પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ પક્ષના રાજ્ય એકમમાં ઘેરાયેલા સંકટના નિવારણ માટે આગામી સપ્તાહે દિલ્હી જશે. કેપ્ટન, નવજાેતસિંઘ સિધ્ધુને...

નવસારી: શહેરનાં એક તરૂણ દર્શન સાવલિયાએ પૂર્ણા નદીમાં ઝંપલાવતા પહેલા પોતાના મિત્રને ફોન કરીને આ અંગેની જાણ કરી હતી. દર્શને...

પંચમહાલ: ઘોઘમ્બા તાલુકાના કાલસર ગામના ડેપ્યુટી સરપંચના પુત્ર પર ફાયરિંગ થવાની ચકચારી ઘટના સામે આવી હતી. આ ફાયરિંગની ઘટનામાં નવો...

મુંબઈ: રૂપાલી ગાંગુલી, સુધાંશુ પાંડે અને મદાલસા શર્મા સ્ટારર સીરિયલ અનુપમાના અપકમિંગ એપિસોડમાં ધમાકેદાર અને મજેદાર ટિ્‌વસ્ટ આવવાનો છે. જ્યાં...

પટણા: એલજેપી નેતા ચિરાગ પાસવાને પિતા રામવિલાસ પાસવાનની જયંતિ પર કાકા પશુપતિ કુમાર પારસની સાથે જંગનું એલાન કરી દીધું છે....

Copyright © All rights reserved. | Newsphere by AF themes.