નવી દિલ્હી, બ્રિટિશ પીએમ બોરિસ જોનસને ભારત આવવાના પીએમ મોદીના નિમંત્રણને સ્વીકારી લીધુ છે. વિદેશ સચિવ હર્ષ શ્રૃંગલાએ આ વાતની...
વડોદરા, વડોદરા શહેર નજીક આવેલા રણોલી ગામની સિદ્ધાર્થભાઇની ચાલીમાં રહેતા મુકુંદ દિનેશભાઈ શાહ(ઉ.૨૫) અને આબીદ ઠાકુર(ઉ.૩૨) મૂળ બિહારના શિવાન જિલ્લાના...
રાંચી, મંત્રાલયમાં કામ કરતા એક સરકારી કર્મચારીએ પોતાનાં પુત્ર અને પુત્રીની હત્યા કરી દીધી છે. એ પછી પોતે પણ પાંચમા...
ઉદયપુર, વિશ્વમાં તેની સુંદરતા માટે પ્રખ્યાત દેશ લેક સિટી ઉદયપુરમાં દિવાળીના તહેવાર પર વિદેશી પર્યટકો મુલાકાત લેવા આવી રહ્યા છે....
નવીદિલ્હી, સુપ્રીમકોર્ટે સોમવારે સ્પષ્ટ કર્યું હતું કે પ્રીમિયનની ચુકવણી નહીં થઈ હોવાથી જાે પોલિસી લેપ્સ થઈ હોય તો વીમા કંપની...
અમદાવાદ, દિવાળીનો માહોલ જામ્યો છે. ત્યારે કેટલાંક લોકો ધાર્મિક સ્થળની મુલાકાત લેવાનું પસંદ કરતા હોય છે. ખાસ કરીને ગુજરાતીઓ અંબાજી...
મુંબઈ, અંકિતા લોખંડે અને વિકી જૈને આખરે પરણીને ઠરીઠામ થઈ જવાનું નક્કી કર્યું છે. કપલના લગ્ન ડિસેમ્બરમાં થવાના છે અને...
નવી દિલ્હી, ગ્લાસગોમાં સોમવારે ર્ઝ્રંઁ૨૬ ક્લાઈમેટ સમિટ યોજાઈ રહી છે જેમાં વિશ્વના ઘણા દિગ્ગજ નેતાઓએ ભાગ લીધો છે. અમેરિકન પ્રમુખ...
મની લોન્ડ્રિંગ અને ૧૦૦ કરોડ રૂપિયા વસૂલ કરવાના આરોપમાં દેશમુખ ઈડીના રડાર પર હતા. મુંબઈ, મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની...
મોડાસા, ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ ગુજરાત સ્ટેટ વેટરન્સ ટેબલટેનિસ સમિતિના ઉપક્રમે યોજાયેલી પ્રથમ ગુજરાત સ્ટેટ માસ્ટર્સ ટેબલ...
માંગણીઓ નહીં સંતોષાય તો આંદોલન કરવાની ચીમકી પાલનપુર, બનાસકાંઠા જીલ્લામાંથી મોટી સંખ્યામાં આશા વર્કરો એક થઈને પડતર માંગણીઓને લઈને પાલનપુર...
ગાયનાં છાણના લીંપણનો સૌથી મોટો ફાયદો એ છે કે તે ટીબી સહિત અનેક જીવજંતુઓનો નાશ કરે છે.- ગિરીશભાઈ શાહ યુગોથી...
‘જ્યારે નૈતિકતા અને ફાયદો સામે આવે છે ત્યારે રાજકારણમાં ફાયદો ભાગ્યે જ ખોટ કરે છે! ઈટાલીના રોમ ખાતે જી૨૦ના દેશોની...
દિવાળીના તહેવારોમાં ઠંડીનો સપાટો જળવાઈ રહેશે-ઠંડીનું જાેર વધવાથી મોર્નિગ વોકર્સ સંહિતના આરોગ્ય પ્રેમીઓમાં ખુશીની લહેર અમદાવાદ, શહેરમાં ધારણા મુજબ ઠંડીની...
નવા આર.બી. આઈ.ના નોટીફિકેશન મુજબ જે કંપની કે વેપારીઓને રૂ.પ કરોડથી વધારે લોન હશે તેઓ બીજી બેંકમાં કરંટ એકાઉન્ટ ચાલુ...
અમદાવાદ, ઓઢવના મહિન્દ્રા ફાઈનાન્સના કર્મચારી હોવાની ઓળખાણ આપીને ત્રણ અજાણ્યા શખ્સો ઈકો કારના હપ્તા બાકી છે તેમ કહી કાર લઇને...
અસલાલી પોલીસે ૧૮ લાખ રૂપિયાના દારૂ સાથે ચાર શખ્સોની ધરપકડ કરીઃ ખાતેદાર સહિત છ શખ્સો ફરારઃ મફતમાં દારૂ પીવા મળી...
સરકાર-કોર્ટની લાલ આંખ બાદ કેદીઓને પકડવા દોડાદોડ, ગણતરીના જ પકડી શકાયા-જામીન, પેરોલ, ફર્લો લઈ નાસ્યાઃ પોલીસની શિથીલતા અથવા મિલીભગતની શંકા...
દિવાળી પહેલા કોમર્શિયલ LPG સિલિન્ડરમાં ૨૬૬ રૂપિયાનો વધારો -દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ ૨૦૦૦.૫૦ થયો નવી દિલ્હી, પેટ્રોલ-ડીઝલના વધતા ભાવથી આમ...
૨૦૧૩ના હુંકાર રેલી બ્લાસ્ટ કેસમાં ચુકાદો -એનઆઈએ કોર્ટે ગાંધી મેદાન સિરિયલ બ્લાસ્ટ કેસમાં ૨ દોષિતોને આજીવન કેદ અને ૨ દોષિતોને...
નવી દિલ્હી, તહેવારની સિઝન વચ્ચે મોદી સરકાર માટે જીએસટી કલેક્શનના મોર્ચે સારા સમાચાર આવ્યા છે. દેશમાં જીએસટી લાગુ થયા બાદ...
રોમ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત જી-૨૦ નેતાઓએ ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ માટે તેમના સંપૂર્ણ સમર્થનની પુનઃ પુષ્ટિ કરી છે. તેઓએ...
મુંબઈ નાર્કોટિકસ કન્ટ્રોલ બ્યુરોએ ક્રૂઝશીપ પાર્ટી પર છાપો મારી આર્યન ખાન ને કેદી નંબર ૯૫૬ નો બનાવી દીધો, પણ હવે...
અમદાવાદ, દિવાળીના તહેવારો દરમિયાન મીઠાઈની માંગ વધી જાય છે અને હવે તહેવારો શરૂ થવામાં બે દિવસનો સમય છે ત્યારે તેની...
