Western Times News

Gujarati News

કોન્ટ્રાકટરે જમા કરાવેલ ૧૦૦૦ કરતા વધુ રસીદની મ્યુનિ. બેંક સ્ટેટમેન્ટ સાથે મેળવણી થતી નથી (દેવેન્દ્ર શાહ પ્રતિનિધિ) અમદવાદ, અમદાવાદ મ્યુનિસિપલ...

(તસ્વીર - વિપુલ જાેષી, વિરપુર), મહિસાગર જીલ્લાના વિરપુરથી ડેભારી જવાનો મુખ્ય માર્ગ છેલ્લા આઠ વર્ષથી ખાડા ખબોચીયા અને માર્ગ પર...

રાજયપાલે વિદ્યાર્થીઓને શિક્ષણનો ઉપયોગ દેશને આત્મનિર્ભર બનાવવા માટે ઉપયોગ કરવાની શિખ આપી પાલનપુર, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીનો ૧૬મો દિક્ષાંત સમાોરહ યોજાયો...

અમદાવાદ, મહત્વની સરકારી કચેરીથી લઈને મુખ્યમંત્રી-મંત્રીઓ બિરાજે છે તેવા સચીવાલય અને સ્વણિર્મ સંકુલને વધુ કેમેરાની બાજ નજર હેઠળ આવરી લેવામાં...

ભાજપના નેતાઓ રવિવારે મતદાન બાદ મ્યુનિ. મેયર સહિતના હોદ્દેદારો પસંદ કરવા બેઠક યોજશે-ઉમેદવારો પહેલાથી નક્કી હોવા છતાં કાર્યકરોના સંતોષ માટે...

અમદાવાદના બહેરામપુરાની ચોંકાવનારી ઘટના-પત્ની અમેરિકા હોઈ ઘરમાં એકલા રહેતા વૃદ્ધે વિચાર્યા વગર દરવાજાે ખોલતાં ૩ જણાંએ ઘટનાને અંજામ આપ્યો અમદાવાદ,...

(તસ્વીર - ઈકબાલ ચિસ્તી, મોડાસા) (પ્રતિનિધિ), અરવલ્લી જીલ્લા ખાણખનીજ વિભાગની ધુતરાષ્ટ્ર નીતિના પગલે ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે જીલ્લામાંથી ખનીજનું...

ર શખ્સોની અટક - નકલી ડ્રાઈવીંગ લાયસન્સ તથા મશીનરી સહીત અન્ય સામગ્રી મળી આવી (પ્રતિનિધિ) અમદાવાદ, ક્રાઈમબ્રાંચની એક ટીમ પેટ્રોલિંગમાં...

૯થી ૧૨ની પ્રથમ પરીક્ષા ૧૯થી ૨૭ માર્ચ વચ્ચે યોજાશે, વાર્ષિક પરીક્ષામાં ૭૦ ટકા કોર્સને ધ્યાનમાં રાખી પ્રશ્નપત્ર અમદાવાદ, બોર્ડે ધોરણ...

સોશિયલ મીડિયા-ઓટીટી માટે સરકારની નવી ગાઇડલાઇન જાહેર- નવા દિશા નિર્દેશો જલદી લાગુ કરી દેવાશે નવી દિલ્હી, કેંદ્ર સરકારે સોશિયલ મીડિયા અને...

ભારતીય દાવની બીજી ઓવરમાં ફિલ્ડ અમ્પાયર અનિલ ચૌધરીએ ગિલને સોફ્ટ સિગ્નલ અંતર્ગત આઉટ આપ્યો અમદાવાદ, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મોટેરામાં...

લંડન, પંજાબ નેશનલ બેંક સાથે લગભગ બે અબજ ડોલરની છેતરપિંડી કરવાના મામલે વોન્ટેડ ડાયમન્ડ મર્ચન્ટ નીરવ મોદીને ભારતને સોંપવા મામલે...

નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં ભારતનો ભવ્ય વિજય-ભારતે ઇંગ્લેન્ડની બીજી ઈનિંગ્સ માત્ર ૮૧ રનમાં સમેટી દઈને વિજયના લક્ષ્યાંકને વિના વિકેટ પાર કર્યો...

સ્ટેડીયમમાં હાજર પોલીસને ખાવાની સુવિધા હતી પણ રોડ બંદોબસ્તમાં અવ્યવસ્થા અમદાવાદ, ચુંટણી પછી ક્રિકેટ બંદોબસ્તથી પોલીસની પરીક્ષા થઈ રહી છે....

જીજેઇપીસી એની તમામ 6 રિજનલ ઓફિસોમાં ઇકોમર્સ પ્રમોશન એન્ડ ફેસિલિટેશન ડેસ્ક (“ઇપીએફડી”) શરૂ કરશે-ઇબે જ્વેલર્સને ઇબે માર્કેટપ્લેસ દ્વારા આંતરરાષ્ટ્રીય ગ્રાહકો...

ઑરો યુનિવર્સીટીનું મેરિયટ ઇન્ટરનેશનલ સાથે એમઓયુ-આંતર રાષ્ટ્રીય હોટેલ ચેઇન સાથે કરાર કરનારી ગુજરાતની પ્રથમ યુનિવર્સીટી મેરિયટ 'કલાસરૂમ ધરાવશે' અને અભ્યાસક્રમ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.