સુરત: શહેરમાં એક આંચકારૂપ ઘટના સામે આવી છે. શહેરનાં મોટાવરાછામાં રહેતા ૧૭ વર્ષનાં ફૂટબોલ ખેલાડી સનીએ ગળેફાંસો ખાઇને આપઘાત કરી...
સુરત: છેલ્લા એકે અઠવાડિયામાં સુરતમાં કોરોનાના નિયમો તોડી અને તેમાં પણ પોલીસ કમિશનર જાહેરનામાનો સતત ભંગ કરી જાહેરમાં જન્મ દિવસની...
અમદાવાદ: ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં રાજ્યભરમાં શાળા કોલેજાેમાં શૈક્ષણિક સત્ર શરૂ થયું છે. શિક્ષકો દ્વારા ઓનલાઇન અભ્યાસની પ્રક્રિયા પણ શરૂ...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સંકટને લઇને દેશને સંબોધિત કરતાં એક મોટી જાહેરાત કરી છે. યોગ દિવસ એટલે કે...
અમદાવાદ: અમદાવાદના શાહ આલમ વિસ્તારમાં ગુજરાત ટુડે પ્રેસની ઓફિસની સામે આવેલા નવાબ એપાર્ટમેન્ટની ગઈ કાલે ગેલેરી અચાનક ધડાકાભેર તૂટી પડી...
નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સાંજે પાંચ વાગે દેશને સંબોધન કર્યું હતું.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે કોરોનની...
ટીવીના સૌથી પસંદગીના અને પ્રખ્યાત ટીવી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની શરૂઆત વર્ષ ૨૦૦૮માં થઈ હતી નવી દિલ્હી: ટીવીના...
નવી દિલ્હી: બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણી વાર તેની સાથે...
મુંબઈ: સિંગર નેહા કક્કડે ૬ જૂને ૩૩મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. રોહનપ્રીત સિંહ સાથે લગ્ન બાદ નેહાનો આ પહેલો...
મુંબઈ: બોલિવુડના ખેલાડી અક્ષય કુમાર એક વર્ષમાં ઘણી બધી ફિલ્મો કરે છે એ તો બધા જાણતા હશે. પરંતુ અક્ષયની નેટવર્થ...
મુંબઈ: કેટરિના કૈફ અને વિકી કૌશલ એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હોવાની ચર્ચા છે. જાેકે બન્નેએ હજી સુધી તેમના સંબંધોને જાહેર કર્યા...
રાજકોટ: શહેરમાં રવિવાર ના રોજ પવન સાથે વરસાદ પડ્યો હતો. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી....
મુંબઈ: યામી ગૌતમ અને આદિત્ય ધરનો પ્રેમ અને લગ્ન બોલિવુડનું અત્યાર સુધીનું સૌથી સારી રીતે છુપાવાયેલું સિક્રેટ છે. જાેકે, યામીના...
ડોક્ટરોની ટીમે કોવિડ મલ્ટી સિસ્ટમ ઈન્ફ્લેમેટરી સિન્ડ્રોમથી પીડિત એક નવજાત બાળકનો ઈલાજ કર્યો છે વિજયવાડા: આંધ્ર પ્રદેશમાં એક ખુબ ચોંકાવનારો...
બે વર્ષની ઉંમરનો આ ઘોડો દુનિયાનો સૌથી ઓછી ઊંચાઈ ધરાવતી બ્રિડનો ઘોડો છે, તેની ઊંચાઈ માત્ર ત્રણ ફૂટ રાંચી: મહેન્દ્ર...
અમદાવાદ: માનવ તસ્કરી કરવાના ગુનામાં ગુજરાતમાંથી ૮ ઇસમોની યુપી પોલીસે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓ યુવતીઓને...
તમારી જાણ બહાર તમારા નામે ચાલતા સીમકાર્ડ આ રીતે બંધ કરો ગુનાખોરીની પૅટર્ન આજના જમાનામાં બદલાઈ છે. તમામ ટ્રાન્જેક્શન ડિજિટલ...
કોરોનાની બીજી લહેરના કારણે રાજસ્થાનમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતુ. ત્યારે રાજસમન્દ જિલ્લાના રહેવાસી સુરેશલાલને ગરદનના ભાગમાં ગંભીર ઇજા પહોંચી....
૫૫૦ થી વધુ દર્દીઓની સફળતાપૂર્વક સર્જરી કરાઇ લાઇફ સેવિંગ “લાયફોસોમેલ ઇન્જેકશન” વિતરણ માટે પાંચ નિષ્ણાંત તબીબોની કમીટી રચાઇ બ્લડ રીપોર્ટસ...
ભારતમાં એક દિવસમાં નોંધાયા ૧,૦૦,૬૩૬ નવા કેસ, એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૧૪ લાખે પહોંચી નવી દિલ્હી: કોરોના સંક્રમણનો સામનો કરી...
નવીદિલ્હી: ૬ જૂન, રવિવારના રોજ દિલીપ કુમારને મુંબઈની પીડી હિંદુજા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. હાલમાં તેમની તબિયત એકદમ સારી...
નવીદિલ્હી: ઇઝરાલમાં આઠ વિપક્ષી પાર્ટીઓ નવી સરકાર બનાવશે તેવી પ્રબળ સંભાવના છે. આઠ પક્ષોના ગઠબંધને દેશમાં સરકાર બનાવવાની જાહેરાત કરી...
નવીદિલ્હી: દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે હાલ અમુક મોટા શહેરોમાં પેટ્રોલ ૧૦૦ રૂપિયાને પાર વેચાઈ રહ્યું...
ચંડીગઢ: પંજાબના પૂર્વ નવજાેત કોર સિદ્વુએ કેપ્ટનની સરકાર પર શાબ્દિક હુમલો કર્યો છે. તેમણે કહ્યું હતું કે સરકારી વેકસીન પ્રાઇવેટ...
નવી દિલ્હી: દેશમાં હાલના સમયમાં કોરોના વાયરસથી બચવા માટે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. આ દરમિયાન અનેકવાર એવી ચર્ચા થતી...