Western Times News

Gujarati News

નવીદિલ્હી: વેક્સિનને લઈને મે મહિનાથી સતત ઘટાડો જાેવા મળી રહ્યો છે. જાન્યુઆરી ૨૦૨૧થી જયારે વેકસીનેશન શરૂ થયું ત્યારે આ પ્રક્રિયા...

અમદાવાદ: રાજ્યમાં પહેલા કોરોના વાયરસની સારવાર માટે લોકોને વલખાં મારવા પડ્યા ત્યાં હવે બ્લેક ફંગસના ઈન્જેક્શન માટે લોકોને પરેશાન થઈ...

નવીદિલ્હી: દેશનાં ઘણાં રાજ્યોમાં વેક્સિનની અછત હોવાના અહેવાલો વચ્ચે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુરેશ જાધવે એક મોટું નિવેદન...

બનાસકાંઠા: બનાસકાંઠાના પાલનપુરના રતનપુર નજીક ટ્રક અને ઇકો ગાડી વચ્ચે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘટના સ્થળે ૨...

સુરત: રાજ્યના બનાસકાંઠા જિલ્લાના નેનાવા બોર્ડર પાસેથી બે દિવસ પહેલાં પોલીસે રાજસ્થાનથી રૂ.૨૪.૬૦ લાખનું એમ.ડી.ડ્રગ્સ મંગાવનાર બે આરોપીઓને ઝડપી પાડ્યા્‌...

નવીદિલ્હી: કોરોના વાયરસ સંક્રમણનાં નવા કેસોમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે, પરંતુ દેશે તાજેતરમાં તે તબક્કો પણ જાેયો જ્યારે દરરોજ...

પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ તાલુકાના નનાનપુર ગામે આયુર્વેદીક ઉકાળા અને દવાઓનુ વિતરણ કરવામા આવ્યું  . હાલમાં ચાલી રહેલી કોરોના...

નવી દિલ્હી: દુનિયાભરમાં કોરોનાના રોગચાળાને ખતમ કરવા માટે ઈન્ટરનેશનલ મોનેટેરી ફંડ(આઈએમએફ)દ્વારા એક પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં વેક્સીનેશન પર...

ફતેહપુર: દેશ અને ઉત્તરપ્રદેશના સૌથી પછાત જિલ્લાઓમાંના એક ફતેહપુરમાં 'રહસ્યમય તાવ'નો કહેર જાેવા મળી રહ્યો છે. યમુના કાંઠાના લલૌતી ગામમાં...

રાજકોટ: રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા ન્યુ ડે સ્પામા દારૂની મહેફિલમાં બોલાચાલી થઈ હતી ત્યાર બાદ મામલો મારામારી સુધી...

નવી દિલ્હી: યુરોપમાં આવેલો નેધરલેન્ડ દુનિયાના સૌથી ખૂબસુરત દેશોમાંથી એક છે.અહીંનુ કુદરતી સૌદર્ય અને સુવિધાઓથી આકર્ષાઈને લાખો લોકો ફરવા માટે...

મુંબઈ: તાઉતે વાવાઝોડાએ મહારાષ્ટ્રના કોંકણ પ્રદેશમાં પણ વિનાશ વેર્યો છે. મહારાષ્ટ્રના સીએમ ઉધ્ધવ ઠાકરેએ આ વિસ્તારની લીધેલી મુલાકાતની ભાજપે ટીકા...

મુંબઈ: બોલિવુડ એક્ટ્રેસ રાધિકા આપ્ટેએ પોતાની શાનદાર અદાકારીથી સૌને કાયલ કરી દીધા છે. તેમણે પેડમેનમાં એક સીધીસરળ ગામની યુવતીથી લઈને...

નવી દિલ્હી: આંધ્ર પ્રદેશના નેલ્લોર જિલ્લામાં કોરોનાની ચમત્કારી આયુર્વેદિક દવા લેવા માટે લોકોની લાંબી લાઈનો જાેવા મળી રહી છે. સોશિયલ...

મુંબઈ: ટીવી એક્ટ્રેસ હિના ખાન ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીની સૌથી લોકપ્રિય અને સૌથી વધારે વળતર મેળવાનારી અભિનેત્રીઓમાંથી એક છે. ટીવી શૉ યે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.