Western Times News

Gujarati News

કપડવંજના ફતિયાવાદ ગામની સીમમાં દૂધ ભરેલ ટેન્કર પલ્ટી ખાઈ ગયું,  બનાવમાં ડ્રાઇવર-ક્લીનરનો આબાદ બચાવ -પલ્ટી વાગતાં હજારો લીટર દૂધ વેડફાયું ...

ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા માટે ર્નિણય કરવામાં આવ્યો છે. જેમાં માસ પ્રમોશન...

બાઈક ચાલકો સામે જાહેરનામાની કાર્યવાહી જ્યારે ખાનગી પેસેન્જર ચાલકો ને ઘી કેળા. ઠેર ઠેર પોલીસ પોઇન્ટ પર જતા આવતા ખાનગી...

હર્ષલ ગિબ્સે દારૂના નશામાં ૧૨ માર્ચ ૨૦૦૬ના રોજ જાેહાનિસબર્ગના સ્ટેડિયમમાં ઇતિહાસ રચી દીધો હતો નવી દિલ્લી: હાલમાં જ એક ક્રિકેટર...

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા બીયુ પરમિશન વગર ઉપયોગ કરવામાં આવતી મિલકતો સામે સિલિગની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે....

અમદાવાદ: બિલ્ડિંગ યુઝ પરમિશન(બી.યુ.)સિવાય ધમધમતી અનેક બિલ્ડિંગો સામે મ્યુનિ. કાર્યવાહી હાથ ધરી છે. નારોલના બિઝનેસ પોઈન્ટ બિલ્ડિંગના ૯૦ દુકાનના માલિકોએ...

નવીદિલ્હી: કેન્દ્રીય મંત્રીમંડળે દેશમાં મોડલ ટેનન્સી એક્ટ એટલે કે આદર્શ ભાડૂત કાયદાને મંજૂરી આપી દીધી છે. આ કાયદામાં મકાનમાલિક અને...

અમદાવાદ: જગતના તાત માટે આનંદના સમાચાર.. દેશમાં ચોમાસાનું વિધિવત આગમન થયું છે. હવામાન વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે...

મુંબઇ: મહારાષ્ટ્રના કોવિડ કેર સેન્ટરની એક ઘૃણાસ્પદ તસવીર સામે આવી છે. બુલઢાણામાં, આઠ વર્ષના બાળક પાસે કોવિડ કેર સેન્ટરના શૌચાલયની...

નવીદિલ્હી: ડોમિનિકાની મેજિસ્ટ્રેટ કોર્ટે ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીના દેશમાં ગેરકાયદેસર પ્રવેશના કેસમાં જામીન અરજી નામંજૂર કરી છે. તે જ...

રેર કેસમાં કોવિડના કારણે દર્દીના આંતરડામાં ગઠ્ઠા થઈ જાય છે, જેને એક્યૂટ મેસેન્ટ્રિક ઈસ્કીમિયા કહેવાય છે નવી દિલ્લી: કોરોના મહામારીની...

અમદાવાદમાં છુટક વેચાણ માટે ગાંજાે મહારાષ્ટ્રથી મંગાવ્યો હતો (પ્રતિનિધિ) અમદાવાદ,: અમદાવાદના યુવાનોમાં નશીલા પદાર્થોનું સેવન કરવાનો ક્રેઝ ખુબ જ વધ્યો...

નેતા રાકેશ પંડિત સુરક્ષાકર્મીઓ વગર મિત્રના ઘરે ગયા હતા જ્યાં આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીઓ વરસાવી શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં...

ગાંધીનગર ખાતે નવીન પચીસ ૧૦૮ એમ્બ્યુલન્સ વાનનું લોકાર્પણ કર્યું. રાજ્યના નાગરિકોને આકસ્મિક સંજોગોમાં ત્વરિત આરોગ્ય સેવાઓ પૂરી પાડીને માનવીની મહામૂલી...

મોજરું ગામે ભારે પવનથી રહેણાંક મકાનોને નુકસાન થયું છે, દિયોદર સહિત અનેક પંથકમાં ખેતીના પાકોને નુકશાન બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં મોડી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.