Western Times News

Gujarati News

મુંબઈ, ટીવી એક્ટર સિદ્ધાર્થ શુક્લાની પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવી. ગુરુવારે સિદ્ધાર્થનું નિધન થઇ ગયુ હતું. કૂપર હોસ્પિટલનાં ડોક્ટર્સે સિદ્ધાર્થની તપાસ...

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે નિયામક તંત્રના અભાવે વેબ પોર્ટલ્સ અને યુટ્યૂબ ચેનલો પર ચાલી રહેલા ફેક ન્યૂઝ પર ગંભીર ચિંતા વ્યક્ત...

કેરળ, દક્ષિણ ભારતમાં કોરોના વાયરસ કોહરામ મચાવી રહ્યો છે. ભારતમાં અત્યારે સૌથી વધારે કેરળમાંથી જ સામે આવી રહ્યા છે. દક્ષિણ...

મુંબઈ, દિવંગત અભિનેતા દિલીપ કુમારના પત્ની સાયરા બાનોની તબિયત ખરાબ હોવાને કારણે તેમને મુંબઈની હિન્દુજા હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા...

નવી દિલ્હી, ભારત પોતાનુ પહેલુ સેટેલાઈટ અને ન્યુક્લિયર મિસાઈલ ટ્રેક કરવાની ક્ષમતા ધરાવતુ જહાજ ધ્રુવ 10 સપ્ટેમ્બરે લોન્ચ કરવા જઈ...

ઉત્તરપ્રદેશ, જાણીતા શાયર મુનવ્વર રાણાની મુશ્કેલીઓ વધી રહી છે. હવે યુપી હાઈકોર્ટે પણ રાણાની ધરપકડ પર રોક લગાવવાનો ઈનકાર કરી...

સુરત, સુરતના લીંબાયત નીલગિરિ વિસ્તારમાં એક યુવાનને અચાનક પેટમાં દુખાવો બાદ ઝાડા-ઊલટીની ફરિયાદ સાથે સિવિલ લવાતાં મૃત જાહેર કરાયો હતો....

(પ્રતિનિધિ) ભિલોડા, અરવલ્લી જીલ્લામાં વ્યાજખોરીનું દૂષણ દૂર કરવા અને લોન શાર્ક જેવા લોકો દ્વારા વ્યાજની વસૂલીના નામે લોકોને પાયમાલ કરવામાં...

(પ્રતિનિધિ)ભિલોડા, શામળાજી નજીક આવેલા ગોઢકુલ્લા ગામે શનીવારે થયેલા ભેદી બ્લાસ્ટમાં એફએસએલ અને પોલીસ તપાસમાં લશ્કરમાં ઉપયોગમાં લેવાતો હેન્ડ ગ્રેનેડ હોવાનું...

મુંબઈ, ભારતીય શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ઉછાળો જાેવા મળી રહ્યો છે. શેરબજારે ફરી એકવાર ઈતિહાસ સજ્ર્યાે હતો. પ્રથમવાર સેન્સેક્સ...

ગાંધીનગર, ગુજરાત હાઇકોર્ટે વિદ્યાર્થીઓના હિતમાં મોટો ર્નિણય કર્યો છે. કોરોનાકાળં એડમિશન રદ્દ કરનાર કોલેજાે સામે હાઈકોર્ટ નો દિશા સૂચક ચુકાદો...

નવી દિલ્હી, કોરોના વાયરસ મહામારી વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા એક્શનમાં છે અને સતત અધિકારીઓની સાથે સમીક્ષા કરી રહ્યા...

આગ્રા, ટીકટોક સ્ટાર તરીકે જાણીતી પોલીસકર્મી અલ્પીતા ચૌધરી તાજેતરમાં એક વીડિયોને કારણે વિવાદમાં આવી છે. આ મામલે અલ્પિતાએ સસ્પેડ થવાનો...

વોશિંગ્ટન, અનપીઆર અને પીબીએસ ન્યૂશોરની સાથે એક નવું મેરિસ્ટ નેશનલ પોલનું માનીએ તો લગભગ ૫૬ ટકા અમેરિકન નાગરિકોએ જાે બાયડનની...

વર્ષોનાં વહાણાં વીતવા સાથે તબીબી નિષ્ણાતો અને વિજ્ઞાનીઓએ યુરિનરી ઈન્કોન્ટિનન્સ (પેશાબ થવાની ક્રિયા પર નિયંત્રણ નહીં હોવું) પ્રેરિત કરતી આરોગ્યની...

બીપીસીએલનું એઆઈ સક્ષમ ચેટબોટ ‘ઊર્જા’ ગ્રાહકોને શ્રેષ્ઠ ડિજિટલ અનુભવ આપે છે ·         ઊર્જા દેશના ઓઇલ અને ગેસ ઉદ્યોગમાં પ્રથમ એઆઈ-સંચાલિત ચેટબોટ છે ·         કંપનીની...

ન્યુયોર્ક, અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં આવેલા ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે, આ કુદરતી આફતના કારણે ૪૧ લોકોના મોત...

આજે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે મારૂતિ સુઝુકી કંપનીના ડાયરેક્ટર શ્રી કેનીછીરો ટોયોફુકુએ અમદાવાદ કલેક્ટર શ્રી સંદિપ સાગલેની શુભેચ્છા મુલાકાત લીધી...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.