Western Times News

Gujarati News

જીટીયુના પ્રોફેસરે બનાવેલી આયુર્વેદિક હર્બલ મેડીસીનના સચોટ પરિક્ષણ મળ્યા (એજન્સી) અમદાવાદ, સામાન્ય રીતે કોરોના સંક્રમણ દરમ્યાન અને કોરોના મટ્યા પછી...

પાટણના પત્રકારશ્રીઓને પણ રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરતી આ વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો હતો. નાગરિકો રસીકરણ માટે આગળ આવે તે દિશામાં...

(પ્રતિનિધિ) આણંદ ; વૈશાખ સુદ પૂનમમાં દિવસે વડતાલ હોસ્પિટલની સેવામાં વધુ સગવડ ઊભી થઈ છે. આજરોજ અમદાવાદના કસ્તુરચંદ પોપટલાલ ઝીંઝુવાડીયા...

તંત્રની તપાસમા આખરે ચોખા પોષણયૂક્ત હોવાનુ બહાર આવ્યુ શહેરા, પંચમહાલ જીલ્લાના શહેરા ખાતે આવેલી સસ્તા અનાજની દુકાનમા આપવામા આવતા ચોખાના...

ગોધરા, પંચમહાલ જીલ્લાના કાલોલ ખાતે રહેતા સ્ટેમ્પ વેન્ડર વસીમ અદાની નર્મદા કેનાલમાંથી ૨૯ એપ્રિલના રોજ મળી આવેલી લાશના મામલે એલસીબી...

શાહીબાગના પ્રતિભા જૈન એક માત્ર મહીલા ચેરપર્સનઃ AMTSના આઠ પૈકી ૭ સભ્યો પૂર્વ વિસ્તારના (પ્રતિનિધિ દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ...

વસ્ત્રાલમાં રહેતા એક યુવકના પિતાને મ્યુકોરમાઈકોસિસ રોગ થતા ડૉક્ટરે ૩૦ ઇન્જેક્શન લાવવા જણાવ્યું હતું અમદાવાદ, રેમડેસીવીર ઇન્જેક્શનના કાળા બજાર બાદ...

લારી ઉભી રાખવાની જગ્યાના ભાડા કરતા પણ સસ્તા દરે મકાન ? (પ્રતિનિધિ) અમદવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હાઉસીંગ પ્રોજેકટ દ્વારા કરોડો...

કૃષ્ણનગર પોલીસે તેલનાં ડબ્બામાં પેક કરેલો દારૂ-બિયરનો ૩.૧૦ લાખનો જથ્થો પક્ડ્યોઃ એક પકડાયોઃ બાતમીને આધારે કરેલી કાર્યવાહી (પ્રતિનિધિ) અમદાવાદ, રાજયની...

નવી દિલ્હી, કોરોનાની બીજી લહેર વચ્ચે દેશમાં વેક્સિનની ભારે તંગી જણાઈ રહી છે. રાજ્ય સરકારો વેક્સિનની તંગીનું ઠીકરૂ કેન્દ્ર સરકારના...

વેક્સિનેશનના આંકડામાં તફાવતે વિવાદ સર્જ્‌યો નવી દિલ્હી,દેશમાં જ બની રહેલી કોરોનાની બે રસી પૈકીની એક કોવેક્સિનના પ્રોડક્શન અને તેના વેક્સિનેશનના...

વડાપ્રધાન મોદીએ ઓડીસા અને પશ્ચિમ બંગાળનું હવાઇ નીરીક્ષણ કર્યુ કોલકાતા, પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી શુક્રવારે કાલિકુંડા એરફોર્સ બેઝ પર...

પશ્ચિમ રેલ્વેના રાજકોટ ડિવિઝને ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન ચલાવવાની અડધી સદી લગાવી-હાપાથી 37  તથા કાનાલુસથી 14 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનોનું સંચાલન કરવામાં આવ્યું...

મોડાસા -મુંબઇ બકરા ભરેલી ટ્રક ચલાવવી હોય તો ૧ હજારનો પાસ,VIDEO વાઇરલ  પ્રતિનિધિ દ્વારા ભિલોડા: મોડાસાનો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ દેશભરમાં જાણીતો છે.મોડાસા...

અમદાવાદ: રખિયાલથી પીપલજ રોડ ઉપર કલ્યાણજી મુવાડા ગામ પાસેથી ગાડીને પકડી પાડી, તેમાંથી ઇંગ્લિશ દારૂ ઝડપાયો હતો. સુનિલકુમાર ચેતન લાલ...

ગાંધીનગર: ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન દ્વારા એક મહત્ત્વનો ર્નિણય કરવામાં આવ્યો છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં એન્જીનિયરીંગ કોલેજાે...

રાજકોટ: કોરોનાએ આખેઆખા પરિવારનો ભોગ લીધો હોય તેવા અનેક કિસ્સાઓ છે. ક્યાંક કોરોનાથી તો ક્યાંક કોરોના બાદની સર્જાયેલી સ્થિતિએ પરિવારોએ...

નવીદિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં ૧૨ વર્ષના એક બાળકે દિલ્હી હાઈકોર્ટનો દરવાજાે ખખડાવ્યો છે. બાળક તરફથી દાખલ કરાયેલી અરજીમાં માગણી કરાઈ...

ક્વિટો: પ્રશાંત મહાસાગરમાં સ્થિત દુનિયાના સૌથી મોટા કાચબાઓના ઘર ગેલાપાગોસ દ્વીપસમૂહમાંથી એક મહત્વના સમાચાર આવ્યા છે. અહીં વૈજ્ઞાનિકોની એક ટીમને...

નવી દિલ્હી,: ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે વર્લ્‌ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ ૧૮થી ૨૨ જૂન સુધી સાઉથેમ્પ્ટનમાં રમાશે. આ મેચને લઇને ચર્ચા...

મોરબી: આજે લોકો સામાન્ય જીવનમાં તકલીફો આવી જાય કે તુરંત જ આત્મહત્યાનું વિચારવા લાગે છે. ખાસ કરીને પ્રેમી પંખીડાઓ સમાજનાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.