ખેડા જિલ્લાના નડીઆદ તાલુકામાં શ્રી પંકજભાઈ દેસાઈ માન.મુખ્ય દંડકશ્રી ગુજરાત વિધાનસભા , દેવુસિંહ ચૌહાણ માન.સંસદસભ્યશ્રી ખેડા , અર્જુનસિંહ ચૌહાણ માન...
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના સીતવાડા ગામના વતની અને સાબરકાંઠા જિલ્લા પંચાયત ના પૂર્વ પ્રમુખ અને ભાજપ ના પૂર્વ જિલ્લા...
મોરબી: મોરબીમાંથી ઝડપાયેલ નકલી રેમડેસિવીર ઈંજેક્શન કૌભાંડના તાર મહેસાણાના કડી સુધી પહોંચ્યા છે. મોરબી પોલીસની તપાસમા મહેસાણાના કડીના અમન મેડિકલ...
સુરત: શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી ચોરીના બનાવોમાં વધારો જાેવા મળી રહ્યો હતો. જેથી સુરત પોલીસે અલગ-અલગ ટીમ બનાવી એક્શન પ્લાન...
મુંબઈ : પોતાના વિઝનને સાકાર કરવા અને માઠી સ્થિતિમાં લડવા દેશને ટેકો આપવાના અભિયાનમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ)એ કોવિડ-19ની...
નવીદિલ્હી: શું કેન્દ્ર સરકાર તરફથી દેશભરમાં લોકડાઉન લગાવવામાં આવશે સોશલ મીડિયામાં તેને લઇ ખુબ ચર્ચા થઇ રહી છે જાે કે...
વારાણસી: કોરોના મહામારીમાં હરિદ્વાર ના ચંડી સ્મશાન ગૃહમાં મૃતદેહના અંતિમ સંસ્કારમાં લાપ્ર્વાહો જાેવા મળી રહી છે. આક્ષેપ કરવામાં આવે છે...
નવીદિલ્હી: પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીએ શાનદાર વાપસી કરી છે. તેમની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે ૨૦૦થી વધુ સીટો જીતીને પ્રચંડ બહુમત મેળવ્યો...
અમદાવાદ: શહેરના રામોલ વિસ્તારમાં રહેતો એક પરિવાર મકાનના ધાબે સૂતો હતો. ત્યારે ઘર પાસે એક સફેદ ઇકો કાર આવી હતી...
બેજિંગ: ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર વધારેને વધારે ભયંકર બની રહી છે, કોરોનાના વધતા કેસની સાથે રેકોર્ડ સંખ્યામાં દર્દીઓના મોત...
શ્રીરામ સિટી યુનિયન ફાઇનાન્સ લિમિટેડે માર્ચ, 2021ના ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યા – મુંબઈ, અગ્રણી સ્મોલ બિઝનેસ ફાઇનાન્સિયર શ્રીરામ સિટી...
કોલકતા: તૃણમૂલ કોંગ્રેસ સતત ત્રીજી વખત રાજ્યની સત્તા સંભાળશે. જાે કે, મમતા બેનર્જી પોતે નંદીગ્રામની બેઠક ગુમાવી ચૂક્યા છે. તેમના...
બેંગ્લુરૂ: દેશમાં ઓક્સિજનના અભાવથી મોતનો સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યો. હવે કર્ણાટકના ચામરાજનગરમાં ઓક્સિજનના અભાવને કારણે ૨૪ દર્દીઓનાં મોત...
લખનૌ: યુપીમાં કોરોનાના સતત વધી રહેલ કેસોને જાેતા લોકડાઉન બે દિવસ માટે વધુ વધારવામાં આવ્યું છે ચાર અને પાંચ મેના...
ચંડીગઢ: વર્ષ ૨૦૨૨માં યોજનાર પંજાબ વિધાનસભા ચુંટણી પહેલા હાઇકોર્ટ તરફથી કોટકપુરા ગોળીકાંડના રિપોર્ટને રદ કરી દીધા બાદ પંજાબમાં કેપ્ટન અમરિંદર...
નવીદિલ્હી: ૧૩ વિપક્ષી દળોએ સંયુક્ત નિવેદન જાહેર કર્યું છે અને પીએમ મોદી પાસે માંગણી કરતાં કહ્યું છે કે દેશની જનતાને...
કોલકતા: પશ્ચિમ બંગાળમાં ભાજપના સૌથી વરિષ્ઠ પરાક્રમી ચુંટણી જાેડીને મોટા અંતરથી પરાજય આપી મમતા બેનર્જી ચોક્કસ પણે એક પ્રભાવશાળી અને...
કોટા: કોરોનાની ભયાનક સ્થિતિ વચ્ચે રાજસ્થાનના કોચિંગ શહેર તરીકે જાણીતા કોટા શહેરમાંથી ખૂબ જ દર્દનાક ખબર સામે આવી છે. અહીં...
નવી દિલ્હી: પાંચ રાજ્યમાં ચૂંટણી પરિણામ આવી ગયા છે. આ સાથે જ ઉત્તર પ્રદેશમાં પંચાયતોની ચૂંટણીના પરિણામની પણ જાહેરાત થઈ...
નવી દિલ્હી: દેશમાં કોરોનાની બીજી લહેરએ કોહરામ મચાવી દીધો છે. સ્થિતિ એવી છે કે છેલ્લા ૧૨ દિવસથી સતત ત્રણ લાખથી...
કોરોના નું સંક્રમણ ગામડામાં પણ દિનપ્રતિદિન સંક્રમણ નો વ્યાપ વધતો જાય છે ત્યારે બાયડ તાલુકા ના આબલીયારા ખાતે આવેલી પ્રાથમિક...
બાયડ માલપુર ના પૂર્વ ધારાસભ્યશ્રી ધવલસિંહ ઝાલા દ્વારા માલપુર સરકારી આરોગ્ય હોસ્પિટલ ખાતે ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરો દ્વારા કરવા...
અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ વધુ છે. એમાં પણ ખાસકરીને ગુજરાતના ચાર મોટા શહેરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં કોરોનાના...
રાજકોટ: રાજકોટ સહિત સમગ્ર દેશભરમાં કોરોના મહામારીનો વ્યાપ વધતો જઈ રહ્યો છે. બીજી તરફ તંત્ર દ્વારા લોકોની મદદે આવવાના તમામ...
અમદાવાદ: કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે અને કેસમાં વધારો થઈ રહ્યો છે બીજીતરફ રેમડેસિવીર ઈન્જેકશનની માર્કેટમાં અછત યથાવત છે....
