સુરતઃ મોબાઇલના વળગણના લીધે અનેક દંપતી વચ્ચેની ખટરાગ કોર્ટના દ્વારે પહોંચી રહી છે. સુરતમાં એક કેસમાં દંપતી વચ્ચેનો મામલો કોર્ટમાં...
અમદાવાદ, કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. કોરોનાથી બચવા ડૉક્ટર્સ પણ લોકોને નિયમોનું પાલન કરવાની સલાહ આપી રહ્યા છે. છતાં...
અમદાવાદ આઈઆઈએમમાં કોરોના બેફામ બન્યોઃ કેસો વધતા ૧ સપ્ટેમ્બર ૨૦૨૦થી કોરોનાના ટેસ્ટ આઈઆઈએમ દ્વારા શરૂ કરવામાં આવ્યા હતા અમદાવાદ, અમદાવાદ...
વડોદરા, વડોદરા શહેરમાં કોરોનાની રસી ખૂટી પડતા રવિવારે રસીકરણની પ્રક્રિયા સંપૂર્ણ પણે ખોરવાઈ હતી. જેના કારણે રવિવારના રોજ રસીકરણ અભિયાન...
અમદાવાદ, સામાન્ય રીતે વર્તમાન સમયમાં લોકોની એવી માન્યતા હોય છે કે કળીયુગમાં ઈમાનદાર માણસો મળવા મુશ્કેલ છે. જાે કે આ...
ગોધરા, પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં ભત્રીજાએ સામાન્ય બાબતે પોતાના કાકા કાકીને કુહાડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા છે.સંભાલી ગામમાં...
સુરત, પોતાને દીકરી નહિ હોવાને લઈને પાડોસીની અઢી મહિના પહેલા ૩ વર્ષની દીકરીને સુરત ના પાંડેસરા વિસ્તારમાંથી અપહરણ કરી પોતાના...
વડોદરા, હીરોઈન બનવાનાં સપના આજકાલ દરેક યુવતીને આવતા હોય છે. પરંતુ યુવતીના મા-બાપ પોતાની છોકરીને હીરોઈન બનાવવા પાછળ લાખો ગુમાવે...
રાજકોટ, ગુજરાત સહિત દેશભરમાં કોરોનાની બીજી લહેરનો કહેર વ્યાપી રહ્યો છે. ત્યારે રાજકોટવાસીઓએ લોકો કોરોનાની રસી મૂકાવવા માટે પ્રેરાય તે...
નવી દિલ્હી, ફેસૂબકના ૫૦ કરોડથી વધારે યુઝર્સનો પ્રાઈવેટ ડેટા લીક થઈ ગયા બાદ ખળભળાટ મચી ગયો છે. જે ડેટા લીક...
મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં કોરોનાના ૪૯,૪૪૭ નવા કેસ નોંધાયા નવીદિલ્હી, ભારતમાં કોરોના નવા કેસો દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે....
નવી દિલ્હી, દેશમાં કોરોનાનુ સંક્રમણ નવેસરથી હાહાકાર મચાવી રહ્યુ છે ત્યારે એઈમ્સના ડાયરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાએ ચેતવણી આપી છે કે, આ...
નવી દિલ્હી, અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડને ૨૨ અને ૨૩ એપ્રિલના રોજ ઓલાઈન ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ માટે પીએમ મોદીને આમંત્રણ આપ્યુ...
ગોરનાગુડા-ટેકલગુડાની પહાડીઓ વચ્ચે ૬૦૦થી વધુ નક્સલીઓએ ઘેરો ઘાલીને જવાનો પર ઘાતક હથિયારોથી હુમલો કર્યો રાયપુર, છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બીજાપુરમાં શનિવારે...
કોરોનાના વધી રહેલા કેસને રોકવા માટે પ્રધાનમંત્રી મોદીએ અધિકારીઓને ૫ સૂત્રીય પ્લાન જણાવ્યો છે.-૬થી ૧૪ એપ્રિલ સુધી વિશેષ વેક્સીનેશન અભિયાન...
પ્લાસ્ટિકનો કચરો વિણનારને મળશે રોજગારી: પ્લાસ્ટિક કચરાના નિકાલ માટે ઈપીઆર એજન્સીની નિમણુંક કરાઈ : જે પ્લાસ્ટિક કચરો વિણનાર પાસેથી ખરીદશે...
એકસાથે ૧૩ પોઝિટીવ કેસ આવ્યા/કુલ ટોટલ પોઝિટીવ આંક ૨૮૮ વિરપુર: મહિસાગર જીલ્લામા કોરોના કહેર વચ્ચે વિરપુર તાલુકામાં સતત ત્રીજા દિવસે...
તારીખ 4 એપ્રિલ ને રવિવારના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર ના મહંત સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદ દાસજી સ્વામીએ ગરમીમાં...
મુંબઇ: સમગ્ર હિન્દુસ્તાન હાલના સમયમાં કોરોનાની બીજી લહેરથી ઝઝુમી રહ્યું છે ખરાબ સ્થિતિ વચ્ચે દેશમાં આઇપીએલની પણ શરૂઆત થઇ રહી...
ઢાકા: બાંગ્લાદેશમાં કોરોના વાયરસની બીજી લહેરનો કોહરામ જાેવા મળી રહ્યો છે ત્યારે આખા દેશમાં સાત દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું છે.કોરોના...
ભરૂચ: ભરૂચના કોવિડ સ્મશાન ખાતે આજરોજ લાગણી સભર દ્રશ્યો જાેવા મળ્યા હતા. દોઢ વર્ષ બાદ પિતાને મળવા આવેલ પુત્રીનું હૈયાફાટ...
નવીદિલ્હી: કિસાન નેતા રાકેશ ટિકૈતના કાફલા પર ગઇકાલે રાજસ્થાનના અલવર જીલ્લા પર હુમલો થયો કેટલાક લોકાએે તેમની ગાડી રોકી તેમના...
સુરત: શહેરના પોસ વિસ્તારમાં એક મોલમાં સ્પાના નામે કૂટણખાનું ચાલતુ હોવાનું સામે આવતા ચકચાર મચી ગઈ છે. પોલીસે એક કેસની...
આણંદ: આણંદ જિલ્લાનાં ખંભાતમાંથી એક આશ્ચર્ય ચકિત કરનારી ઘટના સામે આવી છે. ગામડામાં રહેતા એક પટેલ પરિવારના ઘરે અચાનક આવી...
નવીદિલ્હી: દિલ્હી વિશ્વ વિદ્યાલયના સેંટ સ્ટીફંસ કોલેજમાં ૧૩ છાત્ર કોરોના વાયરસથી સંક્રમિત જણાતા સનસનાટી મચી ગઇ છે. કોલેજ પ્રશાસને સાવધાની...
