મુંબઇ, યસ બેંકે પગારદાર અને યસ ફર્સ્ટ એકાઉન્ટ ધારકો માટે ચૂકવણીની કાર્યક્ષમતામાં વધારો કરવા માટે પેમેન્ટ પ્રોસેસર તરીકે વિઝા સાથે...
(પ્રતિનિધિ) અમદાવાદ, વસ્ત્રાપુરમાં આવેલા એક કોમ્પલેક્ષમાં પોંઝી સ્કીમ ચલાવી નાગરીકોને દરરોજ ૧ ટકાનું વળતર આપવાનો વાયદો કરીને લાખો રૂપિયા ઉઘરાવનાર...
યુવતીએ ફ્રેન્ડ રીક્વેસ્ટ નકારતાં અન્ય યુવતીની નકલી પ્રોફાઈલ બનાવી મિત્રતા કરી (પ્રતિનિધિ) અમદાવાદ, સોશીયલ મિડીયાનો ઉપયોગ કરીને પોતાની માહીતી અપલોડ...
સુરત, સુરત શહેરમાં ઠંડીની શરૂઆત થતાની સાથે તસ્કરોએ પોતાનો કસબ અજમાવાનો શરૂ કરી દીધો છે. સુરતના સિંગણપોર વિસ્તારમાં ચોરોનો આતંક...
અમદાવાદ, તાજેતરમાં રિક્ષામાં પેસેન્જરને બેસાડી તેમની નજર ચૂકવી ચોરી કે લૂંટની અનેક ઘટના ઓ બની છે. જાેકે બીજી તરફ સેટેલાઇટ...
અમદાવાદ, હાલ અમદાવાદ સોલા સિવિલમાં કોવેક્સીન વેક્સીનનું ટ્રાયલ સફળતાપૂર્વક ચાલી રહ્યું છે. ત્યારે કોરોના વેકસીનના ટ્રાયલ મામલે સારા સમાચાર આવ્યા...
અવફિસનો અમદાવાદમાં પ્રવેશ; પોતાનું પ્રથમ સેન્ટર RE11, ઇસ્કોન-આમલી રોડ પર ખોલ્યુ અમદાવાદ, ભારતની સૌથી મોટી કોવર્કીંગ સ્પેસની નેટવર્ક ધરાવતી અવફિસ...
ગાંધીનગર, ગુજરાતમાં આગામી ફેબ્રુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજવાની છે. ૬ મહાનગરપાલિકા, ૮૧ નગરપાલિકા, ૩૧ જિલ્લા પંચાયત અને ૨૩૧ તાલુકા...
આગ્રા, જાે તમે પણ દાળશાકમાં તૈયાર મસાલા નાખી તેને ચટપટા બનાવવાના શોખીન હો તો હવે સાવધાન થઈ જાઓ. શક્ય છે...
નવી દિલ્હી, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે હવાઇ મુસાફરી કરનાર સીનિયર સીટીઝન યાત્રીકોને ખુબ મોટી ભેટ આપી છે. દેશમાં ૬૦ વર્ષથી...
રાજકોટ, રાજ્યમાં ફરી એકવાર યુવતીને બાઈકમાં લીફ્ટ આપવાના બહાને દુષ્કર્મની ઘટના સામે આવી છે. મોરબી જિલ્લામાં હત્યા, હત્યાનો પ્રયાસ, દુષ્કર્મ,...
અમદાવાદ, ઠંડી તેના મધ્ય તબક્કામાં પહોંચી છે પરંતુ હજુ જાેરદાર ઠંડીનો ચમકારો વર્તાયો નથી. ત્યારે રાજ્યતમાં છેલ્લા ઘણા સમયથી દિવસે...
ગાંધીનગર, રાજ્યની સરકારી કોલેજના ઈન્ટર્ન તબીબો સ્ટાઇપેન્ડ અને ઇન્સેન્ટિવ વધારાની માગ સાથે હડતાળ પર ઊતર્યા હતા. જેનો અંત આવી ગયો...
અમદાવાદ, ગુજરાતમાં તાજેતરમાં આઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી તેમજ રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના કંગાળ દેખાવને લઈને હાઈકમાન્ડ નારાજ હતી અને આ...
ગાંધીનગર, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૧૧૬૦ નવા કેસ નોંધાયા છે. સૌથી વધુ ચિંતાજનક સ્થિતિ અમદાવાદની છે. અમદાવાદમાં કેસમાં...
સુસાઈડ નોટમાં લખ્યું- આ જુલમ વિરૂદ્ધનો અવાજ નવી દિલ્હી, ખેડૂત આંદોલન દરમિયાન એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. કૃષિ કાયદા...
સામાન્ય માનવી-ખેડૂતો-ગ્રામીણ નાગરિકોની જમીન હડપ કરનારાઓ સામે કાનૂની સકંજો કસવાની શ્રી વિજયભાઇ રૂપાણી સરકારની પ્રતિબદ્ધતા સાથે રાજ્યમાં આજે બુધવાર ૧૬...
પાંચ પશુઓ અને વાહન મળી કુલ ૩.૨૪ લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે લીધો. (વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચ જીલ્લાના ઝઘડીયા ખાતે...
વેલિંગ્ટન, ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમનો કેપ્ટન કેન વિલિયમ્સ પિતા બની ગયો છે. તેની પત્ની સારાહે પુત્રીને જન્મ આપ્યો છે. વિલિયમ્સને સોશિયલ...
સ્માર્ટ સિટીમાં થઇ રહેલી કામગીરીનો સમીક્ષાત્મક અહેવાર જાહેર કરતા કલેક્ટર શ્રી વિજય ખરાડી પાણી, ગટર, કચરા નિકાલ સહિતના રૂ. ૫૩૯.૯૦...
લખનઉ, યુપીમાં કોરોના રસી લગાવવાની કામગીરી શરૂ કરવા માટે સરકારે કમર કરી લીધી છે. સરકાર દ્વારા કોરોના રસી લગાવવા માટે...
નવી દિલ્હી, કૃષિ કાયદાને લઈને ચાલી રહેલા આંદોલન વચ્ચે આજે મોદી કેબિનેટે એક મહત્વનો ર્નિણય લીધો છે. સરકારે ૬૦ લાખ...
છોટાઉદેપુર, એક શંકા અને મિત્રએ મિત્રનું કાસળ કાઢી નાખ્યું. આ ઘટના છોટાદેપુર જિલ્લાા કવાંટ તાલુકાના પાનવડ ગામમાં બની છે.ભરવાડ પરિવાર...
અમદાવાદ, છેલ્લા કેટલાક વર્ષોથી દુબઈથી ભારતમાં ગેરકાયદેસર રીતે સોનુ લાવવામાં આવી રહ્યું હતું. આ અંગેની જાણ કસ્ટમ વિભાગને થઇ હતી....
સુરત, રાજ્યમાં અંગદાનમાં સૌથી અગ્રેસર રહેલા સુરતમાંથી એક અઢી વર્ષના બાળકના અંગોનું સૌ પ્રથમવાર દાન કરવામાં આવ્યું છે. અઢી વર્ષના...