પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના ભૂતિયા ગામે ઘર નજીક આવેલા એક લીમડાના ઝાડ માંથી સફેદ કલર ના દૂધ...
અમદાવાદ: લાંચ મામલે ગુજરાત લાંચ રુશ્વત વિરોધ બ્યૂરો તરફથી એક બાદ એક મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. તાજેતરમાં આણંદના...
રાજકોટ: રાજકોટ શહેરમાં માત્ર ચાર દિવસની અંદર જ અકસ્માતની ત્રણ ત્રણ ઘટનાઓ સામે આવી છે . ત્યારે ત્રણ પૈકી અકસ્માતની...
અમદાવાદ: બાપુનગરમાંથી એક ૧૫ વર્ષીય સગીર તેનું ઘર છોડીને જતો રહેતા તેના બા અને ફોઈ ચિંતામાં મુકાઈ ગયા છે. દુઃખની...
રાજકોટ: આગામી ૨૦ જાન્યુઆરી થી ૨૪ જાન્યુઆરી સુધી દિલ્હીની એક પણ ફ્લાઇટ ઉડાન નહિ ભરે. રાજકોટ એરપોર્ટ ડાયરેકટર દિગંતા બોરહએ...
મુંબઈ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ ફેબ્રુઆરીમાં ઈંગ્લેન્ડની સામે થનાર ચાર મેચોની ટેસ્ટ સીરિઝની પહેલી બે ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયા...
થાઈલેન્ડ: આજે વિજ્ઞાનમાં આટલી પ્રગતિ થઈ હોવા છતાંય લોકો ભૂત-પ્રેત જેવી ચીજાેમાં વિશ્વાસ કરે છે. જેને અંધવિશ્વાસથી વધુ કંઈ કહી...
મોસ્કો: પોતાના પતિને છુટાછેડા આપીને સાવકા પુત્ર સાથે લગ્ન કરનાર રશિયન બ્લોગર એ પહેલાં બાળકને જન્મ આપ્યો છે. ૩૫ વર્ષીય...
મુંબઈ: સાઉથ સુપરસ્ટાર પ્રભાસે મકરસંક્રાંતિનો તહેવાર ખાસ અંદાજમાં સેલિબ્રેટ કર્યો છે. રાધે શ્યામ ફિલ્મનું શૂટિંગ કરી રહેલા પ્રભાસે ઉત્તરાયણના તહેવારે...
મુંબઈ: કોરોના વાયરસ મહામારી અને લોકડાઉનના કારણે અનિસ બઝમીની ફિલ્મ ભૂલ ભૂલૈયા ૨નું શૂટિંગ માર્ચ ૨૦૨૦થી અટકી ગયું હતું અને...
નવી દિલ્હી: યુજવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. તે એક ડોક્ટર હોવાની સાથે...
મુંબઈ: પિતાનું અવસાન થતાં ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. શનિવારે વહેલી સવારે હાર્ટ...
નવી દિલ્હી: ભારતમાં વસતા નાગરિકો માટે પોતાને ભારતીય સાબિત કરવા માટે અનેક ડોક્યુમેન્ટ્સ છે. પાન કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ...
નવી દિલ્હી: ભારતમાં દર ૩.૫ મિનિટે માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિ પોતાનો જીવ ગુમાવે છે. છેલ્લા એક દાયકામાં ભારતમાં આશરે ૧૪...
નવી દિલ્હી: દેશમાં કરાયેલા એક સર્વે અનુસાર ધૂમ્રપાન અને શાકાહારી લોકોમાં કોરોના ચેપનું જાેખમ ઓછું છે. આ સર્વે કર્યો છે...
ગોડા: ઝારખંડના ગોડામાં ભાભી અને દિયરના આડા સંબંધો ૧૦ વર્ષના એક માસૂમની હત્યાનું કારણ બન્યો છે. ૧૦ વર્ષનું બાળક પોતાની...
મુંબઈ: જ્યારે લોકો મને મારી જર્ની વિશે પૂછે છે ત્યારે તેને કેવી રીતે વિસ્તૃત કરવી તે મને સમજાતું નથી. હું...
જિનેવા: ચીન અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જાે ઇચ્છે તો કોરોના વાયરસને સમયસર નિયંત્રિત કરી શક્યા હોત. આ સ્વતંત્ર પેનલ ફોર...
ગાંધીનગર, રાજ્યના નગરોમાં જનસુખાકારીની સુવિધાના કામોને વેગ આપવાના જનહિત ભાવથી ૪ નગરો માટે ૧પ કરોડની ફાળવણી કરી છે. આ સંદર્ભમાં...
અમદાવાદ, ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો ૧૪૦૦ ને પાર પહોંચ્યો હતો. જાે કે હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો...
ભોપાલ, મધ્યપ્રદેશના ચુરારી ગામમાં ૮ મહિનાના છોકરાને તેની જનતેાએ જ કુહાડીનો ઘા ફટકારી હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઇ છે....
નવી દિલ્હી, કોરોના કાળમાં મોટા ભાગનાં લોકો ઘરેથી કામ કરી રહ્યા છે. જાે તમે નાના શહેરમાં રહો છો અને ત્યાંથી...
નવી દિલ્હી, કેન્દ્ર સરકારે સોશિયલ મેસેજિંગ એપ વોટ્સએપની પોતાની નવી પ્રાઈવસી પોલિસી પરત લેવા માટે કહ્યું છે. સરકારનું કહેવું છે...
અમદાવાદ, શહેરના સરસપુર વિસ્તારમાં આવેલા આંબેડકર હોલમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. આગને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગની...
વોશિંગ્ટન, ૨૦ જાન્યુઆરીના અમેરિકામાં ભાવી રાષ્ટ્રપતિ જાે બાઈડેન શપથ લેવા જઈ રહ્યા છે. આ પહેલા ફર્સ્ટ લડી મેલાનિયા ટ્રમ્પે તેમના...