Western Times News

Gujarati News

મુસાફરોની સુવિધા અને તેમની માંગને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવેએ બાંદ્રા ટર્મિનસ, ગાંધીધામ, હાપા અને જામનગરથી શ્રી માતા વૈષ્ણોદેવી કટરા...

એનએસએસ 35મા સમૂહ લગ્નસમારંભ યોજીને દહેજપ્રથાને જાકારો આપવાનું અભિયાન આગળ વધારશે ઉદેપુર, 24 ડિસેમ્બર, 2020:નારાયણ સેવા સંસ્થાન દિવ્યાંગજનોને સમાજમાં સમાવવા...

ડિસેમ્બર મહિનાની શરુઆતમાં હાર્ટ એટેક આવવાના કારણે કોરિયોગ્રાફર રેમો ડિસૂઝાને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી તે એક અઠવાડિયા પહેલા ઘરે...

મુંબઈ: ૧૮ ડિસેમ્બર, ૨૦૧૫નો દિવસ હતો, જ્યારે દીપિકા પાદુકોણ સંજય લીલા ભણસાલીની ફિલ્મ બાજીરાવ મસ્તાનીમાં મસ્તાનીનાં પાત્રમાં નજર આવી હતી....

પ્રિયંકા ચોપડાએ કારકિર્દીની શરૂઆત કરી ત્યારથી પાછળ જાેયું નથી. તેણે બોલિવૂડથી લઈને હોલીવૂડ સુધી એક અલગ ઓળખ ઉભી કરી છે....

મુંબઈ, નવી મુંબઈના વાશી વિસ્તારમાં ચાલતી લોકલ ટ્રેનમાં બળાત્કારની હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. આ ઘટના મંગળવાર સવારની છે, જ્યારે...

નવી દિલ્હી, કોરોના વાયરસે સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. આ દરમિયાન બ્રિટનમાં કોરોનાના નાયરવા સ્ટ્રેઇન મળી આવરતાં ભૂકંપ સર્જાયો છે....

વડોદરા, પંચમહાલ જિલ્લાના હાલોલ સ્થિત અને વડોદરાની સવિતાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન બ્રેઇન ડેડ જાહેર થયેલી ૧૭ વર્ષની કિશોરીના સાત ઓર્ગન...

અમદાવાદ, સોલામાં આવેલી સીઆઈએમએસ હોસ્પિટલને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ૫ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ૩૨ દિવસ સુધી દાખલ રહેલા કોરોનાના...

વડોદરા, વડોદરામાં કઇક અલગ કિસ્સો સામે આવી રહ્યા છે. વડોદરા પોલીસે હાઇપ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં...

અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુદ્દત પૂર્ણ થઈ ગઇ છે. અમદાવાદ શહેરમાં કોર્પોરેશનની સત્તા હાલમાં ભાજપ પાસે છે. વર્ષ ૨૦૧૫ના પરિણામો...

અમદાવાદ, અમદાવાદ ક્રાઈમ બ્રાંચે વિક્ટરી વર્લ્‌ડ નામની લિન્ક બનાવી પોન્ઝી સ્કીમ ચલાવનાર ગેંગના મુખ્ય સૂત્રધાર અને ડિરેક્ટરની ધરપકડ કરી છે....

વલસાડ, થર્ટી ફર્સ્‌ટ નજીક આવતા જ રાજ્યમાં દારૂ ઘૂસાડવાના અને ઝડપવાના બનાવો વધી રહ્યા છે. બુટલેગરો રાજ્યમાં અવનવી તરકીબો અજમાવીને...

નવી દિલ્હી : કૃષિ કાનૂનોને લઈને દિલ્હી બોર્ડર પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતોના આંદોલનને એક મહિનો પૂરો થઈ ગયો છે....

મુંબઇ: ટીઆરપી કૌભાંડ (TRP SCAM)માં મુંબઇ પોલીસે મોટો ખુલાસો કર્યો છે. પોલીસ તપાસ અનુસાર ટીઆરપીમાં છેતરપિંડી વર્ષ 2016થી કરવામાં આવી રહી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.