Western Times News

Gujarati News

નવીદિલ્હી, દેશની ટોચની મેનેજમેન્ટ કોલેજાેમાં પ્રવેશ માટેની પરીક્ષા કોમન એડમિશન ટેસ્ટ (કેટ)નું પરિણામ જાહેર થવાની સાથે જ વિદ્યાર્થીઓમાં ‘કહી ખુશી...

નવીદિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નેશનલ મેટ્રોલોજી કોન્કલેવનું ઉદ્ધાટન કર્યું. પીએમ મોદીએ સંબોધનમાં કોરોના વેક્સીનને લઇને નવા...

નવીદિલ્હી, કોવિડ ૧૯ મહામારીને ધ્યાનમાં રાખી વિવિધ પડકારોનો સામનો કરવા છતાં કેન્દ્રીય તપાસ એજન્સીએ ૨૦૨૦માં લગભગ ૮૦૦ મામલાની તપાસ પૂરી...

મુંબઇ, મુંબઇની સત્ર અદાલતે આજે ગેંગસ્ટર છોટા રાજન અને ત્રણ અન્યને જબરજસ્તી વસુલીના મામલામાં બે વર્ષની કેદની સજા સંભળાવી છે...

ગાઝિયાબાદ, ગાઝીયાબાદમાં સ્મશાન દુર્ધટનામાં ઇઓ નિહારીકા સિંહ, જેઇ ચંદ્રપાલ અને સુપરલાઇઝર આશીષની પોલીસે ધરપકડ કરી છે જયારે ઠેકેદાર અજય ત્યાગી...

લખનૌ, ઉત્તરપ્રદેશના ગાઝીયાબાદ જીલ્લાના મુરાદનગરમાં રવિવારે શ્મશાન ઘાટ ઉપર થયેલ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને યોગી સરકારે ૧૦ લાખ રૂપિયા...

લંડન: ભારતમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને દવા બનાવનારી કંપની એસ્ટ્રાજેનેકાની ભાગીદારીમાં વિક્સિત કોરોના રસી કોવીશિલ્ડ ના મર્યાદિત ઈમરજન્સી ઉપયોગ કરવાની મંજૂરી...

યેરુસલેમ, ઇઝરાયલમાં હજારોની સંખ્યામાં લોકોએ રસ્તા ઉપર ઉતરીને વડાપ્રધાન બેંજામિન નેત્યનાહૂના વિરોધમાં પ્રદર્શન કર્યુ હતું. પ્રદર્શનકારીઓએ બેંજામિન નેત્યનાહૂના રાજનામાની મંગ કરી...

નવી દિલ્હી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે વિડિયો કેાન્ફરન્સીંગ દ્વારા નેશનલ મેટ્રોલોજી કોન્ક્લેવનુ્ં ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે નેશનલ એટમિક ટાઇમ...

લંડન, બ્રિટનના સ્વાસ્થ્ય સચિન મૈટ હૈનકોકે સોમવારે કહ્યું કે દક્ષિણ આફઅરિકામાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન બ્રિટનમાં મળેલા નવા સ્ટ્રેન કરતા...

નવી દિલ્હી, દેશમાં કોરોના રસીકરણના ઇમર્જન્સિ ઉપયોગને મળેલી મંજુરીથી રોકાણકારોમાં ઉત્સાહ છે, આજે સપ્તાહનાં પહેલા ટ્રેડિગ સેશન એટલે સોમવારે સ્થાનિક...

નવી દિલ્હી, ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચ વિસ્તારમાં 2019ના માર્ચની 15મીએ નમાજ પઢી રહેલા 51 મુસ્લિમોને ઠાર કરનાર હત્યારો બ્રેન્ટન ટેરંટ એ પહેલાં...

નવી દિલ્હી, કોરોનાનો ખતરો હજુ સંપૂર્ણપણે ટળ્યો નથી ત્યાં વધુ એક બિમારી બારણે દસ્તક આપી રહી છે જેણે લોકોની ચિંતા વધારી...

નવી દિલ્હી, નવા કૃષિ કાયદા અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે એવી સ્પષ્ટતા કરી હતી કે અમે કોન્ટ્રેક્ટ...

નવી દિલ્હી, સીરમ ઇન્સ્ટીટ્યુટ ઑફ ઇન્ડિયાના સીઇઓ અદાર પૂનાવાલાએ  આજે સવારે કહ્યું હતું કે કોવીશીલ્ડ ફેબ્રુઆરી માર્ચ સુધીમાં બજારમાં આવી...

નવી દિલ્હી, બેનામી સંપત્તિના કેસમાં પતિ રોબર્ટ વાડ્રાની આવકવેરા વિભાગના અધિકારીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. આ મામલામાં આવકવેરા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.