Western Times News

Gujarati News

બેગુસરાય: ભાજપના ફાયર બ્રાન્ડ નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ વિવાદિત નિવેદન માટે ઓળખાય છે. વિવાદિત નિવેદનને કારણે તેઓ હંમેશા...

ઝાલોદ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ સંપન્ન થયા બાદ ગુજરાતમાં કોરોના સંક્રમણ પુનઃ વધતા પડોશી રાજ્ય રાજસ્થાનની સરકારે દાહોદ જિલ્લાના ઝાલોદ નગરથી...

રામેશ્વરમ: પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દુલ કલામના મોટા ભાઈ મોહમ્મદ મુતુ મીરા લેબ્બૈ મરૈકયરનું તમિલનાડુના રામેશ્વરમમાં પોતાના ઘર પર નિધન...

નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી કોરોના વાયરસની રસી લગાવ્યા બાદ દેશમાં રસીકરણની ગતિમાં ચાર ગણો વધારો નોંધાયો છે. દેશમાં પ્રતિ...

વોશિંગ્ટન: અમેરિકી વિદેશ મંત્રી અફગાન શાંતિ વાર્તાને આગળ વધારવા અને તેમાં તેજી લાવવાની વિનંતી કરી છે તેમણે સ્પષ્ટ કર્યું છે...

ગાંધીનગર, ગુજરાત વિધાનસભા ખાતે ચાલી રહેલા અંદાજપત્ર સત્ર દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ વિશ્વ મહિલા દિન નિમિત્તે મહિલાઓને શુભેચ્છા પાઠવતા કહ્યુ હતું...

મુંબઇ: સ્વાસ્થ્ય વિભાગના આંકડા મુજબ સતત ૩ દિવસોથી ૧૦ હજારથી વધારે કેસ સામે આવી રહ્યા છે. જેના કારણે સંક્રમિતોની સંખ્યા...

કોલકતા: અભિનેતા મિથુન ચક્રવર્તીએ અટકળોનો અંત લાવી દીધો અને ભાજપમાં જાેડાઇ ગયા. રવિવારે બંગાળમાં પીએમ મોદીની રેલીમાં સામેલ થયા હતા.મિથુને...

નવીદિલ્હી: સંસદમાં આજે બજેટ સત્રનો બીજાે તબક્કો શરૂ થયો હતો.રાજયસભામાં આજે કોંગ્રેસના નેતૃત્વમાં વિરોધ પક્ષોના સભ્યોએ પેટ્રોલ ડીઝલ અને ઘરેલુ...

અમદાવાદ શહેર પોલીસ દ્વારા આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિવસ નિમિત્તે નિર્ભયા પ્રોજેક્ટના લોગોનું લોકાર્પણ કરવામાં આવ્યું. ‘આઇશા હોય કે આશા’ –...

અમદાવાદ, યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે, રમન્તે તત્ર દેવતાઃ, એટલે કે જ્યાં નારીની પૂજા એટલે કે સમ્માન થાય છે, ત્યાં દેવી દેવતાઓ...

અમદાવાદ, સુરત સ્થિત કસ્ટમ સિન્થેસિસ અને ઉત્પાદન કેન્દ્રિત સ્પેશિયાલિટી કેમિકલ્સ કંપની અનુપમ રસાયણ ઇન્ડિયા લિમિટેડ (“કંપની” અથવા “અનુપમ રસાયણ”),તેના ઇક્વિટી...

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અરવલ્લી જીલ્લા વનવિભાગ તંત્ર અરવલ્લીની ગિરિમાળાઓ અને જંગલમાં લાગતી રહસ્યમય આગ નું કારણ શોધવામાં તદ્દન વામણું પુરવાર થતા...

અરવલ્લી  જીલ્લા પોલીસવડા સંજય ખારાતના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી ભરત બસીયા,એલસીબી,એસઓજી,પેરોલ ફર્લો અને ભિલોડા પોલીસે અપહરણ વીથ મર્ડરના ગુન્હામાં સામેલ નામચીન...

અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા નવ સારસ્વત અને દસ  શિક્ષકોને તથા એક વિશિષ્ટ સન્માન એવોર્ડ એનાયત કરવામાં આવ્યા. અચલા એજ્યુકેશન...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.