Western Times News

Gujarati News

પ્રધાનમંત્રી 26 ડિસેમ્બરે આયુષમાન ભારત PM-JAY સેહતનો પ્રારંભ કરશે;  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26 ડિસેમ્બર 2020ના રોજ બપોરે 12 વાગે...

મુંબઈ: ૨૧ ડિસેમ્બરે ગોવિંદાનો ૫૭મો જન્મદિવસ હતો. આ દિવસે સોશિયલ મીડિયાના માધ્યમથી ફેન્સ અને બોલિવુડ સેલેબ્સે હીરો નંબર ૧ને શુભકામના...

લંડન: બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી મેટ હેન્કોકે જણાવ્યું કે દક્ષિણ આફ્રીકામાં સામે આવેલા કોવિડ-૧૯ના નવા સ્વરૂપના પણ બ્રિટનમાં બે કેસ મળી...

પાણીપત: હરિયાણાના પાણીપત જિલ્લામાં એક ચોંકાવનારી ઘટનામાં ટ્રક ચાલકનું મોત થયું છે. દુર્ઘટના ટ્રકનું ટાયર બદલતી સમયે બની. ટ્રકની સ્ટેપની...

ગાંધીનગર, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, ગુજરાત રાજ્યના ઇતિહાસમાં પ્રથમવાર સહકારી બેંકોને ધિરાણ આપવા માટેની ૬ ટકા સબસીડી મળી...

ગાંધીનગર, રાજ્યના ૩ મહાનગરોમાં માળખાકીય સુવિધા વિકાસ સહિતના રસ્તા, જી્‌ઁ તેમજ જનભાગીદારી હેઠળના વિવિધ કામો માટે સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી...

ગાંધીનગર, રાજ્યની પ્રાથમિક શાળાઓમાં આગામી શૈક્ષણિક વર્ષે જૂનિયર કે.જી.માં પ્રવેશ માટે વાલીઓએ ખાસ ધ્યાન રાખવું પડશે. ૨૦૨૧-૨૨ના શૈક્ષણિક વર્ષમાં જૂનિયર...

અમદાવાદ, અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી સર્વોદય સોસાયટીમાં રાત્રિ કર્ફ્‌યૂ દરમિયાન ખીચાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, પરંતુ રાત્રે આ કાર્યક્રમ...

સુરત, સુરતમાં મેટ્રો ટ્રેનની કામગીરી હવે ટૂંક સમયમાં શરૂ કરી દેવામાં આવશે. સુરત મહાનગરપાલિકા દ્વારા ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા. જેમાં...

અમદાવાદ, હાલ અમદાવાદ સોલા સિવિલમાં કોવેક્સીન વેક્સીનનું ટ્રાયલ સફળતાપૂર્વક ચાલી રહ્યું છે. ત્યારે કોરોના વેકસીનના ટ્રાયલ મામલે સારા સમાચાર આવ્યા...

શાંતિનિકેન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ ભારતીના શતાબ્દી મહોત્સવને વર્ચ્યુઅલ સંબોધન કરીને આ સંસ્થાની દેશની આઝાદીમાં રહેલી મહત્વની ભૂમિકા યાદ કરી...

મુંબઈ, દેશના સૌથી ધનવાન વ્યક્તિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર આકાશ અને પત્ની શ્લોકા મહેતાએ પોતાના પુત્રનું નામ...

નવી દિલ્હી, આવતા વર્ષે પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ સમય દરમિયાન, રાજ્યમાં રાજકીય હિંસાના વધતા જતા કેસોને કારણે...

ત્રણ દિવસમાં ડિપ્રેશનના કારણે આ ત્રીજો આત્મહત્યાનો બનાવ અમદાવાદ: શહેરના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક કોન્સ્ટેબલે સેટેલાઈટમાં પોતાના ઘરે...

ચંદીગઢ, હરિયાણાના જીંદ જિલ્લાના ઉચાનામાં ખેડૂતોએ રાજ્યના ઉપ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાના આગમન પહેલા જ તેમના માટે બનાવેલા નવા હેલિપેડને ખોદી નાંખ્યું...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.