Western Times News

Gujarati News

મુઝફ્ફરપુર, ૨૬ જાન્યુઆરીના દિવસે થયેલી હિંસા બાદથી ખેડૂત આંદોલન ઠંડુ પડતુ જાેવા મળી રહ્યું હતુ, પરંતુ ગુરૂવારના ગાઝીપુર બૉર્ડર પર...

નવી દિલ્હી: આજે શુક્રવારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નથી કર્યો. દિલ્હીમાં શુક્રવારે પેટ્રોલનો ભાવ ૮૬.૩૦ રૂપિયા પ્રતિ...

નવી દિલ્હી, દિલ્હીની સરહદો પર ખેડૂતોના ચાલી રહેલા આંદોલન વચ્ચે સંઘર્ષ અને હિંસાના દ્રશ્યો સર્જાવા લાગ્યા છે. એવામાં રાજધાની દિલ્હીના...

મુંબઈ: શિલ્પા શેટ્ટીનો પતિ રાજ કુંદ્રા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી નથી તેમ છતાં શિલ્પાના ફેન્સમાં ખૂબ પોપ્યુલર છે. રાજ કુંદ્રા ક્યારેક સોશિયલ...

ઈંદોર, મધ્ય પ્રદેશના ઈંદોરની સલોની શુક્લાએ બધાને પ્રેરણા આપતી સિદ્ધિ મેળવી છે. મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કરી ચૂકેલી સલોનીની પસંદગી...

વોશિંગ્ટન: અમરિાકના રાષ્ટ્રપતિ જાે બાઇડન સૌથી વૃદ્ધ રાષ્ટ્રપતિ છે. તેમની વય ૭૮ વર્ષની છે. એવામાં તેમને કોરોનાથી બચાવવા તેમની સરકાર...

નવી દિલ્હી, કેન્દ્રીય નાણામંત્રી ર્નિમલા સીતારમણ એ શુક્રવારે સંસદમાં આર્થિક સમીક્ષા રજૂ કરી. ૧ ફેબ્રુઆરીના રોજ રજૂ થનારા સામાન્ય બજેટ...

શ્રીનગર, કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદનો સફાયો કરવાના અભિયાન હેઠળ સ્થાનિક પોલીસ અને કેન્દ્રિય સુરક્ષા દળની સંયુક્ત ટીમે ત્રાલ...

બે પૂર્વ મેયર ચૂંટણી નહિં લડે અન્ય બે માટે પક્ષ નિર્ણય કરશે (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનની ચૂંટણી જાહેર...

વોર્ડ સંમેલનમાં કાર્યકરો સાથે નેતા બાખડ્યાં પ્રદેશ કક્ષાએ ગંભીર નોંધ લેવામાં આવી (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, ચૂંટણી સમયે જ કોંગ્રેસમાં કમઠાણ...

નવી દિલ્હી, આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સંબોધનથી બજેટ સત્રની શરૂઆત થઈ. આ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદ પરિસરમાં મીડિયાને સંબોધિત...

નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શુક્રવારે બજેટ સત્રના પ્રારંભે સંસદના બંને ગૃહોને સંબોધતા ૨૬મી જાન્યુઆરીએ આંદોલનકારી ખેડૂતો દ્વારા યોજાયેલી ટ્રેક્ટર...

મોડાસા: મોડાસા સહકારી જીન મીલ લી ની ૬૪વાર્ષિક સાધારણ સભા  ચેરમેન શ્રી પંકભાઈ એન પટેલ ના પ્રમૂખ સ્થાને મળી હતી.....

ગાઝિયાબાદ, દિલ્હીથી જાેડાયેલ ઉત્તરપ્રદેશના ગાજીયાબાદમાં આજે એક મેજિસ્ટ્રેટ દ્વારા આત્મહત્યા કરવાનો મામલો સામે આવ્યો છે. આત્મહત્યાની માહિતી મળતા જ મેજિસ્ટ્રેટને...

અમદાવાદ, વેડિંગ એશિયા નામ  પ્રમાણે જ ખ્યાલ આવેે છે ફેશન, પર્સનલ સ્ટાઈલ, અધત્તન એક્સ્લુઝિવ ફેશન, લાઈફસ્ટાઈલ અને લક્ઝરી એક્ઝિબિશન દેશભરમાં...

સુરત: અત્યારના આધુનિક સમયમાં પણ સભ્ય ગણાતા સમાજમાં દેહજપ્રથાનું દૂષણ હજી પણ જાેવા મળી રહ્યું છે. અત્યારે સુખીસંપન્ન ઘરમાં પણ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.