Western Times News

Gujarati News

ગાંધીનગર, ગુજરાતમાં કોરોના કહેર બનીને વર્તાઈ રહ્યો છે. રાજ્યમાં ગઈકાલે રેકોર્ડબ્રેક કેસો નોંધાયા હતા. રાજ્યમાં મંત્રીઓ તથા ધારાસભ્યો કોરોના સંક્રમિત...

અમદાવાદ, ગુજરાતમાં કોરોનાના કેસ દિનપ્રતિદિન વધતા જાેવા મળી રહ્યા છે .લોકો માં સંક્રમણ નું પ્રમાણ દિવસેને દિવસે વધતું જાેવા મળે...

મહેસાણા, રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં યુવાઓને પ્રોત્સાહન આપતા રમત-ગમત ક્ષેત્રે અનેક યોજનાઓ અને આયોજન કરવામાં આવતા હોય છે....

મહેસાણા, મહેસાણા જિલ્લાના વડનગરમાં રાત્રી દરમિયાન એક કરિયાણાની દુકાનમાં પ્રવેશી અજાણ્યા ઈસમો દુકાનનો સમાન વેરવિખેર કરી કરિયાણાની ચીજ વસ્તુઓની ચોરી...

રેવડીબજારમાં સાત જેટલી કાપડની દુકાનોમાં આગ લાગવાની ઘટનામાં ક્રાઈમબ્રાંચે ચોંકાવનારા ષડયંત્રનો પર્દાફાશ કર્યોઃ આતંકના નવા મોડયુલથી પોલીસ એલર્ટઃ ત્રણ યુવકોની...

મુંબઈ: છેલ્લા કેટલાક અઠવાડિયાથી ટીવી ઉદ્યોગમાં કોરોના ચેપની સંખ્યા ઝડપથી વધી રહી છે. 'અનુપમા'ની રૂપાલી ગાંગુલીથી' મોલક્કી'ના અમર ઉપાધ્યાય સુધીના...

મુંબઈ: અનુપમા ફેમ રુપાલી ગાંગુલીનો ૫મી માર્ચે બર્થ ડે હતો. કોવિડ-૧૯થી સંક્રમિત થઈ હોવાથી હાલ એક્ટ્રેસ ક્વોરન્ટિનમાં છે, ત્યારે તેના...

ઇસ્લામાબાદ: ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધોમાં આવેલી તિરાડ હવે ધીરે ધીરે ભરવા લાગી છે અને બંન્ને દેશ એક બીજાથી પરસ્પર...

નવીદિલ્હી: વૈશ્વિક તેજીને પગલે ઘરઆંગણે ખાદ્યતેલનાં ભાવ આસમાને પહોંચ્યાં છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ખાદ્યતેલનની આયાત ડ્યુટીને લઇને ફરી સમીક્ષા...

મુંબઈ: ફિલ્મી દુનિયામાં એવા ઘણા કિસ્સા છે, જેમાં અંધવિશ્વાસ જાેડાયેલો છે. એવા ઘણા સેલિબ્રિટીઝ છે, જે અંધવિશ્વાસને માને છે અને...

મુંબઈ: બોલિવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટનો કોરોના રિપોર્ટ તાજેતરમાં જ પોઝિટિવ આવ્યો હતો. તેણે પોતે તેની જાણકારી સોશ્યિલ મીડિયા પર ફેન્સને...

નવીદિલ્હી: પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીનની વચ્ચે સીમા વિવાદને ઉકેલને લઈને બન્ને દેશોના સૈન્ય સ્તરની ૧૧મી બેઠક આ વીકેન્ડ પર...

વોશિંગ્ટન: કોરોના વાયરસથી સર્જાયેલ તણાવપૂર્ણ પરિસ્થિતિને જાેતા હવે રાષ્ટ્રપતિ જાે બિડેને મોટો ર્નિણય કર્યો છે. ર્નિણય કરતા બિડેને કહ્યું છે...

મુંબઇ: રાજ્યમાં કોરોનાના કેસોમાં થયેલા વધારાના પગલે લાદવામાં આવેલા રાત્રિ કરફ્યુમાં મહારાષ્ટ્ર સરકારે આઇપીએલની ટીમોને પ્રેક્ટિસ અને પ્રવાસની છૂટ આપી...

મુંબઇ: ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિની ૩ દિવસીય બેઠક બુધવારે પૂરી થઈ હતી. ભારતીય રિઝર્વ બેંકે વ્યાજના દરોમાં કોઈ...

મુંબઈ: મુંબઈમાં લોકડાઉનના કારણે ટીવી સીરિયલ 'સાથ નિભાના સાથિયા ૨'નું શૂટિંગ અચાનક રોકી દેવાયું છે. સાથ નિભાના સાથિયા ૨ના કલાકારોમાં...

નવીદિલ્હી: સુપ્રીમ કોર્ટે એક ચુકાદામાં નોંધ્યું છે કે આરબીઆઇ (રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા)ની મંજૂરી વિના કોઇપણ વિદેશી વ્યક્તિ ભારતમાં મિલકત...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.