Western Times News

Gujarati News

(પ્રતિનિધિ ) અમદાવાદ: ગુજરાતમાં ચોમાસા દરમ્યાન સાપ કરડવાના બનાવો વધારે બનતા જાેવા મળી રહ્યા છે. અમદાવાદમાં ચાલુ વર્ષે જુલાઈ માસમાં...

(પ્રતિનિધિ ) નવીદિલ્હી,: કોરોનાએ લોકોના કામધંધાને વ્યાપક અસર પહોંચાડી છે. તો તેને કારણે સરકારના કેટલાંક પ્રોજેક્ટો નિર્ધારીત સમયમાં પૂર્ણ થઈ...

નવીદિલ્હી, કોરોના વાયરસના સંક્રમણને ફેલાવાને લઇ એક નવો રિપોર્ટ સામે આવ્યો છે તેમાં દાવો કરવામાં આવ્યો છે કે જે લોકોના...

ટોકયો, બ્રિટન બાદ હવે જાપાન પણ કોરોના સંક્રમણના કારણે ખરાબ રીતે આર્થિક મંદીનો શિકાર બન્યુ છે.જાપાનની અર્થવ્યવસ્થા જ આ નાણાંકીય...

નવીદિલ્હી, નાગરિકતા કાયદા વિરૂધ્ધ પ્રદર્શન અને વિરોધનું મુખ્ય કેન્દ્ર રહેલા શાહિન બાગના સામાજિક કાર્યકર શહજાદ અલી ભાજપમાં જાેડાઇ ગયા છે...

મુંબઇ, બોલિવુડના જાણિતા અભિનેતા દિલીપકુમારના બંન્ને ભાઇ અહસાન ખાન અને અસલમ ખાન કોરોના સંક્રમિત મળ્યા છે.બંને ભાઇઓને સારવાર માટે લીલાવતી...

નવીદિલ્હી, આત્મનિર્ભર ભારત મુદ્દે આરએસએસના વડાનું નિવેદન સામે આવ્યું છે આરએસએસના વડા મોહન ભાગવતે આત્મનિર્ભર ભારત માટે ગ્રામીણ અર્થવ્યવસ્થા પર...

જયપુર, રાજસ્થાન કોંગ્રેસમાં સંકટ મોચકની ભૂમિકા અદા કરવાના બદલામાં હાઇકમાન્ડે પૂર્વ કેન્દ્રીય મંત્રી અજય માકનને રાજસ્થાનના મહાસચિવ પ્રભારી બનાવ્યા છે....

નવીદિલ્હી, પેટ્રોલના ભાવમાં લગભગ દોઢ મહીના બાદ સામાન્ય વધારો કરવામાં આવ્યો છે જયારે ડિઝલની કિંમતમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી...

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના મંત્રીમંડળમાં ગમે ત્યારે ફેરફાર કરી શકે છે. ભાજપના સુત્રોના દાવાને માનીએ તો સપ્ટેમ્બરમાં વડાપ્રધાન તેમના...

કોલકતા, બંગાળના વીરભૂમ જીલ્લામાં આવેલ શાંતિનિકેતનમાં વિશ્વ ભારતી વિશ્વ વિદ્યાલય દ્વારા પૌષ મેળા ગ્રાઉન્ડની પાસે કરાવવામાં આવેલ દિવાલના નિર્માણને કેન્દ્રમાં...

મુંબઇ, મહારાષ્ટ્રમાં એનસીપી નેતા અને શરદ પવારનો પૌત્ર પાર્થ પવારના ભાજપમાં સામેલ થવાની સંભાવનાઓ ચર્ચાઇ રહી છે એનસીપી પ્રમુખ શરદ...

નવીદિલ્હી, ભારત અને નેપાળ વચ્ચે બંન્ને દેશોના રાજદ્વારીઓએ આજે વિડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક કરી ભારતની મદદથી નેપાળમાં ચાલી રહેલ વિકાસ...

નવીદિલ્હી, કેટલાક સાંસદો સહિત લગભગ ૧૦૦ કોંગ્રેસી નેતાઓએ અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખી પાર્ટી નેતૃત્વમાં પરિવર્તન અને પારદર્શી ચુંટણીની માંગ...

નવી દિલ્હી, વિશ્વભરમાં ખ્યાતિ પ્રાપ્ત ભારતીય શાસ્ત્રીય ગાયક કલાકાર પંડિત જસરાજનું અમેરિકામાં ન્યૂયોર્ક ખાતે 90 વર્ષે નિધન થયું છે. તેમનાં...

ઇન્ડિયન પેડલીંગ લીગનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરતા કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવીયા સાયકલીંગ મારા માટે ફેશન નહી, પણ પેશન છે: મનસુખ...

ચેન્નાઈ, લક્ષ્મી વિલાસ બેંક (LVB) તમિલનાડુની ખાનગી ક્ષેત્રની સૌથી જૂની બેંકો પૈકીની એક છે, જેણે તાત્કાલિક સેવિંગ્સ ખાતું ખોલાવવા ડિજિટલ...

વિકાસ ખાડે ગયો :  નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ફરી વળતાં લોકો ભયભીત  ભિલોડા: ગુજરાતમાં લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.