Western Times News

Gujarati News

નવીદિલ્હી, ગત કેટલાક વર્ષોમાં ઇનોવેશનના મામલામાં ભારત સારી સ્થિતિમાં પહોંચ્યુ છે આ વર્ષે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેકસમાં ૪૮માં સ્થાને પહોંચી ગયું...

મુંબઇ, બોલીવુડના અભિનેતા દિલીપકુમારના નાના ભાઇનું કોરોના વાયરસના સંક્રમણને કારણે મૃત્યુ થયું છે દિલીપકુમારના ભાઇ અહેસાન ખાનનું ગઇકાલે રાત્રે નિધન...

નવીદિલ્હી, ભાજપના રાજયસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે એમ્સની પોસ્ટમોર્ટમ રિપોર્ટથી ખબર ન પડી શકે કે સુશાંત રાજપુતનું મોત આત્મહત્યા...

ન્યુયોર્ક, પાકિસ્તાનનું ભારત વિરૂધ્ધ એક ષડયંત્ર નિષ્ફળ થઇ ગયું છે પાકિસ્તાન સંયુકત રાષ્ટ્રની ૧૨૬૭ કમિટી હેઠળ બે ભારતીયોના નામ સંયુકત...

જુલાઇના બીજા સપ્તાહમાં અમેરિકાના અનેક દિગ્ગજ હસ્તીઓના ટિ્‌વટર એકાઉન્ટ હેક કરી લેવામાં આવ્યા હતાં નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટિ્‌વટર એકાઉન્ટને...

ટોકયો, જાપાનની સત્તારૂઢ લિબરેશન ડેમોક્રેટિક પાર્ટીએ જાહેરાત કરી છે કે તે ૧૪ સપ્ટેમ્બરે મતદાન દ્વારા નિવર્તમાન વડાપ્રધાન શિંજાે આબેના ઉત્તરાધિકારીની...

નવીદિલ્હી, સંસદના ચોમાસુ સત્રમાં પ્રશ્નોતરી રદ કરવાના સરકારના નિર્ણય પર વિરોધ પક્ષોના સખ્ત વિરોધ બાદ સરકાર સીમિત પ્રશ્નોતરી કરાવવા પર...

નવીદિલ્હી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત અર્થવ્યવસ્થાના મોરચા પર મોદી સરકારની ટીકા કરતા રહે છે ગુરૂવારે અર્થવ્યવસ્થાના મુદ્દા પર...

લખનૌ, પ્રયાગરાજની સાંસદ રીટા બહુગુણા જાેશી કોરોના પોઝીટીવ જણાયા છે કોરોના સંક્રમણની ચપેટમાં આવ્યા બાદ જાેશીને પીજીઆઇના પાટનગર કોવિડ હોસ્પિટલમાં...

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટ લોકડાઉન દરમિયાન ભારતીય રિઝર્વ બેંક તરફથી આપવામાં આવેલ લોન મોરેટોરિયમને આગળ વધારવા અને વ્યાજમાં છુટ આપવાની અરજીઓ...

૫૦ની સંખ્યામાં ઇઝરાયેલી સ્પાઇક ટેંકરોઘી મિસાઇલ લોન્ચર પણ લદ્દાખ અને જમ્મુ કાશ્મીરમાં સેનાને ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે શ્રીનગર, પૂર્વી...

પેઇચિંગ, લદ્દાખમાં ભારતીય સૈનિકોના જાેરદાર એકશન બાદ ભારતે વધુ ૧૦૮ ચીની એપ પર પ્રતિબંધ લગાવતા ચીન ભડકી ઉઠયું છે ચીનના...

નવીદિલ્હી, ભારતમાં કોવિડ ૧૯ના મામલા સાડા ૩૮ લાખના આંકડાને પાર કરી ચુકયા છે ગુરૂવારે કોરોના સંક્રમણના મામલામાં અત્યાર સુધી સૌથી...

નવીદિલ્હી, કોંગ્રેસમાં સુધારને લઇ અવાજ ઉઠી બદલામાં આરોપ પ્રત્યારોપ થયા કેટલાક આશ્વાસન આપવામાં આવ્યા અને ફરી વાત આવી જ ગઇ....

26 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ 70%થી વધુ સાજા થવાનો દર નોંધાવ્યો PIB Ahmedabad,   છેલ્લા 24 કલાકમાં 11.7 લાખથી વધુની સૌથી વધુ એકલ પરીક્ષણોની સિદ્ધિ...

કેન્દ્રની સરકારની કલ્યાણકારી ઉજ્જવલા યોજના પણ બની ડિજિટલ ઇન્ડિયાનો એક ભાગ, મોબાઇલથી પણ નોંધાવી શકાય છે ગેસ સિલિન્ડર PIB Ahmedabad, ...

 પૂર્વ ભારતીય ક્રિકેટર નીલેશ કુલકર્ણીએ સ્થાપિત કરેલા પથપ્રદર્શક સ્પોર્ટ્સ મેનેજમેન્ટ સાહસ ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ્સ મેનેજમેન્ટ (IISM)ને ભારતના આદરણીય રાષ્ટ્રપતિ...

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ઉદયપુરે આગામી 2020-2022 માટેના બે વર્ષીય એમબીએ પ્રોગ્રામના ઉદ્ઘાટન સમારોહનું આયોજન કર્યું હતું. ત્યારબાદ ત્રણ દિવસીય ઓરિએન્ટેશન...

ભુજ,  માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે શ્રાદ્ધ નિમિત્તે પુણ્યાત્માઓનાં આત્મશ્રેયાર્થ માનસિક દિવ્યાંગોને વિવિધ દાતાશ્રીઓનાં સહયોગથી ભોજન...

મોદી સરકારે વધુ 118 એપ બંધ કરવાથી દેશના કરોડો યુઝર્સનો ડેટા સેફ થયો: સાયબર એક્સપર્ટ કેન્દ્રિય માહિતી અને પ્રસારણ મંત્રાલયે PUBG સહિતની 118 એપ્સ પર...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.