સોમવાર સાંજ સુધી છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા ૧૦૫૨ કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો ૫૬,૮૭૪ પર...
શહેરના બે બજારો છઁસ્ઝ્ર જમાલપુર અને કોટ વિસ્તારના ગુજરી બજારને સિવિક એડમિનિસ્ટ્રેશન દ્વારા બંધ કરવામાં આવ્યા છે. કારણ કે આ...
નવી દિલ્હી: દેશી કોરોના વેક્સીન ટ્રાયલ ભુવનેશ્વરમાં પણ શરૂ થઈ ગયું છે. તેમજ માટે ટીબી માટેની રસી કેટલી અસરકારક છે...
સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલો પર સકંજાે કસતા ગુજરાત સરકારે સોમવારે જણાવ્યું હતું કે, જે સ્કૂલો પાસે રાઈટ ટુ એજ્યુકેશન (ઇ્ઈ) અનુસાર...
સેલ્ફ ફાઈનાન્સ કોલેજના મેડિકલના વિદ્યાર્થીઓએ ફીમાં રાહત આપવાની માગ કરી કોરોના વાયરસની મહામારી વચ્ચે સરકારે વાલીઓને ફી ભરવામાંથી રાહત આપાવી...
અરવલ્લીમાં ઘરે બેઠા વર્ચુયલ ક્લાસનો લાભ લેતા ૪૨૧૭ વિધાર્થીઓ કોરોનાના મહામારીના કારણે વિધાર્થીઓ સમગ્ર રાજયમાં શાળાઓ બંધ કરવામાં આવી છે...
એક્ટર કરણવીર બોહરા તાજેતરમાં જ વેબ સીરિઝ 'ધ કસિનો’ માં જાેવા મળ્યો હતો. જેમાં તેની એક્ટિંગના પણ ખૂબ જ વખાણ...
સાકરીયા: ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રમુખ અને સાંસદ સી.આર.પાટીલને વિજયનગર સહિત વિધાનસભા વિસ્તારના ભાજપના કાર્યકરો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી...
ભવિષ્યમાં કોઈ પણ રામમંદિરના ઇતિહાસનો સ્ટડી કરવા ઈચ્છશે તો તેને રામ મંદિરથી સંલગ્ન તથ્યો મળી જશે અયોધ્યા: અયોધ્યામાં રામ મંદિરની...
વાડજમાં કેવાયસી અપડેટ કરવાના બહાને ૫૧ હજારથી વધુના ટ્રાન્ઝેક્શન કરી લેવાયા અમદાવાદ: પોલીસતંત્ર દ્વારા અવારનવાર જાહેરાત આપવા છતાં નાગરીકો ઓનલાઈન...
અમદાવાદ: શહેરના થલતેજમાં આવેલી ઉદ્ગમ સ્કૂલે શિક્ષણ વિભાગના આદેશને નજરઅંદાજ કરી જે વાલીઓએ ફી નથી ભરી તેના સંતાનોનું ઓનલાઈન એજ્યુકેશન...
ગુજરી બજાર, જી.એમ.ડી.સી મામલે કાર્યવાહી તો... સોશિયલ ડીસ્ટન્સીંગના લીરે લીરા સાથે ક્રિકેટના ગ્રાઉન્ડની સાથે રોડ પર માલેતુજારોનો અડીંગો ! આડેધડ...
બહેરામપુરા- ખોડીયાનગરમાં ભુવા વચ્ચે રોડ બન્યા હોય તેવી સ્થિતિ (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ: અમદાવાદ શહેરના નાગરીકો માટે ચોમાસાની સીઝન હંમેશા...
અમદાવાદ: અમદાવાદ શહેર સહિત રાજયભરમાં કોરોનાના કેસોની સંખ્યામાં વધ ઘટ થઈ રહી છે હાલમાં સુરત શહેરમાં સૌથી વધુ કેસો નોંધાઈ...
શહેરના એક પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ તેના પતિ સામે ફરિયાદ નોંધાવી છે. આ યુવતીએ આક્ષેપ કર્યો છે કે, લગ્ન બાદ...
અમદાવાદ: કોરોના વાયરસનું સંક્રમણ એક દેશમાંથી શરૂ થઈને વિશ્વવ્યાપી બન્યુ. કોવિડ-૧૯ ઈન્ફેક્ટેડ રોગ હોવાથી તેને નિયંત્રિત કરવું ખુબ જ જરૂરી...
રાજયભરમાં તા.૧લી ઓગષ્ટથી નિયમ લાગુઃ અન્ય રાજયોએ દંડની રકમ આકરી કરતા અંતે ગુજરાતમાં પણ તેનો અમલ (પ્રતિનિધિ) અમદાવાદ: ગુજરાતમાં જાહેરમાં...
નાગરિકો જાહેરમાં માસ્ક નહિ પહેરવા અંગે અવનવા બહાનાઓ આગળ ધરે છે પરંતુ હવે તેમના એક પણ બહાનાઓ ચાલશે નહિ. એક...
(પ્રતિનિધિ) અમદાવાદ, રાજયમાં કોરોનાના કેસો વધતા ચિંતિત થયેલ સરકારે દંડની રકમ વધારી દીધી છે અને રૂ.પ૦૦ કરી નાંખી છે. કોરોનાનું...
લંડન: ઇંગ્લૅન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ચાલી રહેલી ત્રીજી અને નિર્ણાયક ટેસ્ટ મૅચની પહેલી ઇનિંગમાં મહેમાન ટીમનો બોલર કેમાર રોચ...
ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન સ્પિનર બ્રૅડ હાૅગનું કહેવું છે કે આઇપીએલમાં વિરાટ કોહલીના નેતૃત્વવાળી રાૅયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર (આરસીબી)ની ટીમ ઘણી લોકપ્રિય છે....
નવી દિલ્હી: ટીમ ઇન્ડિયા અને આઇપીએલ ફ્રંચાઇજી રાૅયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલી હવે એક નવી સિદ્ધી મેળવી છે. અને...
સરકારી કર્મચારીઓની સૌથી મોટી ચિંતા નિવૃત્તિ બાદ પેન્શન મેળવવાની હોય છે. પેન્શન શરૂ કરાવવા માટે આ કર્મચારીઓએ અનેક વખત સરકારી...
સંજેલી વન વિભાગે રેસ્ક્યુ કરી દીપડાને ઝડપી લીમખેડા ખસેડવામાં આવ્યો. પ્રતિનિધિ સંજેલી : ફારુક પટેલ સંજેલી તાલુકાના કરંબા ખાતે આવેલા...
હરિયાણા સરકારે પ્રદેશમાં કોંગ્રેસ દ્વારા ચલાવાઈ રહેલા રાજીવ ગાંધી ફાઉન્ડેશન, રાજીવ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ અને ઈન્દિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટને ફાળવવામાં...