Western Times News

Gujarati News

(પ્રતિનિધિ) અમદાવાદ,: અમદાવાદમાં પ્રતિ વર્ષ ચોમાસામાં મેઘરાજાની પધરામણી થાય ત્યારે ટ્રાફિક જામ અને રસ્તાઓ તૂટી જવા આ બે સમસ્યાઓ સર્જાય...

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદને કારણે ઠેરઠેર તળાવ ડેમ નદી નાળાં છલકાયા છે જિલ્લામાં ભારે વરસાદના કારણે તારાજી થઇ છે....

મુંબઈ, મહારાષ્ટ્રના રાયગઢમાં સોમવારે મોડી સાંજે પાંચ માળનો ફ્લેટ ધરાશાયી થતાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. રાયગઢમાં કોરોનાનાં કારણે હજુપણ કેટલાંક...

નવીદિલ્હી, ભારતીય હવામાન વિભાગે આગામી પાંચ દિવસો માટે ખુબ ખતરનાક ચેતવણી જારી કરી છે હવામાન વિભાગે પોતાની ટિ્‌વટર હૈંડલથી ગ્રાફિકસની...

નવીદિલ્હી, વરિષ્ઠ વકીલ અને સામાજિક કાર્યકર્તા પ્રશાંત ભૂષણે અવમાનના મામલામાં સુપ્રીમ કોર્ટથી શરત વિના માફી માંગવાનો ઇન્કાર કરી દીધો છે...

નવીદિલ્હી, કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનની તબિયત બગાડવા પર ગ્દિલ્હીના ફોર્ટિસ એસ્કોર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તેમને ફેફસા અને કિડનીમાં...

પ્યોંગયાંગ, ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ કોમામાં છે અને તેમની બેન કિમ યો જાેંગ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મામલાને સંભાળવાની તૈયારી...

નવીદિલ્હી, કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં મહાભારત શરૂ થઇ ગયું છે સોનિયા ગાંધીના અંતરિમ અધ્યક્ષ પદેથી રાજીનામાની રજુઆત કરી અને સાથે તે...

નવીદિલ્હી, સુશાંત સિંહ રાજપૂત કેસમાં EDએ ફાઇનાન્સિયલ કન્ડીશનને લઇને રિયા ચક્રવર્તી સાથે લગભગ ૯ કલાકની પુછપરછ કરી, આ તમામ પુછપરછ...

જયપુર, બસપાના છ ધારાસભ્યોના કોંગ્રેસમાં વિલયને લઇ રાજસ્થાન હાઇકોર્ટે સોમવારે નિર્ણય સંભળાવ્યો હાઇકોર્ટના ન્યાયમૂર્તિ મહેન્દ્ર ગોયલની એકલ બેંચે આ નિર્ણયમાં...

ભારે વરસાદને લીધે ધોવાયેલા રસ્તાઓ ગણતરીના સમયમાં પૂર્વવત કરાયા સાકરિયા: સમગ્ર ગુજરાતમાં છેલ્લા બે દિવસ દરમિયાન ભારે વરસાદના કારણે જળબંબાકાર...

(જીજ્ઞેશ રાવલ દ્રારા) હળવદ: હળવદથી મુળી તરફ જતા હળવદ તાલુકાના છેલ્લા ગામ એવા દિઘડીયા ગામ પાસેથી પસાર થતી બ્રાહ્મણી નદી...

નવી દિલ્હી, કોંગ્રેસ વર્કિગ કમિટિની સોમવારે બપોર પછી મળેલી બેઠકમાં ખૂબ જ ગરમાવો જાેવા મળ્યો હતો. કોંગ્રેસમાં માળખાંની અંદર વ્યાપક...

ભોપાલ, કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થયેલ રાજયસભા સાંસદ જયોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું છે કે ડિસેમ્બર ૨૦૧૮માં મધ્યપ્રદેશમાં કોંગ્રેસસરકાર આવવા પર પાર્ટીના...

નવીદિલ્હી, કોંગ્રેસ પાર્ટીમાં પરસ્પર કંકાશનો સિલસિલો શરૂ થઇ ગયો છે. કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠકમાં વિવિધ પ્રકારની વાતો સામે આવી રહી...

પિતાનો મૃતદેહ મળ્યો,પુત્ર હજુ લાપતા (જીજ્ઞેશ રાવલ દ્રારા) હળવદ, હળવદ તાલુકામા ભારે વરસાદને લઈ નદી-નાળાઓ ડેમોમા પાણીની ભરપુર આવકને લઈ...

અમદાવાદ શહેરમા  કુલ રૂા. ૮૮ કરોડનાપ્રજાલક્ષી કાર્યોનાં ખાતમુહૂર્ત- લોકાર્પણ કરતા  ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા અમદાવાદ, ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ...

૯૦ દિવસ ચાલનારૂં વર્ચ્યુઅલ એકઝીબિશન બાયર્સ-સેલર્સ-એકઝીબિટર્સ માટે વિન-વિન સિચ્યુએશન ઊભી કરશેઃ  વિજયભાઇ રૂપાણી - ટેક્ષટાઇલ પોલિસીના માધ્યમથી રાજ્યના ટેક્ષટાઇલ ઊદ્યોગમાં ટેકનોલોજી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.