પોલીસે તાત્કાલિક ધરપકડ કરી: સરકારે બનાવને વખોડી કાઢ્યો: ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ દુબઈ, બહેરીનની એક સુપર માર્કેટમાં વેચાવા માટે...
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, કોરોના અને લોકડાઉનના કારણે તમામ વ્યાપાર-ધંધામાં મંદી આવી છે પરંતુ ગેરકાયદેસર બાંધકામના ધંધામાં ભારે તેજી ચાલી...
અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગણેશ ચુતુર્થીનો તહેવાર ગુજરાતમાં વસતા કોંકણ પ્રદેશના પરિવારો-લોકો પોતાના વતનમાં પરિવાર સાથે મનાવી શકે તેવા હેતુસર...
છાપી: વડગામ તાલુકા ના છાપી હાઇવે ઉપર ટ્રાફિક સહિત માસ્ક ન પહેરનાર સામે દંડનિય કાર્યવાહી કરી રહેલ ટ્રાંફિક પોલીસ ઉપર...
અમદાવાદ: કોરોનાના કહેરને લઈને વેપાર-ધંધા ઉદ્યોગો બંધ થઈ રહ્યા છે. ત્યારે જ તંત્ર દ્વારા જો કોઈપણ ઈન્ડસ્ટ્રી કે યુનિટ અથવા...
રાજકોટ: છેલ્લા કેટલાક દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં પડેલા ભારે વરસાદથી નદીઓમાં આવેલા પૂરના પાણીમાં ૧૪ જેટલા લોકો તણાઈ ગયા હોવાની...
સુરત: સુરતમાં લોહિયાળ વારદાતોનો સિલસિલો યથાવત રહ્યો છે. શહેર જાણે ગુનેગારોના હવાલે થઈ ગયું હોમ એમ એકપછી એક ખૂુની ખેલની...
અમદાવાદ: શહેરના રાણીપ વિસ્તારમાં ચોરીની અલગ જ ઘટના સામે આવી છે. વાત એમ છે કે એક રિયલ એસ્ટેટના બિઝનેસ સાથે...
પોરબંદર: પોરબંદર વન વિભાગમાં ફરજ બજાવતા એક મહિલા બીટ ગાર્ડ, તેના પતિ અને અન્ય એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે....
વોશિંગ્ટન, સમગ્ર વિશ્વમાં કોરોનાના ચેપના ૨ કરોડ ૧૮ લાખ ૨૪ હજાર ૧૪ કેસ નોંધાઈ ચૂક્યા છે. તેમાંથી ૧ કરોડ ૪૫...
મુંબઈ, ભારતમાં હવે આધુનિક ટેક્નીકથી કોરોનાનું ટેસ્ટિંગ થશે. મુંબઈ બૃહદમહાનગર પાલિકા એક હજાર લોકો પર પાયલટ પ્રોજેક્ટ દ્વારા એપ આધારિત...
નવી દિલ્હી, દેશના અગ્રણી ઉદ્યોગપતિ અને હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ કહ્યું છે કે કોરોના મહામારી અને તેને પગલે...
હૈદરાબાદ, દ્રિશ્યમ અને મદારી જેવી ફિલ્મના નિર્દેશક નિશિકાન્ત કામતનું લાંબી માંદગી બાદ હૈદરાબાદની હોસ્પિટલમાં અવસાન થયું છે. તેઓ ૫૦ વર્ષના...
નવી દિલ્હી, ભારત સાથે સૈન્ય મંત્રણા પછી પણ ચીન લદ્દાખ સરહદેથી પીછેહઠ કરવા માટે તૈયાર નથી. ફિંગર એરિયા, ડેપસાંગ અને...
ઋષિકેશમાં સોન્ગ નદીનું રૌદ્રરૂપ જોઈને લોકો ડરી ગયા, નદીએ બંધ તોડી દીધા જેનાથી ઘણા ગામ પૂરની ચપેટમાં દહેરાદુન, ઉત્તરાખંડમાં સતત...
(પ્રતિનિધિ ) અમદાવાદ: રાજ્ય સરકારની પ્રવર્તમાન નીતિના કારણે રાજ્યમાં ધો.૯ થી ૧રના ૬૦૦ જેટલા વર્ગો બંધ થવાની શક્યતાઓ છે. તેની...
(પ્રતિનિધિ ) અમદાવાદ: ‘દો ગજની દૂરી- માસ્ક જરૂરી’ વડાપ્રધાને દેશને આપેલા આ સૂત્રને દેશભરમાં નાગરીકો માની રહ્યા છે. અને તેનો...
(પ્રતિનિધિ ) અમદાવાદ, કોરોનાની મહામારી વચ્ચે કેટલાંક ડોકટરો દ્વારા કોરોનાના દર્દી પાસેથી નક્કી કરેલા ચાર્જ કરતા વધુ રકમ પડાવાતી હોવાની...
ભાજપના હોદ્દેદારો પ્રજા અને પ્રજાલક્ષી કામોથી ભાગી રહ્યા છેઃ ઈમરાન ખેડાવાલા (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી આડે...
(પ્રતિનિધિ) અમદાવાદ: કોરોનાને કારણે લગભગ બે મહિના લોકડાઉનને લીધે સર્વત્ર કામકાજ ઠપ થઈ ગયુ હતું ટ્રાન્સપોર્ટેશનના અભાવને કારણે અનેક ચીજવસ્તુઓ...
(પ્રતિનિધિ ) અમદાવાદ: કેમ્પના હનુમાન દાદાના દર્શન હજુ કરી શકાશે નહીં. કારણ કે કોરોનાને કારણે દર્દીઓના સ્વાસ્થ્ય સામે ખતરો ઉભો...
(પ્રતિનિધિ ) અમદાવાદ: સોલા સિવિલ હોસ્પીટલમાં કચરાના ડંુગર જાેવા મળી રહ્યા છે તેનો સમયસર નિકાલ નહીં થતો હોવાની ફરીયાદ ઉઠવા...
જેઈઈ મેઈન ૨૦૨૦ની પ્રવેશ પરીક્ષા ૧ સપ્ટેમ્બરથી અને નીટ ૨૦૨૦ની પરીક્ષા ૧૩ સપ્ટે.થી યોજાશે: સુપ્રીમે પરીક્ષા રદ કરવાની અરજી ફગાવી...
(પ્રતિનિધિ ) અમદાવાદ,: શાળાઓમાં ઉઘરાવાતી ફી ને લઈઈને હજુ પણ મામલો સુલઝાયો નથી એવું લાગી રહ્યુ છે. શહેરની ઝબર સ્કુલ...
(પ્રતિનિધિ ) અમદાવાદ: વાલીઓ પોતાના પુત્ર કે પુત્રીને પેટે પાટા બાંધીને મહેનત કરીને ઉચ્ચ શિક્ષણ અર્થે મોકલે છે પરંતું સેલ્ફ...