Western Times News

Gujarati News

ચંદીગઢ: કેન્દ્ર શાસિત પ્રદેશ ચંદીગઢમાંથી એક ચોંકાવનારો મામલો આવ્યો છે. આ કિસ્સામાં એક એનઆરઆઈ વ્યક્તિએ ક્લબમાં મિત્રો માટે યોજેલી પાર્ટીમાં...

બેંગલુરુ: રેપ કેસના આરોપી અને ભાગેડુ જાહેર કરાયેલા નિત્યાનંદે પોતાના બનાવેલા દેશ કૈલાસા માટે વીઝાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે...

મુંબઈ: ૨૦૨૦નું વર્ષ અનેક સેલિબ્રિટીઝ માટે આશીર્વાદ રૂપ રહ્યું કારણકે તેમના જીવનમાં એક નવી શરૂઆત થઈ. ઘણા સેલેબ્સે પોતાનો ઘર...

એસ.વી.પી.હોસ્પિટલમાં રૂા.૧૩૦ કરોડનો ખર્ચઃ ખાનગી હોસ્પિટલના મ્યુનિ.ક્વોટા બેડ પર ૯૧ દર્દી જ વેન્ટીલેટર પર (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, શહેરમાં દિવાળીના દિવસથી...

ચિસીનાઉ, પૂર્વ યુરોપિયન દેશ મોલ્ડોવાના રહેવાસી ૨૧ વર્ષની ઇંસ્ટાગ્રામ ઇન્ફ્લૂઅન્સર એના લેકોવિચે પોતાની માતાની કરપીણ હત્યા કરી નાંખી છે. હેવાનિયતથી...

વોશિંગ્ટન, કોરોના સામે જંગમાં અમેરિકાએ મોર્ડનાની કોવિડ-૧૯ વેક્સીનને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી ગઇ છે. તે પહેલાં અમેરિકા ફાઈઝર વેક્સીનના...

કોલકાતા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ પશ્ચિમ બંગાળની મુલાકાત છે. તેમણે બંગાળ, ભાજપ અને હિન્દુત્વને જાેડતા પડાવોની આ યાત્રામાં સામેલ...

ગાંધીનગર, સમગ્ર રાજ્યની સરકારી મેડિકલ કોલેજાે અને જી.એમ.ઇ.આર.એસ હસ્તકની કોલેજના ઇન્ટર્ન તબીબો દ્વારા શરૂ કરાયેલ હડતાળ સંદર્ભે આજે તબીબી પ્રતિનિધિઓની...

વાપી, કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં દારુ મહારાષ્ટ્રની સરખામણીએ સસ્તો મળે છે, પરંતુ સસ્તા દારુની લાલચ ક્યારેક મોટી મુશ્કેલી પણ નોતરી શકે...

અમદાવાદ, દિલ્લી અને અમદાવાદમાં ‘મ્યુકરમાયકોસિસ’ના કેસ નોંધાઈ રહ્યા છે અને ખાસ કરીને કોરોનાને માત આપનારા પણ ડાયાબિટીસ પીડિત દર્દીઓમાં આ...

સુરત, શ્યામાપ્રસાદ મુખર્જી નેચર પાર્કને વરદાન સ્વરૂપે મળેલી જળ બિલાડીના બ્રીડિંગ માટે સુરત સમગ્ર દેશમાં મોડેલ બની રહ્યું છે. ત્યારે...

નાગપુર, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ-આરએસએસના પહેલા સત્તાવાર પ્રવક્તા અને વિચારક માધવ ગોવિંદ વૈદ્યનું શનિવારે નિધન થયુ હતું. તેઓ ૯૭ વર્ષના હતા....

નવી દિલ્હી, કોંગ્રેસમાં નેતૃત્વ મુદ્દે થયેલી મહત્વની બેઠક દરમિયાન પાર્ટીની વિદ્યાર્થી શાખા નેશનલ સ્ટુડેન્ટ્‌સ યૂનિયન ઓફ ઇન્ડિયા એનએસયુઆઈની રાષ્ટ્રીય પ્રભારી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.