Western Times News

Gujarati News

દેવગઢબારિયા તાલુકાના ડભવા ગામે ડાકણના વહેમ રાખી કૌટુંબિક ભત્રીજાઓએ કાકી સહિત પરિવારજનો અને માર મારતા સારવાર હેઠળ ખસેડાયા પોલીસે ગુન્હો...

ભારતમાં કોરોના કેસ સંદર્ભે નિષ્ણાતોનો મત-દેશમાં કોરોના કેસની સંખ્યા ૩ લાખને પાર થઈ છે અને દુનિયાના અસરગ્રસ્ત દેશોની યાદીમાં ભારત...

ચીનમાં કોરોનાના ૬૭ કેસ, બેઇજિંગમાં ટેસ્ટિંગ વધારાયા-શિંફદીમાં કામ કરનારા તમામ લોકોની તપાસ કરી ત્યાં ગયેલાઓને બે સપ્તાહ માટે ક્વોરેન્ટાઈનમાં રહેવા...

રાજ્યભરમાંથી કુલ ૩.૭૧ લાખ વિદ્યાર્થીઓએ તેમજ અમદાવાદમાંથી ૬૨,૦૦૦ વિદ્યાર્થીએ પરીક્ષા આપી અમદાવાદ,  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસઈબી)ના...

ગત વર્ષે ઉદ્યોગપતિઓના દબાણને લઈ ચૂંટણી ટળી હતી અમદાવાદ,  વેપારીઓના પ્રશ્નોની સરકાર સમક્ષ રજૂઆત કરવા માટે સ્થપાયેલી ગુજરાત કોમર્સ એન્ડ...

શાહપુર બહાર હાલમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લી. દ્વારા મેટ્રો સ્ટેશન બનાવવાની કામગીરી ચાલુમાં છે અમદાવાદ, આગામી ૨૩ તારીખે અષાઢી...

માહિતી બ્યૂનરો, વલસાડઃ તા. ૧૫ઃ વલસાડ જિલ્લાના વાપી તાલુકાના બલીઠા ગામમાં કોરોના પોઝીટીવ કેસ જણાતાં વાઇરસના ઝડપી સંક્રમણને ધ્યાંને રાખી...

બફર ઝોન વિસ્તારમાં ૨૯ જૂન સુધી લોકોની અવર-જવર પર પ. કિ.મી ત્રિજયામાં પ્રતિબંધ મોડાસા, સોમવાર -હાલમાં વિશ્વભરમાં કોરોના વાયરસ ર્ઝ્રંફૈંડ્ઢ-૧૯...

(પ્રતિનિધિ) મોડાસા, આજરોજ અરવલ્લી જિલ્લા બક્ષીપંચ મોરચાની વર્ચ્યુઅલ સંવાદ બેઠક યોજાઈ હતી..જેના પ્રારંભે જિલ્લા બક્ષીપંચ મોરચા પ્રમુખ ભીખાજી ડામોરે સંવાદની...

અમદાવાદ, ભારતના અગ્રણી ઑનલાઈન બસ ટિકિટિંગ મંચ, રેડબસે ગુજરાતમાં પોતાના મંચ પર 80+ ખાનગી બસો સાથે પોતાની સેવા ફરીથી શરુ...

(પ્રતિનિધિ) ભિલોડા, કોરોના વાઈરસની મહામારી દરમ્યાન ૪ લાકડાઉન દરમ્યાન જીવન જરૂરી આવશ્યક ચીજવસ્તુઓ સહિત તમાકુ,ગુટખા,બીડી,સિગારેટનો ભાવ આસમાને પહોંચતા પ્રજાજનોમાં તીવ્ર...

પ્રતિનિધિ સંજેલી ૧૫ ૬ ફારૂક પટેલ: સંજેલી તાલુકામાં લોક ડાઉન ને અફવાને લઈ તમાકુ બનાવટોના વેચાણ પર ફરી પ્રતિબંધ લાગશે...

ભિલોડા, અરવલ્લી જીલ્લામાં તીડનું આક્રમણ ને ખારવા જીલ્લા કલેક્ટરે ખેતીવાડી વિભાગ સાથે બેઠક યોજી હતી અને તીડનું આક્રમણ થાય તે...

ધરમપુર તાલુકાના ખારવેલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ અપનાવી ‘સ્ટરડી ફ્રોમ હોમ'ની નીતિ - (આલેખન-વૈશાલી જે. પરમાર) માહિતી બ્યુરોઃ વલસાડઃ તા.૧૫ કોરોના...

ઉતરઝોનમાં માત્ર 14 દીવસમાં  843 કેસ અને 89 મૃત્યુ  (દેવેન્દ્ર શાહ), અમદાવાદ, રાજ્યના હોટસ્પોટ અમદાવાદ શહેરમાં લોકડાઉન ખુલ્યા બાદ કોરોના...

નદીએ વહેણ બદલતાં ગામો ડૂબી ગયા હતા-પદ્માવતી નદીની આસપાસ ગામમાં અનેક મંદિરો હતા નવી દિલ્હી, ઓડિશાના નાયગમાં ઈન્ડિયન નેશનલ ટ્રસ્ટ...

અભિનેત્રીના પતિનો બધું બરાબર હોવાનો દાવોઃ શ્વેતા તિવારીનો ઈન્ટાગ્રામ પર વળતો પ્રહારઃશ્વેતા ફરી ચર્ચામાં નવી દિલ્હી, ટીવી સીરિયલ કસૌટી જિંદગી...

ધાર્મિક સ્થળોમાં ફૂલો ચડાવવાની મનાઈ હોવાથી ગ્રાહકો ફૂલોની ખરીદી કરતા જ નથીઃ વેપારીઓ ભારે ચિંતિત ૩૦૦ કિલો વેચાતા ગુલાબ ૩૦-૮૦...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.