Western Times News

Gujarati News

નામ લીધા વગર કુમાર વિશ્વાસે શત્રુÎન સિન્હાની દીકરી સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ સાથેના લગ્ન પર કટાક્ષ કર્યાે છે મુંબઈ,નામ...

આ પ્રકરણમાં પોલીસે વીડિયો વાયરલ કરનારની તલાશ આદરી છે, જેમાં બે સગીર હોવાનું ખૂલ્યું છે પોલીસને પડકાર ફેંકતો વીડિયો વાયરલ...

જોગવાઈમાં ફેરફારને પગલે સાયન્સ તરફ વિદ્યાર્થીઓ આકર્ષાશે ધો.૧૧ સાયન્સમાં પાસ થયેલો વિદ્યાર્થી ધો.૧૨ સાયન્સમાં ગમે તે ગ્રૂપ લઈ શકશે અમદાવાદ,...

24 ડિસેમ્બર, 2024: ગુજરાતના પાટણ જિલ્લાના રાધનપુરના ખેડૂતોના જીવનધોરણ અને આજીવિકામાં છેલ્લા આઠ વર્ષ કરતાં વધુ સમયથી સતત સુધારો જોવા મળી રહ્યો...

બિલ્ડરો સાથે આર્થિક રીતે સંકળાયેલા મોટા ગ્રૂપની વિગતો મળી દિવાળી પૂરી થયા બાદ આયકર વિભાગે ગુજરાતમાં મોટા પાયે દરોડા પાડીને...

મુખ્ય આરોપી રૂપેને દેશી બોમ્બ, પિસ્તોલ બનાવવાની ટ્રેનિંગ લીધા અંગે પોલીસે તપાસ આદરી છે અમદાવાદ, સાબરમતી વિસ્તારમાં પત્ની સાથે અણબનાવમાં...

આઈપીઓમાં કુલ રોકાણમાં સૌથી વધુ હિસ્સો ધરાવતા ટોચના ૨૦ શહેરોમાં ગુજરાતના ૯ શહેરોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સુરેન્દ્રનગર, ગાંધીનગર,...

ભાવનગરમાં વિદ્યાર્થિની પર ધો.૧૦માં અભ્યાસ કરી રહેલી એક સગીરાને તેના માતા-પિતાને મારી નાંખવાની ધમકી આપી અવાર-નવાર દુષ્કર્મ ગુજાર્યું હતું દુષ્કર્મ...

સીબીઆઈનાં ‘ભારતપોલ’ પોર્ટલ પર શેર કરાશે ગુનેગારની તમામ માહિતી આ પ્લેટફોર્મના માધ્યમથી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પોલીસ દળો અને...

આજે પૂછપરછ કરવામાં આવશે મહિલા મોત થવાના કેસમાં ચિક્કડપલ્લી પોલીસ ૧૩ ડિસેમ્બરે અલ્લુ અર્જુનને તેના ઘરેથી કસ્ટડીમાં લીધો હતો હૈદરાબાદ,...

સમગ્ર દેશમાં ડિજિટલ એરેસ્ટની વધતી જતી ઘટનાઓ નકલી પોલીસ બનીને ગુનેગારોએ ૩૯ વર્ષીય પીડિતને સુપ્રીમ કોર્ટનો ડર બતાવી રૂ. ૧૧.૮...

અમદાવાદ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મંગળવારે મહાત્મા મંદિર ખાતે જાપાનના શીઝુઓકા પ્રીફેક્ચરના માનનીય ગવર્નર શ્રી સુઝુકી યાસુતોમો, ડેલિગેશનના મેમ્બર્સ, રાજ્યના...

મેડિકલ રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો અહેવાલો અનુસાર, વિનોદ કાંબલીએ ઈજાની ફરિયાદ કરી હતી, જે બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા...

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નાગરિકોની ફરીયાદોના પારદર્શી  અને ઝડપી નિવારણ માટે ટેકનોલોજીના ઉપયોગથી ૨૦૦૩ માં શરૂ કરેલા ‘સ્વાગત’ની...

૧૬ હજારથી વધુ ગામના ૧૮.૯૫ લાખથી વધુ ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી મળશે:બાકી રહેલા ૬૩૨ જેટલા ગામના ખેડૂતોને પણ સત્વરે દિવસે...

વિમાન સળગી ઊઠતાં તેના ધૂમાડાથી અનેકને ગૂંગળામણ આ વિમાનના પ્રવાસીઓ દક્ષિણ બ્રાઝિલમાં આવેલા સી-રિસોર્ટમાં ક્રિસમસની ઊજવણી કરવા જઈ રહ્યા હતા...

રિકવર કરેલા નાણાં ઉપરાંત એક વર્ષમાં ૨૮૫.૧૨ કરોડ રૂપિયા ફ્રિઝ કરવામાં આવ્યા: સાયબર ફ્રોડ થયાના ગોલ્ડન અવર્સમાં મળેલી ફરિયાદોમાં નાણાં...

અમદાવાદ શહેરમાં 'કાંકરિયા કાર્નિવલ' ઉત્સવ અન્વયે અમદાવાદ શહેર પોલીસ કમિશનરશ્રીનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું અમદાવાદ શહેરના કાગડાપીઠ તથા મણિનગર પોલીસ સ્ટેશન...

પ્રથમ તબક્કે અમદાવાદ, રાજકોટ, જામનગર અને જૂનાગઢ  વિભાગની કુલ ૧,૮૫૦ બસોમાં ૩,૦૦૦થી વધુ ‘એન્ડ્રોઇડ ટિકિટ મશીન’ કાર્યરત Ø  દૈનિક સરેરાશ ૧૫ હજાર જેટલા...

આપણા દેશમાં મિલકતને લઈને અનેક કુટુંબોમાં વિવાદ થતા હોય છે તેની ચિંતા કરીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૨૧થી દેશભરમાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.