વિમાન સળગી ઊઠતાં તેના ધૂમાડાથી અનેકને ગૂંગળામણ આ વિમાનના પ્રવાસીઓ દક્ષિણ બ્રાઝિલમાં આવેલા સી-રિસોર્ટમાં ક્રિસમસની ઊજવણી કરવા જઈ રહ્યા હતા...
રિકવર કરેલા નાણાં ઉપરાંત એક વર્ષમાં ૨૮૫.૧૨ કરોડ રૂપિયા ફ્રિઝ કરવામાં આવ્યા: સાયબર ફ્રોડ થયાના ગોલ્ડન અવર્સમાં મળેલી ફરિયાદોમાં નાણાં...
અમદાવાદ શહેરમાં 'કાંકરિયા કાર્નિવલ' ઉત્સવ અન્વયે અમદાવાદ શહેર પોલીસ કમિશનરશ્રીનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું અમદાવાદ શહેરના કાગડાપીઠ તથા મણિનગર પોલીસ સ્ટેશન...
પ્રથમ તબક્કે અમદાવાદ, રાજકોટ, જામનગર અને જૂનાગઢ વિભાગની કુલ ૧,૮૫૦ બસોમાં ૩,૦૦૦થી વધુ ‘એન્ડ્રોઇડ ટિકિટ મશીન’ કાર્યરત Ø દૈનિક સરેરાશ ૧૫ હજાર જેટલા...
આપણા દેશમાં મિલકતને લઈને અનેક કુટુંબોમાં વિવાદ થતા હોય છે તેની ચિંતા કરીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૨૧થી દેશભરમાં...
December 24, 2024: For over eight years now, the farmers of Radhanpur in Patan district, Gujarat have been seeing steady improvement...
લક્ઝરી કાર પર કાળ બનીને પડ્યું કન્ટેનરઃ છના મોત-નેશનલ હાઈવે-૪૮ પર એક લક્ઝરી વોલ્વો કાર પર ઉપર અચાનક ભારે કન્ટેનર...
બંને મકાનના માલિકો વિરુદ્ધ પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરવા બદલ પોલીસે ગુનો નોંધ્યો છે વડોદરા , વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં...
700 કિમી.ના 300 CCTV તપાસ કરતા કરતા આરોપીને 25 ટન વટાણા ચોરનારને ભુજથી ઝડપ્યો-હજીરા પોર્ટ પર આવેલા રશિયન વટાણાના જથ્થાની...
40 વર્ષની પરિણીતાના પ્રેમમાં પડેલા 24 વર્ષના યુવકે ઘરમાં ઘૂસી મહિલાનું ગળું દબાવી શારીરિક છેડછાડ કરી
પરિણીતાએ સંબંધ રાખવાની ના પાડતા ઉશ્કેરાયેલા યુવકે મહિલાનું ગળુ દબાવી શારીરિક છેડછાડ કરી હતી અમદાવાદ, ૪૦ વર્ષની પરિણીતાના પ્રેમમાં પડેલા...
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પ્રભારી મંત્રી કુંવરજી હળપતિને પત્ર લખી નારાજગી વ્યક્ત કરી આ બેઠકમાં ન્યુ ગુજરાત પેટર્ન યોજનાની જોગવાઈ...
હાઈકોર્ટે અરજી ગ્રાહ્ય રાખી આગામી દિવસોમાં સુનાવણી નિર્ધારિત કરી છે અગાઉ અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ભૂપેન્દ્રસિંહની આગોતરા જામની અરજી ફગાવી હતી...
The facility will produce advanced Thermal Weapon Sights, Electronic Fuzes, High Capacity Radio Relay (HCRR) and Surveillance Radars, designed to...
નવી દિલ્હી, ભારતના પડોશી દેશો હવે પોતાનાં દેશની સેનાને મજબૂત કરવાની દિશામાં આગળ વધી રહયા છે તેને કારણે ભારતની ચિંતામાં...
(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) લોકસભામાં કેન્દ્રીય ગૃહ મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા એવા અમીત શાહે થોડા દિવસ પહેલા બંધારણના ઘડવૈયા...
સ્વચ્છતાનો સત્યાગ્રહ, નડિયાદ નો આગ્રહ અભિયાન હેઠળ નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની આગેવાનીમાં નડિયાદને સ્વચ્છ બનાવવાની નેમ સાથે ઝલક પોલીસ ચોકી...
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ તાલુકાના કેસરોલ ગામે સદગુરુ મહારાજ સોમદાસ બાપુની અધ્યક્ષતામાં ૫૦ માં શરદપૂર્ણિમા દશેરા મહોત્સવની ભવ્ય ઉજવણી થનાર છે.જેની...
ગૃહમંત્રી અમિત શાહને ડિસમિસ કરવા પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું (તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) જંબુસર તાલુકાના એસસી,એસટી, ઓબીસી સમાજ અગ્રણીઓની આગેવાનીમાં...
(પ્રતિનિધિ) ભરૂચ, ભારત આદિવાસી સંવિધાન સેનાના મહિલા મોરચા દ્વારા ભરૂચ જીલ્લાની ઝઘડિયા જીઆઈડીસીમાં સગીર બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમ વિજય...
આંગણવાડી ખોટી જગ્યાએ બનાવ્યાની ખબર ૧૦ વર્ષે પડી-છેલ્લા એક મહિનાથી આંગણવાડીને તાળું મારી દેવામાં આવ્યું છે જંબુસર, જંબુસરના કહાનવા ગામે...
અરજદાર કક્ષાએ વાહનના ડોકયુમેન્ટ અપલોડ ન થતાં વાહન કામગીરીને અસર (એજન્સી)અમદાવાદ, વાહનવ્યવહાર વિભાગના ઉચ્ચઅધિકારીઓ ફીટનેસ સેન્ટરની મંજૂરીમાં દોડભાગ કરે છે...
(એજન્સી)અમદાવાદ, ગુજરાત મેડીકલ કોલેજ, હોસિપટલ એન્ડ રીસર્ચ સેન્ટર જીસીએસમાં અભ્યાસ કરતાં મેડીકલના જુનીયર વિધાર્થીઓને સીનીયર દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોવાની...
જાહેરમાં ગંદકી કરવા બદલ દુકાનો સીલ કરી દેવાતા વેપારીઓમાં ફફડાટ-ગંદકી કરનાર પશ્ચિમ ઝોનમાં છ અને ઉત્તર પશ્ચિમ ઝોનનાં બે એકમ...
BN Groupની ફ્લેગશિપ બ્રાન્ડ સિમ્પ્લી ફ્રેશે હૃદયને સ્પર્શે તેવી અને નવાં પરિપ્રેક્ષ્યો લાવતા અને પ્રભાવશાળી કૃતિઓ કરતા અસલ જીવનના હીરોના...
(એજન્સી)અમદાવાદ, વિકાસની હરણફાળ ભરી રહેલા અમદાવાદમાં રેસિડેÂન્સયલ અને કોમર્શિયલ એમ બન્ને પ્રકારના ગેરકાયદે બાંધકામોનો રાફડો ફાટયો છે અને મ્યુનિ. તંત્રના...