Western Times News

Gujarati News

ન્યુયોર્ક, અમેરિકામાં રાષ્ટ્રપતિ ચુંટણીનો પ્રચાર જાેરશોરથી ચાલી રહ્યો છે આ ચુંટણી અભિયાનમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના પુત્ર જુનિયર ટ્રંપ પણ...

સોમનાથ, વિશ્વ પ્રસિદ્ધ ભારતના બાર જ્યાર્તિલિંગ પ્રથમ ભગવાન સોમનાથ મહાદેવનું દિવ્ય મંદિર આગામી નૂતનવર્ષ દિવાળી પર્વો રજાઓને અનુલક્ષીને સોમનાથ આવતા...

સામાન્ય માનવીને ન્યાય મળે તેવી ભાવના સાથે પોલીસ તંત્રને સમાજ વિરોધી તત્વો સામે પગલા લેવા છુટ્ટો દોર ગાંધીનગર, મુખ્યમંત્રી વિજય...

જામનગર, જામનગરના સામુહિક દુષ્કર્મ કેસનો ચોથો આરોપી પણ ખંભાળીયા પંથકમાંથી ઝડપાઇ ગયા બાદ જામનગર લવાતા મહિલા કોંગ્રેસે આરોપીને ચપ્પલથી માર્યો...

જૂનાગઢ, રાજ્યમાં ફરી વરસેલા કમોસમી વરસાદના કારણે જગતાના તાત ખેડૂતોની હાલત કફોડી બની છે. રાજ્યમાં વરસેલા વરસાદના કારણે ખેડૂતો પરેશાન...

નવીદિલ્હી, જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લા જમ્મુ કાશ્મીર ક્રિકેટ એસોસિએશન જેકેસીએમાં કહેવાતી અનિયમિતતાઓથી જાેડાયેલ એક...

ગાંધીનગર, ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારે રવિવારે પાર્ટીથી નારાજ છે એટલે રાજીનામું આપવાની ચિમકી ઉચ્ચારી હતી. જેના કારણે જિલ્લાના રાજકારણમાં...

નવીદિલ્હી, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું છે કે ભારતીય લોકતંત્ર પોતાના સૌથી મુશ્કેલ દૌરમાંથી પસાર થઇ રહ્યું છે.સોનિયાએ પાર્ટીની એક...

બલિયા, બલિયા હત્યાકાંડના મુખ્ય આરોપી ધીરેન્દ્ર પ્રતાપસિંહને ૧૪ દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલી આપવામાં આવ્યો છે.ધીરેન્દ્રની યુપી એસટીએફે ગઇકાલે લખનૌના જનેશ્વર...

પેરિસ, ફ્રાન્સમાં, એક શિક્ષકની ઇસ્લામિક કટ્ટરપંથીવાદીઓ દ્વારા ગળું કાપીને હત્યા બાદ પોલીસે જોરદાર કાર્યવાહી શરૂ કરી છે. ફ્રાન્સ પોલીસે ડઝનો...

નવી દિલ્હી, હવે માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ ટિ્‌વટર પણ લોકોના નિશાના પર આવી ગયું છે. મૂળે ટિ્‌વટર ઈન્ડિયાએ એક સ્થળે જમ્મુ-કાશ્મીરને ચીનના...

કાનપુર, કાનપુર જીલ્લામાં બે યુવકોએ એક યુવતીના ઘરમાં ઘુસી બળાત્કાર કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે પોલીસ અધીક્ષક કેશવકુમાર ચૌધરીએ...

નવી દિલ્હી, કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે રવિવારના રોજ કહ્યું કે પ્રદૂષણની સમસ્યાનો ઉકેલ એક દિવસમાં લાવી શકાય તેમ નથી. ...

ગઢચિરૌલી, મહારાષ્ટ્રના ગઢચરૌલીમાં સુરક્ષાકર્મીઓને મોટી સફળતા સાંપડી છે. કમાન્ડોની એક ટીમે ત્રણ મહિલાઓ સહિત પાંચ નક્સલવાદીઓને ગોળીઓથી ફૂંકી માર્યા છે....

Copyright © All rights reserved. | Newsphere by AF themes.