રાજ્ય સરકારે પીયુસી કઢાવવા ૩૦ સપ્ટેમ્બર સુધી સમય આપ્યોઃ ટ્રાફિક પોલીસની લૂંટને લઇ પ્રજાજનોમાં આક્રોશ અમદાવાદ, રાજ્યમાં સોમવારથી ટ્રાફિકના નવા...
રાજ્યમાં પીવાના અને સિંચાઇના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે તળાવો ઉંડા કરવાના જળસંચય અભિયાનથી જળસંગ્રહશક્તિમાં વધારો ગૃહરાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું...
નવી દિલ્હી, આજના દિવસે માં નર્મદાના દર્શનનો અવસર મળવો, પૂજા અર્ચનાનો અવસર મળવો, મારી માટે ઘણું મોટું સૌભાગ્ય છે. આપણી સંસ્કૃતિમાં હંમેશા માનવામાં આવ્યું છે કે પર્યાવરણની રક્ષા કરીને પણ વિકાસ થઇ શકે છે. પ્રકૃતિ આપણી માટે આરાધ્ય છે, પ્રકૃતિ આપણું આભૂષણ છે. પર્યાવરણને સુરક્ષિત રાખીને કઈ રીતે વિકાસ કરી શકાય તેમ છે, તેનું જીવંત ઉદાહરણ હવે કેવડીયામાં જોવા મળી રહ્યું છે. એક તરફ સરદાર સરોવર બંધ છે, વીજળી ઉત્પાદનના યંત્ર છે તો બીજી તરફ એકતા નર્સરી, બટર ફ્લાય ગાર્ડન જેવી ઇકો પ્રવાસન સાથે જોડાયેલ ખુબ સુંદર વ્યવસ્થાઓ છે. આ બધાની વચ્ચે સરદાર પટેલજીની ભવ્ય પ્રતિમા જાણે આપણને આશીર્વાદ આપતી જોવા મળી રહી છે. હું સમજુ છું કે કેવડીયામાં વિકાસ, પ્રકૃતિ અને પર્યટનની એક એવી ત્રિવેણી વહી રહી છે, જે સૌની માટે પ્રેરણા છે. આજે જ નિર્માણ અને સર્જનના દેવતા વિશ્વકર્માજીની જયંતી પણ છે. નવા ભારતના નિર્માણના જે સંકલ્પને લઈને અમે આગળ વધી રહ્યા છીએ, તેમાં ભગવાન વિશ્વકર્મા જેવી સર્જનશીલતા અને મોટા લક્ષ્યોને પ્રાપ્ત કરવાની ઈચ્છા શક્તિ ખુબ જરૂરી છે. આજે જયારે હું તમારી સાથે વાત કરી રહ્યો છું, તો સરદાર સરોવર બંધ અને સરદાર સાહેબની દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા બંને તે ઈચ્છાશક્તિ, તે સંકલ્પશક્તિના પ્રતિક છે. મને વિશ્વાસ છે કે તેમની પ્રેરણાથી આપણે નવા ભારત સાથે જોડાયેલ દરેક સંકલ્પને સિદ્ધ કરીશું, દરેક લક્ષ્યને પ્રાપ્ત કરીશું. આજનો આ અવસર ખુબ ભાવનાત્મક પણ છે. સરદાર પટેલે જે સપનું જોયું હતું, તે દાયકાઓ બાદ પૂરું થઇ રહ્યું છે અને તે પણ સરદાર સાહેબની ભવ્ય પ્રતિમાની આંખો સામે. આપણે પહેલી વાર સરદાર સરોવર બંધને આખો ભરેલો જોયો છે. એક સમય હતો જયારે 122 મીટરના લક્ષ્ય સુધી પહોંચવું એ જ બહુ મોટી વાત હતી. પરંતુ આજે 5 વર્ષની અંદર અંદર 138 મીટર સુધી સરદાર સરોવરનું ભરાઈ જવું, અદભૂત છે, અવિસ્મરણીય છે. આજનો દિવસ તે લાખો સાથીઓનો આભાર વ્યક્ત કરવાનો છે, જેમણે આ ડેમની માટે પોતાનું યોગદાન આપ્યું છે. તેવા દરેક સાથીને હું નમન કરું છું. કેવડીયામાં આજે જેટલો ઉત્સાહ છે, તેટલો જ જોશ સમગ્ર ગુજરાતમાં છે. આજે સરોવરો, તળાવો, ઝરણાઓ, નદીઓની સાફ સફાઈનું કામ કરવામાં આવી રહ્યું છે. આવનારા દિવસોમાં મોટા પાયા પર વૃક્ષારોપણ કાર્યક્રમ પણ છે. ગુજરાતમાં જ થઇ રહેલા સફળ પ્રયોગોને આપણે આખાય દેશમાં આગળ વધારવાના છે. ગુજરાતના ગામ ગામમાં જેઓ આ પ્રકારના અભિયાન સાથે દાયકાઓથી જોડાયેલા છે, એવા સાથીઓને હું આગ્રહ કરીશ કે તેઓ સંપૂર્ણ દેશમાં પોતાના અનુભવોને વહેંચે. આજે કચ્છ અને સૌરાષ્ટ્રના તે ક્ષેત્રોમાં પણ માં નર્મદાની કૃપા થઇ રહી છે, જ્યાં ક્યારેક કેટ કેટલાય દિવસો સુધી પાણી નહોતું પહોંચી શકતું. તમે જયારે મને અહીની જવાબદારી સોંપી, ત્યારે અમારી સામે બેવડો પડકાર હતો. સિંચાઈની માટે, પીવા માટે, વીજળી માટે, ડેમના કામને ઝડપી કરવાનું હતું, બીજી તરફ નર્મદા કેનાલના નેટવર્કને અને વૈકલ્પિક સિંચાઈ વ્યવસ્થાને પણ વધારવાની હતી. પરંતુ ગુજરાતના લોકોએ હિંમત હારી નહી અને આજે સિંચાઈની યોજનાઓનું એક વ્યાપક નેટવર્ક ગુજરાતમાં ઉભું થઈ ગયું છે. વીતેલા 17-18 વર્ષોમાં લગભગ બમણી જમીનને સિંચાઈની હદમાં લાવવામાં આવી છે. સુક્ષ્મ સિંચાઈનો વિસ્તાર વર્ષ 2001માં માત્ર 14 હજાર હેક્ટર હતો અને માત્ર 8 હજાર ખેડૂત પરિવારોને તેનો લાભ મળી રહ્યો હતો. આજે 19 લાખ હેક્ટર જમીન સુક્ષ્મ સિંચાઈની હદમાં છે અને આશરે 12 લાખ ખેડૂત પરિવારોને તેનો લાભ મળી રહ્યો છે. આઇઆઇએમ અમદાવાદના અભ્યાસથી સામે આવ્યું છે કે સુક્ષ્મ સિંચાઈના કારણે જ ગુજરાતમાં 50 ટકા સુધી પાણીની બચત થઇ છે, 25 ટકા સુધી ફર્ટીલાઈઝરનો ઉપયોગ ઓછો થયો છે,...
ઝઘડિયા તાલુકાનો સરદાર પ્રતિમાને જોડતો હાઈવે અત્યંત ખરાબ હાલતમાં (તસ્વીરઃ- વિરલ રાણા, ભરૂચ), ઝઘડિયા તાલુકાનો સરદાર પ્રતિમાને જોડતો હાઈવે અત્યંત...
ગૃહ મંત્રાલય સાથે જમ્મુ અને કાશ્મીરના એક પ્રોજેક્ટ ઉપર ગત ત્રણ વર્ષથી ડાયરેક્ટર તરીકે કામ કરી રહેલાં, ડૉ. નીરજાબહેન ગુપ્તા...
અમદાવાદ, ખેડા-અમદાવાદ હાઈવે પર ટેમ્પો અને ઓટો રીક્ષા વચ્ચે અકસ્માત થતા બે બાળક સહિત ૪ના મોત થયા છે. હળદરવાસ તરફ...
મુંબઈ : શેરબજારમાં આજે તીવ્ર વેચવાલીનું મોજુ ફરી વળ્યું હતું. ક્રૂડ ઓઇલની કિંમતોમાં જારદાર ભડકો થશે તેવા અહેવાલ વચ્ચે શેરબજારમાં...
અમદાવાદ : શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં શ્રી મુક્તજીવન સ્વામી બાપા પ્રાગટ્ય ધામ ખેડા ખાતે...
મુંબઇ, બોલિવુડમાં સેક્સ સિમ્બોલ તરીકે જાણીતી રહેલી ઇશા ગુપ્તા હાલમાં બે મોટી ફિલ્મ ધરાવે છે. જેમાં હેરાફેરી સિરિઝની ફિલ્મ હેરાફેરી-૩નો...
મુંબઇ, નિર્દેશક અનુરાગ કશ્યપની ફિલ્મ મનમર્જિયા ફિલ્મમાં જારદાર ભૂમિકા અદા કર્યા બાદ હવે અભિષેક બચ્ચન ફરી એક ફિલ્મમાં કામ કરવા...
ઝઘડિયા વિસ્તારમાં કેટલીક જગ્યાએ વાહન ચાલકોએ જાતેજ ફોરલેન હાઈવેને વનવે કરી નાંખ્યો (પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા તાલુકાનો સરદાર પ્રતિમાને જોડતો હાઈવે...
(પ્રતિનિધિ) સેવાલિયા, ખેડા જિલ્લાના નવરચિત ગળતેશ્વર તાલુકાના વડુંમથક સેવાલીયા ખાતે ૧૭મી સપ્ટેમ્બરના રોજ નમામિ દેવી નર્મદે મહોત્સવની ઊજવણીના ભાગરૂપે સેવાલિયા...
(પ્રતિનિધિ) ભરૂચ, ટ્રાફિક ના નવા કાયદા મુજબ વાહનચાલકો ને દંડ કરવાની કાર્યવાહી શરૂ કરી છે ત્યારે વાહનચાલકો એ પણ કાયદા...
(પ્રતિનિધિ) નડિયાદ, ગુજરાતની જીવાદોર માં નર્મદાના નીર સરદાર સરોવર ડેમ ખાતે ૧૩૮.૬૮ મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચતા નડિયાદ ખેતા તળાવ ખાતે...
અમદાવાદ, અમદાવાદમાં વરસાદ બાદ ઠેર ઠેર ગંદકી અને તૂટેલા રસ્તાઓ જોવા મળી રહ્યા છે. કરોડો રૂપિયાના ખર્ચે રસ્તા બનાવ્યા પછી...
(પ્રતિનિધિ)આણંદ : રવિવારે સાંજે અક્ષરફાર્મની રવિસભામાં બીએપીએસ સંસ્થા દ્વારા બાળ યુવા સંસ્કાર માટે ચાલતા અવિરત અભિયાનમાં બાળકોને આદર્શ બનાવવા માટે...
જીવન ની પૂર્ણતા અર્થે કેવળ વ્યવસાયિક નહીં બલ્કે પારિવારિક અને આધ્યાત્મિક અભિગમ પણ જરૂરી છે : સ્વામી જ્ઞાનવત્સલ (પ્રતિનિધી) ભરૂચ...
માન.વડાપ્રધાન તથા શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિતે શ્રી સોમનાથ મહાદેવને વિશેષ પુજા સહિતના કાર્યક્રમો યોજાયા શ્રી...
અમદાવાદ, ગુજરાતી જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટી ૪૦ વર્ષમાં પ્રથમવાર તેની સર્વાેચ્ય પાટી ૧૩૮ મીટરને પાર કરીને હાલમાં ૧૩૮.૬૮ મીટરે...
નર્મદા સાઈટ પર હેલિકોપ્ટર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રદક્ષિણા કર્યાં બાદ જંગલ સફારી, કેક્ટસ ગાર્ડન તથા બટર ફલાય ગાર્ડનની મુલાકાત...
(પ્રતિનિધિ) અમદાવાદ : વૈશ્વિક રાજકારણમાં સૌથી લોકપ્રિય અને મજબુત મનોબળ ધરાવતા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે ૬૯મા જન્મદિવસ નિમિતે વિશ્વભરમાંથી...
લોકોએ હોબાળો મચાવતાં પોલીસે કાર્યવાહી કરી આરોપીને ઝડપી લીધો (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ શહેર ધીમે ધીમે ક્રાઈમ સીટી બનતું...
(પ્રતિનિધિ) અમદાવાદ : લુંટારાઓનો ત્રાસ શહેરભરમાં વધી ગયો છે હિંમતલાલ પાર્ક નજીક એક ઘરમાં ઘુસીને યુવાનને બંદી બનાવી તેને બંદુકની...
ફાયર સ્ટેશન, ફાયર ઓફીસ, ૩૩ સ્ટાફ કવાર્ટસ મલ્ટીલેવલ પાર્કીગ તથા પેડસ્ટ્રીયન બ્રીજ માટે રૂ.૭૧ કરોડનો ખર્ચ થશે (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ...
(પ્રતિનિધિ) અમદાવાદ :વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના જન્મદિવસે ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને અહીથી તેઓ સીધા જ તેમના સંસદીય વિસ્તાર...