Western Times News

Gujarati News

ભોપાલ: મધ્યપ્રદેશમાં કમલનાથ સરકાર પર સંકટના વાદળો ધેરાયેલા છે. ડેમેજ કન્ટ્રોલમાં સામેલ રહેલી કોંગ્રેસ પાર્ટીનું કહેવુ છે કે તેમની સરકાર...

મોડાસા: ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં  તા.09.03.2020 ને સોમવારે ફાગણની  પૂનમે ભગવાન વિષ્ણુ મંદિરે દર્શનનો સમય આ મુજબ છે.  મંદિર ખુલશે સવારે...

વૂટ સિલેક્ટઃ ઉત્તમ વાર્તાઓ માટે નવું ઘર હવે વૂટ પ લાઈવ! ~ 1 સ્ટ્રીમિંગ સર્વિસ - 35+ લાઈવ ચેનલ્સ, 30+ આગામી ઓરિજિનલ્સ, 9+ ઈન્ટરનેશનલ સ્ટુડિયો ભાગીદારીઓ, 1500+ મુવીઝ અને...

અમદાવાદ: અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝનનાં બેંકના ખાતામાંથી એક ભેજાબાજ ગઠિયાએ ઓનલાઇન રૂ. ૧.૩૭ કરોડ ઉપાડી લેતા સાયબર ક્રાઇમમાં...

અમદાવાદ: ગુજરાત વિધાનસભામાં ટેબ્લેટ ભ્રષ્ટાચાર મુદ્દે થયેલો વિવાદ વકરતો જાય છે, આજે પણ વિપક્ષ દ્વારા ટેબ્લેટ ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે ભાજપ...

અમદાવાદ: ગુજરાતમાં પાક વીમા મુદ્દે રાજયના લાખો ખેડૂતોને થઇ રહેલા અન્યાય અને ખેડૂતોને સરકાર કે વીમા કંપનીઓ દ્વારા નહી ચૂકવાતા...

આજની બેઠક PMO દ્વારા યોજાતી સમીક્ષાની શ્રેણીમાં સૌથી તાજેતરની હતી; પ્રથમ બેઠકનું આયોજન 25 જાન્યુઆરી 2020ના રોજ થયું હતું બેઠકમાં...

જ્વેલર ર૦ ટકા જમા ન કરાવે તો બેંક એકાઉન્ટ સીઝ કરવાનું શરૂ કર્યુ (એજન્સી) અમદાવાદ, ઈન્કમ ટેક્ષ ડીપાર્ટમેન્ટે નોટબંધીના વર્ષની...

નવી દિલ્હી, Googleએ વર્ષની સૌથી મોટી ઈવેન્ટ I/O 2020ને કેન્સલ કરી દીધી છે. આ ડેવલપર કૉન્ફરન્સને કોરોના વાયરસના ડરના કારણે કેન્સલ...

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ૧૦ મોટી સરકારી બેંકોના મર્જરને મંજૂરી મળી ગઈ હતી. ઝ્રદ્ગમ્ઝ્ર આવાજને સૂત્રો...

રાંચી, ઝારખંડના ખુંટી જીલ્લામાં ૧૫ વર્ષીય એક સગીર યુવતી સાથે ૩૦થી વધુ વાર ગેંગરેપની ઘટનાનો મામલામાં હજુ પણ આરોપીઓની ધરપકડ...

નવીદિલ્હી, દુનિયાભરમાં કોરોના વાયરસના ભય વચ્ચે ભારત સરકારે પણ કમર કસી લીધી છે આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેને...

અમદાવાદ, ગુજરાતમાં આગામી સમયમાં રાજ્યસભાની ચૂંટણીને લઇને બંને પક્ષો દ્વારા એડીચોટીનું જોર લગાવામાં આવી રહ્યું છે. ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા...

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટએ ક્રિપ્ટોકરન્સી પર મોટો ચુકાદો આપતાં તેની પર લાદવામાં આવેલા પ્રતિબંધને હટાવી દીધો છે. હવે દેશના તમામ બેંક...

મુંબઇ, દેશના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પોતાના ભાઇ અનિલ અંબાણીની નાદાર થઇ ચૂકેલી કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ ખરીદવા જઇ રહ્યા...

નવીદિલ્હી, એર ઇન્ડિયાના રણનીતિક વેચાણને લઇને કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આજે બુધવારે નિવેદન આપ્યું છે. મંત્રીએ કહ્યું કે હવે કોઇપણ...

નવી દિલ્હીઃ નિર્ભયાના દોષીતોની ફાંસીની તારીખ અને સમય કાલ એટલે કે ગુરૂવાર (5 માર્ચ)એ નક્કી થઈ જશે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે...

વોશિંગ્ટન, દુનિયાના અનેક દેશમાં ફેલાયેલા કોરોના વાયરસ વચ્ચે વિશ્વ બેંકે કોરોનાગ્રસ્ત દેશ માટે 12 અરબ ડોલરનું પેકેજ જાહેર કર્યુ છે....

"સ્માર્ટ વિલેજ ના બને તો કાઈ નહિ પરંતુ મહાત્મા ગાંધીજીના ગ્રામ સ્વરાજ્યની કલ્પનાનું અને શ્રી કૃષ્ણનું ગોકળીયું ગામ તો જરૂર...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.